Archive

Tag: Anand

આણંદના એસપીની બદલીની માગ સાથે બે યુવકોનો કેરોસીન છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ

આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલીની માંગ સાથે આજે બે યુવકોએ આત્મવિલોપનનો નિષ્ફળ પ્રયાસ કર્યો છે. છેલ્લા કેટલાક સમયથી સ્થાનિકો આણંદના એસપી મકરંદ ચૌહાણની બદલી કરવાની માંગ કરી રહ્યા છે. તેમજ વિજય વકીલ અને અન્ય એક યુવકે સાત દિવસનું ઉપવાસ આંદોલન…

સાણંદના તેલાવમાં ખોદકામ દરમિયાન આ જોઈ તમામ મજૂરો ચોંકી ગયા

એક મહિલાની હત્યા કરીને દાટી દીધેલી લાશ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સાણંદના તેલાવ ગામ પાસે કરાયું ખોદકામ કરીને લાશને બાહર કાઢવામા આવી હતી. મૃતક શૈલી મલ્લુદુરે સતનામની હત્યા કરીને તેની લાશને દાટી દેવામા આવી હતી. જોકે પોલીસ તપાસમા…

આણંદના બોચાસણમાં પહોંચ્યા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન, આવો હતું BJPનું શક્તિ સંમેલન

આણંદ જિલ્લાના બોચાસણમાં ભાજપે શક્તિ કેન્દ્ર સંમેલન યોજ્યું હતું. જેમા મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણી સહિત આણંદ, ખેડા અને વડોદરા લોકસભા બેઠકના સાંસદો, ધારાસભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આ ત્રણ બેઠકો…

ભારતિય જનતા પાર્ટી શું છે તેની સમજ યુવાનોમાં આવે તે માટે થઈ રહ્યા છે પ્રયત્નો

આણંદ ટાઉનહોલ ખાતે યુથ યુવા આઇકોન નેટવર્ક કાર્યક્રમ યોજાયો હતો. આવનાર લોકસભાની ચૂંટણીમાં યુવા મતદારોને આર્કષવા સહિત ભારતીય જનતા પાર્ટીના કામો યુવાનો સમજે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જિલ્લાના વિવિધ પરફોર્મન્સમાં સિલ્વર અને ગોલ્ડ મેડલ મેળવનાર પ્રતિભાને સન્માનિત કરવામાં…

વડોદરા અને ખેડા વચ્ચેના પુલ બન્યો તે પહેલા મોટી ગરબડ ઝડપાઈ, પુલનું નામ મોતનો સફર રાખવું પડે

આણંદના ઠાસરાના રાણીયા અને શિહોરાથી સાવલી થઈને વડોદરા જિલ્લાને ખેડા સાથે જોડતા પુલમાં ગેરરીતિ પકડાઈ છે. રેતી, કપચી, સિમેન્ટ સહિત કામ નબળી કક્ષાનું કરતા હોબાળો મચ્યો હતો. જિલ્લા પંચાયત સદસ્યની આગેવાનીમાં સરપંચ અને પૂર્વ તાલુકા પ્રમુખ સહિત આગેવાનોએ કામ બંધ…

Photos-ગુજરાતમાં છે દેશનું સૌથી ધનાઢ્ય ગામ: ઘરે-ઘરે NRI,રસ્તાઓ પર દોડે છે મર્સિડીઝ-BMW

દેશનું સૌથી ધનાઢ્ય ગામ કયુ છે તે તમે કદાચ નહી જાણતા હોય. આ ગામ ગુજરાતમાં જ આવેલું છે. આ ગામની તસવીર જોઇને તમને લાગતું હશે કે શું આ ખરેખર ગામ જ છે કે પછી શહેર? ખરેખર આ એક ગામ જ…

અચાનકથી રસ્તા પર તૂટી પડ્યો જીઇબીનો ૧૧ કેવીનો કેબલ અને પછી….

