GSTV

Tag : animal

પશુપાલન માટે 4% વ્યાજ પર મળશે 3 લાખની લોન, જાણો કેવી રીતે કરવી અરજી?

Vishvesh Dave
જો તમે પ્રાણીઓનો ઉછેર કરીને આજીવિકા ચલાવી રહ્યા છો, તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હરિયાણાના કૃષિ મંત્રી જે.પી....

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી, કોણ છે પાત્ર અને કેટલા પ્રાપ્ત થશે પૈસા?

Vishvesh Dave
જો તમે પ્રાણીઓનો ઉછેર કરીને આજીવિકા ચલાવી રહ્યા છો, તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના તમારા માટે ઉપયોગી થઈ શકે છે. હરિયાણાના કૃષિ મંત્રી જે.પી....

વિદેશી પ્રાણીઓ સાથે બાળકોને એકલા રમવા મોકલવા હોય તો થઈ જાઓ તૈયાર, ગુજરાતમાં અહીં તૈયાર થયો પેટઝોન

Mansi Patel
કેવડિયા કોલોની ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટિની આસપાસના વિસ્તારનો ટૂરીઝમ તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે નર્મદા ખાતે જંગલ સફારી બાદ બાળકો માટે ખાસ પેટ...

પશુ કિસાન ક્રેડિટ કાર્ડ: 3.66 લાખ પશુપાલકો કરી ચૂક્યા છે અરજી, તમે પણ ઉઠાવો આ રીતે ફાયદો

Dilip Patel
હરિયાણા એક માત્ર એવું રાજ્ય છે કે જે, પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપે છે. બેન્કોમાં અત્યાર સુધીમાં 3,66,687 અરજીઓ આવી છે. 57,106 ને મંજૂરી આપીને...

છોકરા-છોકરી ગુમ થઈ જાય તો મનાય પણ અહીં તો વાઘ-વાઘણ થઈ ગયાં છે ફરાર, તંત્રએ શોધી આપનાર માટે જાહેર કર્યું ઈનામ

Dilip Patel
રાજસ્થાનના કોટાના ત્રીજા મુકુંદરા ટાઇગર રિઝર્વમાં, 15 દિવસથી વાઘ એમટી -1 અને વાઘણ એમટી -4 નો કોઈ પત્તો નથી. છેલ્લા 3 દિવસથી ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન...

કોરોના પૂરો થયો ન થયો ત્યાં તો ચીનમાં 13 હજાર જાનવરોની ભોજન માટે લાશો મળી આવી

Mayur
ચીનના મોટાભાગના પ્રાન્તોમાં કોરોના સંક્રમણને લઈ જંગલી જાનવરોના ભોજન કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જોકે પ્રતિબંધના થોડા દિવસો બાદ જ તેના કાળા બજારની...

કેવડિયા કોલોની ખાતે ઝુલોજીકલ પાર્કનો પ્રારંભ, ઓનલાઈન બુકિંગ થાય છે આ વેબસાઈટ પરથી

Mayur
સરદાર પટેલ ઝુલોજીકલ પાર્ક પ્રાયોગિક ધોરણે આજથી શરૂ કરવામાં આવતા પ્રવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પ્રવાસીઓ જંગલ સફારીમાં ખુલ્લામાં વિહરતા ગેંડા, વાઘ, સિંહ...

70 જેટલા પશુઓના ફૂડ પોઈઝનિંગના કારણે મોત, ડોક્ટરોની ટીમ પહોંચી ઘટના સ્થળે

GSTV Web News Desk
મહેસાણાના પાંજરાપોળમાં 70 જેટલા પશુઓના ફૂડ પોઈઝનિંગના કારણે મોત થયા. આ તમામ પશુને રાધનપુર રોડ પર આવેલી પાંજરાપોળમાં રાખવામાં આવ્યા હતા. મકાઈનું લીલું ઘાસ આરોગ્યા...

ખેડૂતો માટે ખુશખબર, રૂપાણી સરકાર વધારી શકે છે આ સહાય માટે સમય મર્યાદા

GSTV Web News Desk
અતિવૃષ્ટી અને માવઠાથી પાક નુકસાન થયેલા ખેડૂતોને સહાય માટે ઓનલાઈન અરજી કરવાની સમય મર્યાદા વધી શકે છે. નુકસાન માટે સહાય મેળવવા ઓનલાઈન અરજી કરવા માટે...

નર્મદા : જંગલ સફારીમાં લેવાયેલા 13 વિદેશી વન્ય જીવો પાછળ કરાયો છે 2 કરોડ 64 લાખનો થયો છે ખર્ચ

Mayur
નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બની રહેલી જંગલ સફારીમાં લેવાયેલા વન્ય જીવોનો આંકડો અને ખર્ચની વિગતો સામે આવી છે. વિધાનસભામાં ધારીના ધાસાભ્યએ ઉઠાવેલા સવાલનો સરકારના...

