GSTV

Tag : Anil Ambani

નાના ભાઈ અનિલની R.comની એસેટ ખરીદવા મુકેશ અંબાણી થયા સક્રિય, 5 કંપનીઓ લાઈનમાં

Mayur
દેવાના ડુંગર તળે દબાયેલ રિલાયન્સ કોમ્યુનિકેશનની એસેટ માટે કુલ 5 કંપનીઓ બોલી લગાવે તેવી શક્યતા છે, સૂત્રો અનુસાર તેમાં ભારતી એરટેલ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ તરફથી...

અનિલ અંબાણીએ દેવામાં ડૂબેલી આરકોમના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપ્યું

Mayur
અનિલ અંબાણીએ દેવામાં ડૂબેલી રિલાયન્સ કોમ્યુનિકેશન(આરકોમ)ના ડાયરેક્ટર પદેથી રાજીનામું આપી દીધું છે. અનિલ અંબાણી ઉપરાંત આરકોમના ચાર મોટા અિાૃધકારીઓએ પણ રાજીનામું આપી દીધું છે. અનિલ...

R-Comને ગઈ 30,142 કરોડ રૂપિયાની ખોટ, અનિલ અંબાણીએ ડાયરેક્ટર પદેથી આપ્યુ રાજીનામું

Mansi Patel
રિલાયન્સ કોમ્યુનિકેશને બીજા ત્રિમાસીક ગાળામાં રૂપિયા 30 હજાર 142 કરોડની ભારે ભરખમ ખોટ દર્શાવી છે.  જે બાદ આરકોમના ડાયરેકટર પદેથી અનિલ અંબાણીએ રાજીનામું આપી દીધું...

એશિયાના સૌથી ધનિક વ્યક્તિના ભાઈને લંડન કોર્ટનું તેડુ

GSTV Web News Desk
ત્રણ ચાઈનીઝ બેન્કે અનિલ અંબાણી વિરુદ્ધ 680 મિલિયન ડોલર (લગભગ 47,600 કરોડ) રૂપિયા નહિં ચૂકવવા બદલ લંડન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ...

એશિયાના સૌથી ધનિક વ્યક્તિના ભાઈને લંડન કોર્ટનું તેડુ, ત્રણ ચાઈનીઝ બેંકોએ કર્યો છે કેસ

Mayur
ત્રણ ચાઈનીઝ બેન્કે અનિલ અંબાણી વિરુદ્ધ 680 મિલિયન ડોલર (લગભગ 47,600 કરોડ) રૂપિયા નહિં ચૂકવવા બદલ લંડન કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોમર્શિયલ...

અનિલ અંબાણીની મુશ્કેલીઓમાં થયો વધારો : ઈરડાના આદેશ બાદ 15 નવેમ્બરથી લાગુ થશે આ નિયમો

Mansi Patel
ઉદ્યોગપતિ અનિલ અંબાણી સામે એક પછી એક નવી મુશ્કેલી ઊભી રહી છે. હવે અનિલ અંબાણીની માલિકીની વીમા કંપની રિલાયન્સ હેલ્થ ઇન્સ્યોરન્સને વીમા નિયામક ઇરડાએ તમામ...

અનિલ અંબાણી જૂથની રિલાયન્સ કોમ્યુનિકેશન જ બેન્કોના એક લાખ તેત્રીસ હજાર કરોડ ડૂબાડશે

Mayur
ભારતીય અર્થતંત્ર અત્યારે ધીમું પડી ગયું છે અને ગત સપ્તાહે દેશને આથક મંદીમાંથી બહાર લાવવા માટે એસોચમ, ફિક્કી અને સીઆઈઆઈ જેવી ઉદ્યોગ સંસ્થાઓએ કેન્દ્રીય નાણામંત્રી...

લોન આપનારી બેંકો રિલાયન્સ નેવલ વિરૂદ્ધ નાદારીની પ્રક્રિયા શરૂ કરવા અરજી કરશે

Mayur
અનિલ અંબાણીની વધુ એક કંપની નાદાર થવાની તૈયારીમાં છે. ડિફેન્સ ક્ષેત્રમાં કાર્યરત રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગ પર 9000 કરોડ રપિયાથી વધારાનું દેવું છે. ઘણા મહિનાથી...

દેવું ચૂકવવા માટે પોતાની બધીજ સંપત્તિ વેચવા માટે તૈયાર છે આ બિઝનેસમેન

Mansi Patel
એક સમયે દેશના દિગ્ગજ અરબજોપતિઓમાં સામેલ રિલાયન્સ એડીએજી ગ્રુપના માલિક અનિલ અંબાણી પોતાની સાત કંપનીઓને વેચવા જઇ રહ્યા છે. આ કંપનીઓને વેચીને તેમનો 21 હજાર...