આણંદના બાકરોલ વડતાલ રોડ ઉપર આવેલા જોળ ગામ પાસે જીઇબીનો ૧૧ કેવીનો કેબલ અચાનક તૂટી પડ્યો હતો. ત્યારબાદ રસ્તા પર આવતા જતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. ઘટના બાદ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. સદનસીબે કેબલ…

આણંદ : લગ્નમાં દુધીનો હલવો અને ચીકન બિરયાની ખાધા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઇઝનની અસર

આણંદના બેડવા ગામે લગ્ન પ્રસંગમાં જમ્યા બાદ 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ છે. અને ભોગ બનનારાઓને આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બેડવા ગામે મુસ્લિમ પરિવારને ત્યાં લગ્નનો પ્રસંગ હતો. જ્યાં જમણવારમાં દુધીનો હલવો અને ચીકન બિરયાનીની જમ્યા…

ગુજરાતના પશુપાલકોને ફટકો, દૂધના ભાવમાં થયો ધરખમ ઘટાડો

નવા વર્ષની શરૂઆતના જ વેપારમાં અમૂલ ડેરીમાં દૂધ આપતા ચરોતરના પશુપાલકોને ખોટ થઈ રહી છે. કેમ કે, અમૂલ ડેરીએ 11 નવેમ્બરથી અમૂલ દ્રારા કિલો ફેટ પર રૂ. 10નો ઘટાડો અને પશુપાલકોની બચત પેટે પહેલી વાર રૂ. 20 થી ઘટાડીને રૂ….

આણંદમાં લોકોની મોતનું કારણ બની રહ્યું છે આ પ્રવાહી, એક પછી એક અરથી ઉઠી રહી છે

રાજયમાં દારૂબંધી તેમજ નશાકારક પદાર્થોના સેવન પર પ્રતિબંધ છતાં તાડી જેવા પીણાનું વેચાણ ખૂબજ પ્રમાણમાં થાય છે. આણંદ જિલ્લામાં પણ તાડીનું ધુમ વેચાણ થઇ રહ્યું છે જેને લઇ યુવાઓ બરબાદ થઇ રહ્યું છે. જિલ્લાના સિંહોલગામના રાંદોલપુરા વિસ્તારના બે યુવાનોના તાડીના…

આણંદઃ અઢી વર્ષની બાળકી પર સગા પિતાએ આચર્યું દુષ્કર્મ

આણંદના નડિયાદ શહેરમાં અઢી વર્ષની બાળકી પર સગા પિતાએ દુષ્કર્મ આચર્યું હતુ. પિતા સહિત દાદા દાદી અને પિતાના માસી સામે બાળકની માતાએ નડિયાદ ટાઉનમાં પોલીસ સ્ટેશનમાં  376 અને પોસ્કોની કલમ હેઠળ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી. અઢી વર્ષની બાળકી સાથે…

ભાજપનાં હોદ્દેદારો આ લિંક ખોલી જુએ છે અશ્લિલ VIDEO, આણંદના ગ્રૂપમાં થઈ રહી છે વાયરલ

ચાલ, ચારિત્ર્યની વાત કરતી ભાજપ ફરી એક વખત અશ્લીલ ક્લિપને લઈને વિવાદમાં આવી છે. આણંદ જિલ્લા ભાજપના વોટ્સઅપ ગ્રુપમા અશ્લીલ ક્લિપની લીંક જોવા મળી છે. અને ભાજપના હોદ્દે દારો આ લીંક ખોલી પોર્ન ક્લિપ નીહાળતો હોવાનો ખુલાસો થયો છે. ભાજપના…

આણંદ : ચોકલેટ પ્લાન્ટનું પ્રધાનમંત્રી કરશે ઉદ્ધાટન, ગૃહપ્રધાને કરી સમીક્ષા

આણંદમાં અમૂલના અધ્યતન ચોકલેટ પ્લાન્ટનું 30 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. જેને લઈને તંત્રએ તડામાર તૈયારીઓ કરી છે. ત્યારે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ સભા સ્થળની મુલાકાત લઈને તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. તેમની સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ…

આણંદના ખેરડા ગામે કોમી રમખાણની સ્થિતિ, 6 ઘરને ફૂંકી દેવાયા, જુઓ દૃશ્ય

આણંદ ખેરડા ગામે ગણેશ વિસર્જન ટાણે વાગેલા એક વિવાદીત ગુજરાતી ગીતના પગલે કોમી રમખાણ સર્જાયું હતું. જેમા ગામના ડેપ્યુટી સરપંચને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલા જ્યાં મોત નીપજતા સમગ્ર ગામ ભારેલા અગ્ની જેવી સ્થિતિ સર્જાય હતી. જેને લઇ…

આણંદઃ વિદ્યાનગર રોડ પર પાલિકા દ્વારા ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી

આણંદના વિદ્યાનગર રોડ પર નગરપાલિકા દ્વારા ગેરકાયદે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે. નગર પાલિકાના દબાણ શાખાના કર્મચારીઓએ પોલીસને સાથે રાખીને દબાણ હટાવ કામગીરી કરી હતી અને ગેરકાયદે દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકાની હદમાં…

