Archive

Tag: AMTS

AMTSના વાર્ષિક બજેટમાં લોકોને મળશે પીવાનું, બસસ્ટેન્ડ પર ટાઈમે આવશે બસ, જાણો બીજુ બધુ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું વર્ષ 2019-2020નું રુપિયા 488.08 કરોડનુ બજેટ રજૂ કરવામાં આવ્યું. મહત્વની વાત એ છે કે જૂની બોટલમાં નવો દારૂ ભરવામાં આવે તેમ આ બજેટમા મુસાફરો માટે કોઇ મહત્વની જોગવાઇ કરવામા આવી નથી. એએમટીએસનું વર્ષ…

AMTSનું નવુ બજેટનો આંકડો જાણીને ચોંકી જશો, સાથે આ લોકોને જ મળશે Wifi

AMTSના ડ્રાફટ બજેટ રજૂ કરવામાં આવ્યું. 2019થી 2020 બસોનું 481.98 કરોડનું રેવન્યુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જનમિત્ર કાર્ડ અને નવા રીન્યુઅલ કાર્ડની આવક આઠ કરોડથી વધુ થઇ છે. સાથે-સાથે BRTS કોરિડોરમાં કુલ 41 રૂટની 320 બસો સંચાલિત કરવામાં આવી…

હવે BRTS લેનમાં હવે આ વાહનો પણ દોડતાં દેખાશે

રાજય સરકાર અને અમદાવાદ મ્યનિસીપલ કોર્પોરેશનની બેઠકમાં અમદાવાદના શહેરીજનોની સુવિધા હેતુ એક મહત્વનો નિર્ણય લેવાયો છે. બેઠકમાં બીઆરટીએસ કોરિડોરમા લાલબસ સાથે એસટી બસ પણ પ્રવેશ કરી શકશે. જેથી ટ્રાફિક સહિત એસટી બસને પણ સુવિધા રહે તેવું તંત્રનું માનવું છે. જોકે…

રીક્ષા હડતાળ : અમદાવાદમાં કઈ જગ્યાએ બસમાં તોડફોડ કરાઈ?

આજે રીક્ષા ચાલકો દ્વારા હડતાલ પાડવામાં આવી હતી. પરંતુ આ હડતાલને પૂર્ણ સફળતા મળી નહોતી. જેથી રીક્ષા ચાલકો હિંસક બન્યા અને એએમટીએસ બસને ટાર્ગેટ કરાઇ. જેમાં શહેરમાં 7 જેટલી બસના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જેને લઈને પોલીસે ગુનો નોંધી…

વ્હિલચેર સાથે વિકલાંગો પણ BRTS કે AMTSમાં મુસાફરી કરી શકશે !

હાલ ચિક્કાર ગીરદીવાળી જાહેર ૫રિવહન સેવા AMTS અને BRTSમાં વિકલાંગ મુસાફરો માટે મુસાફરી કરવી લગભગ અશક્ય છે. તેમાંય જ્યારે મુસાફર વ્હિલચેરના સહારે હોય ત્યારે આવી બસમાં મુસાફરી કરવાનો વિચાર સુદ્ધા હાલ ભલે હાસ્યાસ્પદ લાગે, ૫રંતુ બે વિદ્યાર્થિનીઓએ વ્હિલચેરવાળા વિકલાંગો ૫ણ…

ટ્રાફિક સમસ્યાના નિકાલ માટે હવે બીઆરટીએસમાં દોડાવાશે એએમટીએસ

શહેરમાં ટ્રાફિકની સમસ્યાઓ દિવસેને દિવસે વધી રહી છે તેવામાં એએમટીએસ દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. એએમટીએસની કેટલીક બસો જે પહેલા સામાન્ય રૂટ પર દોડતી હતી તેને આજથી બીઆરટીએસ લેનમાં ડાયવર્ટ કરવામાં આવી છે. 151,151/3,49, 138/1  જેવી ભીડભાડ વાળી…

દલિત આંદોલન : અમદાવાદમાં અંધાધૂધી અને અરાજકતાનો માહોલ

દલિત અાંદોલનને પગલે અાજે અમદાવાદમાં અંધાધૂંધી અને અરાજકતાનો માહોલ છે. અાજે કામ ન હોય તો અમદાવાદ શહેરમાં ન નીકળવા જેવી સ્થિતિ છે. લોકો હાથમાં દંડા લઇને ફરી રહ્યાં છે. બસોમાં તોડફોડ કરાઈ રહી છે. બસ સેવા બંધ કરી દેવાઇ છે….