૨૪ જેટલા પશુઓના મોત બાદ અમુલના ચેરમેને કર્યો આ ખુલાસો

GSTV Web News Desk
ગત અઠવાડીયે આણંદના પાળજ ગામે દુધાળા પશુઓના ૨૪ જેટલા નાના બચ્ચાઓના મોત અમુલ દ્વારા આપવામા આવેલ ચરમ નાબુદીના દાણને લઇ જવાબદાર ઠેરવવામા આવેલ જેનો પીએમ...

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક વિદેશી પ્રાણીઓની ખાંભીઓમાં ફેરવાશે, 4નાં મોત

Mansi Patel
વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીની બાજુમાં સફારી પાર્ક માટે લાવેલા વિદેશી પ્રાણીઓની ખાંભીઓ બનાવવી પડે તેવી સ્થિતી છે. કેમકે સફારી પાર્ક...

ડેરી કાર્યક્રમમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી, અમે ગાય પેદા કરવાની ફેક્ટરી લગાવી દઈશુ

Mansi Patel
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે એક વિચિત્ર નિવેદન આપ્યુ છે. તેમણે મધર ડેરીનાં એક કાર્યક્રામને સંબોધિત કરતાં કહ્યુ છેકે, અમે એવી ટેક્નોલોજી લાવીશું જેનાથી ફક્ત માદા...

પશુઓ પર થતાં અત્યાચારને લઈ અનુષ્કાએ કરી કડક કાનૂનની માગ

GSTV Web News Desk
જાનવરો સામે ક્રૂરતાને રોકવા માટે 60 વર્ષ પહેલા બનેલા કાનૂનમાં ફેરફાર કરવાની માગણી કરી છે. ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ અભિયાન શરૂ કરવાનું કહ્યું છે. અનુષ્કાનું...

હાથી, સસલા, પોપટનો ઉપયોગ કરાતો હોવાથી રાજકોટના ગોલ્ડન સર્કસનો શો બંધ

Mayur
રાજકોટમાં ચાલતા ગોલ્ડન સર્કસમાં પશુ-પક્ષીઓનો ઉપયોગ થતો હોવાથી સર્કસનો શો બંધ કરવામાં આવ્યો છે. અને બે હાથી, 15 પોપટ, દસ શ્વાન સહિતના પશુ-પક્ષીઓને કલેકટરે જપ્ત...

ગીર સોમનાથમાં અલભ્ય પ્રાણી જોવા મળતા લોકોમાં કુતુહલ સર્જાયું

GSTV Web News Desk
ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડામાં ઉંદરી ગામમાં અલભ્ય પ્રાણી કીડીખાઉં જોવા મળ્યું હતું. આ પ્રજાતિ લુપ્તતાના આરે છે. ત્યારે તે ઉંદરી ગામના વાડી વિસ્તારમાં દેખાતાં...

ભારતથી બાંગ્લાદેશમાં પશુઓની તસ્કરીમાં વધારો : BSF એલર્ટ

Mayur
ભારતમાં પશ્ચિમ બંગાળથી બાંગ્લાદેશમાં થતી પશુઓની તસ્કરી સામે બોર્ડર સિક્યુરિટી ફોર્સ(બી.એસ.એ.)એ આક્રમક કામગીરી શરૂ કરી છે. ગત અઠવાડિયે 1200થી પણ વધુ ગાય-ભેંસ જપ્ત કરવામાં આવી...

અમદાવાદ-મહેદાવાદ રોડ પર પશુનો ભય વધ્યો, ગ્રામજનો ભયના માર્યા કરે છે રાત્રી ઉજાગરા

GSTV Web News Desk
અમદાવાદ જિલ્લાને અડીને આવેલા મહેમદાવાદ તાલુકાના ગામોમાં વન્ય પશુ ઝરખનો ત્રાસ વધી જતા ગ્રામજનો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. અમદાવાદથી મહેમદાવાદના રોડ પરના ગામોમાં...

માણસોને થઈ રહ્યો છે જાનવરનો રોગ, જાણો શું છે ‘બૃસેલા’ અને શું છે તેના લક્ષ્ણો

Arohi
રાજકોટ જિલ્લામાં બે દર્દીઓને બૃસેલા નામના રોગના લક્ષણો જોવા મળવાને પગલે આરોગ્ય તંત્ર દ્વારા સઘન પગલા લેવામાં આવી રહ્યા છે. બૃસેલા રોગ પશુમાંથી માનવીને થતો...