આણંદમાં દબાણ દૂર કરાતા નાની ગલીઓ મોટી થઇ, લોકોને ચાલવામાં રાહત

રાજયભરમા ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી થઇ રહી છે જેના લીધે જનતા રસ્તા પર અવરજવર કરવામા રાહતનો અનુભવ કરી રહી છે. આણંદ શહેરના નગરપાલિકાની સુપર માર્કંટ અને અન્ય એક નાની ગલીમા વર્ષોથી લોકો દબાણને કારણે ત્રસ્ત હતા. લારી ગલ્લા અને…

આણંદ : મિલાવટની આશંકાના પગલે અમૂલે મોગરી ગામની સહકારી દૂધ મંડળીને તાળા માર્યા

આણંદ મોગરી ગામે સહકારી દૂઘ મંડળીમાંથી અસામાન્ય દૂધ  આવતા અમૂલ ડેરી દ્વારા આ ડેરીને તાળા મારવામાં આવ્યા છે. અહી રોજ 800 લિટર દૂઘ એક ટાઇમનુ આ સહકારી મંડળીમાં આવતુ હોય છે. જો કે દૂધમાં કઇક મિલાવટ હોવાની આશંકા વ્યકત કરાઇ…

આણંદઃ વધુ એક ઓરી રૂબેલા રસીની આડઅસરનો કિસ્સો આવ્યો સામે

આણંદના વલાસણ ભક્તિનગર પ્રાથમિક શાળા નંબર 168માં ઓરી અને રૂબેલાની રસીની આડઅસર જોવા મળી છે. શાળાના બે બાળકોને રસી આપ્યા બાદ તાવ અને ઝાડા-ઉલ્ટી થયા હોવાનું તેમના માતા-પિતાનું કહેવું છે. બાળકોની તબિયત લથડતા તેમને શરૂઆતમાં કરમસદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર…

આણંદમાં મેઘરાજાની પધરામણી, નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા વાહનચાલકો પરેશાન

આણંદમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે.  વરસાદ શરૂ થતાની સાથે શહેરના નિચાણ વાળા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બે ફૂટ સુધી પાણી ભરાયા હતા.  શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા અનેક વાહન ચાલકો અટવાયા હતા. વરસાદના કારણે ખેડૂતો ખુશ ખુશાલ થયા…

લાખો રૂપિયાના ખર્ચે શાળા પ્રવેશોત્સવ : આણંદમાં શાળાની હાલત જર્જરિત

એક તરફ સરકાર લાખો રૂપિયાના ખર્ચે શાળા પ્રવેશોત્સવ કરી રહી છે. બીજી તરફ આણંદમાં શાળાની હાલત જર્જરિત સ્થિમાં જોવા મળી રહી છે અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ આવી શાળામાં અભ્યાસ લેવા મજબૂર બન્યા છે. જ્યાં જુઓ ત્યાં શાળાની છત પરથી પોપડા…

આણંદ: અડાસ ગામ નજીક અકસ્માતમાં ઘટનાસ્થળે 6 લોકોના મોત

આણંદ પાસે અમદાવાદ વડોદરા નેશનલ હાઈવે ૮ પર અડાસ ગામ નજીક અકસ્માતમાં છ લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અડાસ ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે જોરદાર ટક્કર થતા કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. બનાવની જાણ થતાં આસપાસના લોકો…

આણંદ : લોકડાયરામાં બેફામ ગોળીબાર, ધારાસભ્યના બે પુત્રો સહિત છ શખ્સો સામે ફરિયાદ

આણંદમાં  ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા યોજાયેલા લોકડાયરામાં ગોળિબાર મામલે છ શખ્સો સામે ફરિયાદ છે.આ છ શખ્સોમાં આણંદના ધારાસભ્યના બે પુત્ર અને ડાયરાના ત્રણ આયોજકોનો પણ સમાવેશ થાય  છે. આણંદના ધારાસભ્યના બંને પુત્રો ગાયબ થયા છે.ઉલ્લેખનિય છે કે, ક્ષત્રિય ઠાકોર સેનાના …

આણંદમાં ભવ્ય ડાયરા પ્રસંગે હવામાં ફાયરિંગ

ક્ષત્રિય ઠાકોર સેનાને બે વર્ષ પૂર્ણ થતા આણંદમાં ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યુ હતું. પરંતુ આ ડાયરો વિવાદનું કારણ બન્યો છે. ડાયરામાં કેટલાક લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યુ હતુ. જે અંગેનો વીડિયો સોશિયલ વાયરલ થયો છે. વીડિયોમાં જોઈ શકાય…

