પ્રાણીઓને કાયદા પ્રમાણે માણસનો દરજ્જો આપવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી: ન્યાયમૂર્તિએ પૂછ્યું, શું તમારો કૂતરો તમારી સમાન છે?
બુધવારે સુપ્રીમ કોર્ટ અને અરજદાર સાથે કુતરા સહિત સમગ્ર પ્રાણી સામ્રાજ્ય એટલે કે એનિમલ કિંડગમને કાનૂની વ્યક્તિ તરીકે જાહેર કરવાની અરજી પર એક રસપ્રદ ચર્ચા...