Archive

Tag: Andman Nikobar

મોદીએ બતાવી 56ની છાતી, એ જગ્યાએ ગયા જ્યાં એક સમયે કોઇ જવાની હિંમત સુદ્ધા ન કરતું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે અંદમાન નિકોબાર પહોંચ્યા, જ્યાં એ જેલની તેમણે મુલાકાત લીધી જ્યાં કેદીઓને કાળા પાણીની સજા ફરમાવવામાં આવતી હતી. આ સમયે મોદીએ કોઠરીમાં પણ ગયા, જ્યાં વીર સાવરકરને રાખવામાં આવ્યા હતા. ત્યારે જાણીએ કે આ જેલ અંદરથી કેવી…