હવે અનિલ અંબાણી ઈન્ડોનેશિયામાં પોતાની કોયલાની ખાણ વેચશે, મળશે આટલા કરોડ રૂપિયા

Mansi Patel
કરોડો રૂપિયાના દેવા નીચે દબાયેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી સતત પોતાની કંપનીઓની મિલકતો વેચવા માટે કાઢી રહ્યા છે. જેથી બેન્કોનું દેવુ ચુકવી શકાય. અનિલ અંબાણીની માલિકીની...

અબજોપતિની ક્લબમાંથી બહાર ફેંકાયા અનિલ અંબાણી, જાણો સંપત્તિમાં કેટલો ઘટાડો થયો

Mayur
ભારે દેવામાં ડુબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણી અબજોપતિઓની ક્લબમાંથી પણ બહાર ફેંકાઈ ગયા છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે અનિ અંબાણી પાસે 2008માં 42 અબજ ડોલરની સંપત્તિ...

અનિલ અંબાણીની કંપની તરફથી કોંગ્રેસના આ નેતાઓને મળી રાહત, માનહાની કેસ ખેચ્યા પરત

GSTV Web News Desk
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી કોંગ્રેસને રાહત મળી છે. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કોંગ્રેસના નેતાઓ પર કરાયેલા માનહાનીના દાવા પરત ખેચ્યા છે....

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

Karan
રાફેલ ડીલ મામલે વિપક્ષના નેતાઓના નિવેદનો બાદ અનિલ અંબાણીએ કરેલા માનહાનિના દાવાની અમદાવાદ સીવિલ કોર્ટમાં ચાલી રહેલા કેસમાં આજે અનિલ અંબાણીએ કુલ 12 પક્ષકારો જેમાં...

Rcomની વધી મુશ્કેલીઓ? લેન્ડર્સ કરી શકે છે આટલા હજાર કરોડનો દાવો

Arohi
અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેશંસ પર 46000 કરોડ રૂપિયાનું ઋણ છે. પરંતુ લેણદારો આરકોમ પર 90,000 કરોડની વસૂલાતનો દાવો કરે છે. આરકોમને ઋણ આપનાર ભારતીય...

અનિલ અંબાણીની વધશે મુશ્કેલી, RCOM પર લેન્ડર્સ કરી શકશે આટલા હજાર કરોડનો દાવો….

pratik shah
અનિલ અંબાણીની કંપની રિલાયંસ કોમ્યુનિકેસન પર 46000 કરોડ રૂપિયાનું દેવું છે. પરંતુ લેણદારો આરકોમ પર 90,000 કરોડની વસૂલાતનો દાવો કરે છે. ત્યારે આરકોમને દેવું આપનાર...

અનિલ અંબાણીની આરકોમ નાદાર જાહેર થશે, છે 50 હજાર કરોડનું દેવું

Arohi
અનિલ અંબાણીની ટેલીકોમ કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન 50 હજાર કરોડ રૂપિયાના દેવામાં ડૂબાયેલી છે. ત્યારે આરકોમ વિરુદ્ધ નાદારીની કાર્યવાહી ઔપચારિક રીતે શરૂ થઈ છે. મહત્વનું છે...

રાહુલ ગાંધીના આરોપ બાદ અનિલ અંબાણી ગૃપે સૌ પ્રથમ વખત આપ્યો આ જવાબ

GSTV Web News Desk
ઉદ્યોગપતિ અનિલ અંબાણી ક્રોની કેપિટલિસ્ટ હોવાના રાહુલ ગાંધીના આરોપો બાદ રિલાયન્સ ગ્રુપે રવિવારે તેના પર જવાબ આપ્યો. અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ તરફથી કહેવાયું કે, યુપીએ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કર્યું કોંગ્રેસ ઉમેદવારનું સમર્થન

Arohi
દક્ષિણ મુંબઈથી કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાએ ચૂંટણી પ્રચાર માટે ટ્વિટ કરીને એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સહતિ અન્ય...

અનિલ અંબાણી પર રાહુલ ગાંધીના પ્રહાર પણ ભાઈ મુકેશ અંબાણીએ કર્યા કોંગ્રેસના ઉમેદવારના વખાણ

Yugal Shrivastava
એક તરફ જ્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સતત રિલાયન્સ ગ્રુપનાં ચેરમેન અનિલ અંબાણી પર નિશાન સાધી રહ્યા છે. ત્યારે તેમના જ મોટા ભાઈ મુકેશ અંબાણી...

રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો

Mayur
રિલાયન્સ ગ્રુપના ચેરમેન અનિલ અંબાણી પર જૂન 2018માં કોર્ટના આદેશની અવમાનનાનો આરોપ છે. આ મામલે નેશનલ કંપની લૉ અપીલેટ ટ્રિબ્યુનલે અવમાનના અરજી પર અનિલ અંબાણી...

