પૂર્વગૃહમંત્રી અનિલ દેશમુખની કરવામાં આવી ધરપકડ, કસ્ટડીથી ભાગી રહ્યાનો CBIનો આક્ષેપ
મહારાષ્ટ્રની મહાવિકાસ અઘાડી સરકારના શરૂઆતી તબક્કાના ગૃહમંત્રી અનિલ દેશમુખની CBIએ સત્તાવાર ધરપકડ કરી છે. તપાસ એજન્સીએ ભ્રષ્ટાચાર કેસમાં તેમની ધરપકડ કરી છે.મહારાષ્ટ્રના કાતોલ વિધાનસભા ક્ષેત્રથી...