સ્માર્ટફોન ધારકો માટે ખુશખબરી! હવે સ્માર્ટફોનમાં બે ના બદલે ત્રણ સીમકાર્ડનો કરી શકાશે ઉપયોગ, જાણો કેવી રીતે કરશે કામ
આજના સમયમાં લગભગ દરેક સ્માર્ટફોનમાં ડ્યુઅલ સિમ સર્વિસ આપવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે તમારા સ્માર્ટફોનમાં એક સાથે બે ફોન નંબરનો ઉપયોગ...