સૌથી ઝડપી મનાતી ટ્રેન વંદે ભારત પર ફરી એકવાર પથ્થરમારો, એક કોચની બારીનો કાચ તુટ્યો

Yugal Shrivastava
ભારતની સૌથી ઝડપી મનાતી ટ્રેન વંદે ભારત પર ફરી એકવાર પથ્થરમારો થયો હતો પરિમામે એક કોચની બારીનો કાચ તુટી ગયો હતો. પથ્થરમારાનો આ ત્રીજો બનાવ...

હૃદયને સ્પર્શી જાય તેવી ઘટના, આ મહિલાએ પશુની આ રીતે લીધી સંભાળ

Yugal Shrivastava
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ખૂબ ગરમી પડી રહી છે. એવામાં સોશિયલ મીડિયામાં હૃદયને સ્પર્શી જાય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને ઘણો શેર કરાઇ રહ્યો છે....

જૂનાગઢ ઝૂમાં પ્રાણીઓને ઠંડીથી બચાવવા આ રીતે કરાઇ છે વ્યવસ્થા

Mayur
હાલમાં ઠંડીની સિઝન હોવાથી ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ત્યારે માનવ તો ઠંડીથી બચવા મકાનમાં હીટર,રજાઈ સહિતના ઉપયોગ કરી ઠંડીથી રક્ષણ મેળવી શકતા...

GSTV IMPACT: રૂપાણી સરકારનો મોટો નિર્ણય, ગુજરાતના બંદરેથી આ વસ્તુની નિકાસ પર પ્રતિબંધ

Karan
કચ્છના તુણા બંદરેથી કતલ માટે આરબ દેશોમાં મોકલાયેલા ઘેટાં-બકરાં મામલે જીએસટીવીના અહેવાલ બાદ સરકાર જાગી હતી. સરકારે આ મામલે કંડલાના કસ્ટમ વિભાગને નોટિસ ફટકારી જવાબ...

પશુઓને પરમેશ્વરનું સ્વરૂપ માનવામાં આવે છે પણ વ્યવહાર ઢોર જેવો કેમ

Karan
ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા જપ્ત કરાયેલા રખડતા ઢોર પૈકી 3થી 4 અબોલ પશુઓના મોત નિપજતા સ્થાનિકો અને જીવદયાપ્રેમીઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ...

આ ગામમાં ઝાડને જોતાં જ માણસથી લઈ પશુ-પક્ષી પણ થઈ જાય છે અંધ

Yugal Shrivastava
ધરતી પર એક એવું ગામ છે જ્યાં રહેનારા માણસોથી લઈને પશુ-પક્ષી સુધી તમામ અંધ થઈ ગયા છે. આ ગામ તમને રહસ્યમયી લાગશે અને બની શકે...

હાઈકોર્ટના કડક વલણ બાદ પશુઓ માટે બનશે આ પ્રકારની હોસ્ટેલ

Karan
અમદાવાદ શહેરના માર્ગો પર રખડતા ઢોર અંગે હાઈકોર્ટે તંત્રનો ઉધડો લીધા બાદ હવે તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરનાં તમામ પશુપાલકોએ પોતાના ઢોરની કોર્પોરેશનમા નોંધણી કરાવવી...

ડીસા પાંજરાપોળના પશુઓને બચાવવા કોંગ્રેસ આજથી કરશે ઉપવાસ આંદોલન

Yugal Shrivastava
ડીસામાં પાંજરાપોળના પશુઓને બચાવવા આજથી કોંગ્રેસે ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી છે.તો આ સમગ્ર મામલે ઠાકોર સેના દ્વારા સરકારને ૨૪ કલાકનું અલ્ટીમેટમ પણ આપવામાં આવ્યું...

કતલખાને જતા પશુઓને આશરો આપ્યો, ૫ણ હવે પાણી-ચારો નથી !

Karan
હવે વાત કરીએ ડીસા તાલુકાના રાજપુર પાંજરાપોળની. અહીં કતલખાનેથી બચાવીને પશુઓને રાખી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે. પરંતુ ઘાસચારાની તંગીને કારણે અહીં નિભાવ કરતા...

ગીરસોમનાથમાં કતલખાને જતા પશુ બચાવી લેવાયા, કારમાં ચાંપી આગ

Karan
ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ-જૂનાગઢ રોડ પર ટોળાએ એક કારને આગ ચાંપી દીધી. કારમાં પશુઓને બાંધીને કતલખાને લઈ જવાતા રંગે હાથે ઝડપાઈ હતી. ત્યારે લોકોએ પશુઓને...

છોટા ઉદ્દેપુરમાં પાણી માટે પોકાર, માણસોથી લઈ પશુઓ એક પાણીના ટીપાં માટે વલખા

Yugal Shrivastava
પાણી માટે હવે પશુઓને પણ વલખા મારવા પડી રહ્યા છે. આ વાત છે છોટા ઉદ્દેપુરના 3 તાલુકાની જ્યાં થોડા પાણી માટે પશુઓ ભટકી રહ્યા છે....
Do NOT follow this link or you will be banned from the site!