અનિલ અંબાણીને જોરદાર ઝટકો: દેવામાં ડૂબેલી રિલાયન્સ કેપિટલના CEOએ આપ્યું રાજીનામુ, વેચાવા જઇ રહી છે આ કંપની
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ભાઈ અનિલ અંબાણીને વધુ એક આંચકો લાગ્યો છે. હકીકતમાં, તેમની દેવાના બોજ હેઠળ દબાયેલી કંપની રિલાયન્સ કેપિટલ લિમિટેડ (RCL) ના...