આણંદમાં ઘાસના પૂળામાં આગ, જાનહાની ટળી

આણંદ જિલ્લાના સોજીત્રા ગામમાં બીએસએનએલ પાસે એક મકાનમાં આગ લાગી હતી. ઘાસના પૂડામાં આગ લાગતાં નાસભાગ મચી હતી. આણંદ ફાયરબ્રિગેડે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને આગ ઓલવવાની કાર્યવાહી કરી હતી.. ઘાસના પૂડાને કારણે આગ ઝડપથી ફેલાઈ હતી. અંદાજે બે લાખ રૂપિયાનું…

આણંદનો આક્રોશ : બેફામ બાઇકર્સને સજા કરો, મૃતક મૈત્રી પ્રત્યે સંવેદનાની સરવાણી

આણંદ બાકરોલ રોડ પર એક નબીરાએ બાઇક દ્વારા અકસ્માત સર્જતા સોળ વર્ષની મૈત્રી રૂપેશભાઇ તલાટીનું મોત થયું હતુ. ત્યારે સમગ્ર જિલ્લામાં તેના ઘેરા પ્રત્યાઘાતો ૫ડ્યા છે. માર્ગો ઉ૫ર બેફામ સ્પિડથી બાઇક ચલાવતા તત્વો સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નિકળ્યો છે….

આણંદ : કોંગ્રેસના ગઢ આંકલાવમાં રાજનાથસિંહની જાહેરસભા

આણંદના આંકલાવ ખાતે આજે ચૂંટણી માટે યોજાયેલી જાહેરસભાને સંબોઘન કરતા કેન્દ્રિય ગૃહમંત્રી રાજનાથસિંહે કહ્યું હતું કે, કોંગ્રેસ ગુજરાતના વિકાસને લઇને સવાલો ઉઠાવી રહી છે, ૫રંતુ સમગ્ર દેશ અને વિશ્વમાં આજે ગુજરાતના વિકાસ મોડેલની ચર્ચા છે. કોંગ્રેસને ગુજરાતમાં થયેલો વિકાસ દેખાતો…

બોરસદમાં એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ

બોરસદમાં એક જ કોમના બે જૂથો વચ્ચે પત્થરમારાની ઘટનાને લઇને પોલીસ દોડતી થઇ હતી. મળતી માહિતી અનુસાર, બોરસદના રબારી ચકલા પાસે મલેકવાડા વિસ્તારમાં મલેક કોમના જ બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. અને થોડી જ વારમાં બંને તરફથી ટોળાઓ ભેગા…

આણંદના ભાદરણમાં દલિત યુવકની હત્યાની ઘટનામાં 8ની ધરપકડ

આણંદના ભાદરણીયા ગામે દલિત યુવકની પીટાઈ કરીને હત્યા કરવાના મામલે આઠ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. ભાદરાણીયા ગામે નવરાત્રી પૂર્ણ થયા બાદ દશેરાના દિવસે ગરબાનું આયોજન કરાયું હતું. દરમિયાન સવારે 4 વાગ્યાની આસપાસ ગરબા જોવાને દલિત યુવકો મિત્રો સાથે ગરબા…

આણંદ : બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર

આણંદ જિલ્લામાં બે વ્યક્તિઓના મૃતદેહ મળી આવતા ચકચાર મચી હતી. ખંભાતના બસ સ્ટેન્ડ પાસેથી એક આધેડ વ્યક્તિનો મૃતદેહ બીનવારસી હાલતમાં મળી આવ્યો હતો. આણંદના રેલવે મથક પર આવેલ મુસાફરખાના પાસેથી એક અજાણી મહિલાનો મૃતેદહ મળી આવ્યો હતો. બંન્ને મૃતદેહોમાંથી ખંભાતના…

કોંગ્રેસના ધારાસભ્યો આણંદના જે રિસોર્ટમાં રોકાયા છે જુઓ તેની તસવીરો અને સુવિધાઓ

ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યોને આણંદના નિજાનંદ રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે. નિજાનંદ રિસોર્ટ પણ બેંગાલુરુના ઈગલટન રિસોર્ટ જેવું જ વૈભવી સુવિધાઓ ધરાવતું રિસોર્ટ છે. આ રિસોર્ટમાં એક વ્યક્તિના રોકાણનું ભાડું અંદાજે 18 હજાર રૂપિયા છે. આ રિસોર્ટમાં જ બર્થ-ડેથી માંડીને ફેમિલી ટ્રીપ…