નિરવ મોદી, લલીત મોદી, નરેન્દ્ર મોદી, માલ્યા, ચોક્સી, અનિલ અંબાણી ચોરોની ગેંગ છે : રાહુલ

Mayur
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ચોર કહ્યા હતા, તેમણે સાથે આરોપ લગાવ્યો હતો કે જનતાના પૈસાને ચોરીને મોદીએ પોતાના માનિતાઓને આપી દીધા...

રફાલ ડીલ: અનિલ અંબાણીને ઘી-કેળા, ફ્રાન્સે 1100 કરોડનો ટેક્સ માફ કર્યો

Mayur
લોકસભાની ચૂંટણી શરુ થઇ ગઇ છે ત્યારે રફાલ વિવાદે ફરી હવા પકડી છે અને રિલાયન્સના અનિલ અંબાણીને લઇને વધુ એક ઘટસ્ફોટ થયો છે. ફ્રાન્સના એક...

એરિક્સને અનિલ અંબાણીના રૂ. 550 કરોડ પાછા આપવા પડશે, આ છે કારણો

pratik shah
હાઇકોર્ટના આદેશ પછી અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ (આરકોમ) એ એરિક્સનને રૂ. 550 કરોડ આપ્યા હતા. પરંતુ એરિક્સનને આરકોમને રકમ પરત કરવી પડી શકે છે. જો...

આખરે એવું તો શું થયું 5 વર્ષોમાં કે નાનો ભાઈ પાછળ છૂટતો ગયો મોટા ભાઈથી? અંબાણી ભાઈઓની સફર

Yugal Shrivastava
હવે આ વાત કોઈનાથી છાની નથી રહી કે અનિલ અંબાણીએ જેલ જવાથી બચવામાં મોટા ભાઈ મુકેશ અંબાણીથી રૂ.550 કરોડની મદદ લેવી પડી. તમારામાંથી જો કોઈને...

‘ભાઈ એ ભાઈ’ અનિલ અંબાણીને મોટાભાઈ મુકેશે રૂપિયા ચૂકવણીમાં મદદ કરી, અનિલે માન્યો ભાઈ ભાભીનો આભાર

Mayur
રિલાયન્સ કોમ્યુનિકેશનના ચેરમેન અનિલ અંબાણીએ સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા સ્વીડિશ કંપની એરિક્સનને 550 કરોડમાંથી 458 કરોડ રૂપિયા ચૂકવ્યા છે. ત્યારે અનિલ અંબાણીએ પોતાના મોટા ભાઇ...

સુપ્રીમ કોર્ટની ડેડલાઈન પહેલા જ અનિલ અંબાણીએ 458.77 કરોડની ચૂકવણી કરી દીધી

Mayur
સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરતા નક્કી થયેલી ડેડલાઇન પહેલા જ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન એરિકસનની બાકી રકમની ચુકવણી કરી દીધી. ન્યૂઝ એજન્સીના સૂત્રો મુજબ...

અબજોપતિ અનિલભાઈ હવે લેણુ ચૂકવવા માટે આમતેમ ફાંફાં મારી રહ્યાં છે

Yugal Shrivastava
અનિલ ધીરુભાઈ અંબાણી 2008માં ફોર્બ્સમાં વિશ્વમાં છઠ્ઠા નંબરના ધનિક વ્યક્તિ હતા. દસ વર્ષ પછી હવે અનિલ અંબાણી પોતાની પ્રતિષ્ઠા અને જેલની સજામાંથી બચવા પ્રયત્ન કરી...

અનિલ અંબાણીએ ક્યારેય એક વિમાન નથી બનાવ્યું : રાહુલ ગાંધી

Mayur
ઉત્તરાખંડના દહેરાદૂનમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે, દેશમાં 15 ઉદ્યોગપતિઓની સરકાર છે. સરકાર ખેડૂતોનુ દેવું...

અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો, એનસીએલટીએ SBIને 259 કરોડ ન આપવાનો આદેશ કર્યો

Yugal Shrivastava
એરિક્સન કેસમાં કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરી રહેલા અનિલ અંબાણીની મુશ્કેલીમાં વધારો થયો છે. એરિક્સન કેસ બાદ એનસીએલટીએ એસબીઆઈને 259 કરોડ રૂપિયા રિફન્ડ ન આપવાનો આદેશ...

અનિલ અંબાણીના આ પ્લાનથી 60 ટકા સુધી ઓછુ થશે રીલાયન્સ કેપિટલનું દેવુ

Yugal Shrivastava
અનિલ અંબાણી(Anil Ambani)ની માલિકીવાળી કંપની રીલાયન્સ કેપિટલે (reliance capital) ગુરૂવારે દાવો કર્યો છે કે તેઓ આગામી ત્રણથી ચાર મહિનામાં કુલ દેવુ 50 થી 60 ટકા...
Do NOT follow this link or you will be banned from the site!