સુશાંતની બહેન કિર્તીએ ભાઈને કર્યો યાદ, લખી આવી ભાવુક પોસ્ટArohiJuly 15, 2020July 15, 2020સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક મહિનો પસાર થઈ ગયો છે. 14મી જૂને તેણે મુંબઈના બાંદ્રા ખાતેના તેના એપાર્ટમેન્ટમા ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી હતી....