અમદાવાદના વેજલપુરમાં બસ ઉ૫ર પથ્થરમારો, આગ ચાંપવાનો પ્રયાસ

દલિતોના આજના દેખાવોઅ અને ધરણા પૂર્વે અમદાવાદના વેજલપુર વિસ્તારમાં બસ પર પથ્થરમારાની ઘટના બની છે. વેજલપુરના બુટભવાની નજીક મોડી રાત્રે  ટોળાએ એમટીએસની બસ પર પથ્થરમારો કર્યો હતો. આ સાથે બસને આગ ચાંપવોનો પણ પ્રયત્ન કર્યો હતો. આ ઘટનાની જાણ થતાં…

AMTS: માસિક સર્વિસ પાસ અને મનપસંદ માસિક સર્વિસ પાસ થશે બંધ

હાલમાં AMTS દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં સંસ્થા દ્વારા ઈસ્યુ કરવામા આવતાં માસિક, ત્રિ માસિક સર્વિસ પાસ તથા મનપસંદ માસિક તથા ત્રિમાસિક સર્વિસ પાસ પૈકી તા. 1-4-2018થી માસિક સર્વિસ પાસ તથા મનપસંદ માસિક સર્વિસ પાસ બંધ કરવામાં…

AAMTSના કર્મચારીઓ પગાર વધારા અને કાયમી કરવાની માંગ સાથે કર્યા સુત્રોચ્ચાર

અમદાવાદમાં એએમટીએસના કર્મચારીઓએ પગારવધારા અને કાયમી કરવાની માંગ સાથે કોર્પોરેશનમાં સુત્રોચ્ચાર કરી કમિશનરને આવેદનપત્ર પાઠવ્યું હતું. એએમટીએસમાં 1500થી વધારે ડ્રાઇવર અને કંડક્ટરો વર્ષોથી કોન્ટ્રાક્ટ સિસ્ટમથી કામ કરે છે. આથી કોન્ટ્રાકટ સિસ્ટમથી 5 વર્ષથી કામ કરતા કર્મચારીઓને કાયમી ગણી તે મુજબ…

અમદાવાદમાં બોપલ-ઘુમા પાસે AMTS હડફેટે આવી જતા સાઇકલ સવાર વિદ્યાર્થીનું મોત

અમદાવાદના બોપલ પાસે અકસ્માતમાં સાઈકલ સવાર વિદ્યાર્થીનું મોત થયુ છે. બોપલ બસ સ્ટેન્ડ પાસે એક કારે સાયકલ પર જતા વિદ્યાર્થીને ટક્કર મારી હતી. તેમજ ફસડાઈ પડેલો વિદ્યાર્થી ત્યાંથી પુરપાટ ઝડપી પસાર થતી એએમટીએસ બસના પૈડા નીચે કચડાયો હતો. અને ઘટના…

અમદાવાદની AMTSનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું બજેટ રજૂ કરાયું

અમદાવાદમાં એએમટીએસનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું. ડ્રાફ્ટ બજેટમાં કોઇ સુધારો કર્યા વગર બજેટ રજૂ કરવામાં આવ્યું. જે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એએમટીએસનું વર્ષ 2018-19નું 508.17 કરોડનું…

AMTS ની 90 ટકા બસ બંધ : અમદાવાદમાં શહેરીજનો રઝળી ૫ડ્યા…

અમદાવાદમાં બંધને પગલે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસની બસોના પરિવહન પર માઠી અસર થઈ છે. સામાન્ય દિવસોમાં 700 જેટલી બસો શહેરમાં દોડતી હોય છે. આજે માત્ર 80 થી 90 બસો જ દોડાવવામાં આવી હતી. બંધને પગલે મુસાફરો ઓછા મળે તેમ હોઈ અને…

અમદાવાદમાં AMTS બસ ઉ૫ર પથ્થરમારો : BRTS માં મુસાફરોની પાંખી હાજરી

અમદાવાદમાં અસામાજિક તત્વોએ AMTS બસને નિશાન બનાવી હતી. AMTS ની 200 નંબરની બસ ઉપર હીરાવાડી પાસે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે મહિલાઓને સામાન્ય ઈજા હતી. જોકે સઘન સુરક્ષા છતા જે રીતે AMTS બસને ટાર્ગેટ બનાવવામાં આવી. તે જોતા AMTS…

અમદાવાદ : AMTSના ભાડામાં વધારો કરાયો

અમદાવાદ મહાનગર પાલિકા સંચાલિત એએમટીએસએ ભાડામાં વધારો કર્યો છે.એએમટીએસ દ્વારા જે મનપસંદ ટીકીટ બહાર પાડવામાં આવી છે. તેમાં પાંચ રૂપિયાનો વધારો કરાતા હવે 30ના સ્થાને રૂપિયા 35 ચુકવવા પડશે.આ ટિકીટ દ્વારા કોઈ પણ  વ્યક્તિ દિવસભર ગમે તે એએમટીએસ બસમાં ગમે…

અમદાવાદ : રોડશો માટે AMTSની 200 બસો ફાળવાતા મુસાફરો રઝળી પડ્યા

ઇઝરાયલના વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે હોવાથી સવારથી અમદાવાદ અભેદ્ય કિલ્લામાં ફેરવાયું હતુ. બંને દેશોના વડાપ્રધાનની અમદાવાદ મુલાકાતના કાર્યક્રમમાં AMTS ની 200 જેટલી બસો ફાળવી દેવાતા પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનારા બસના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુસાફરોને બસમાં જવા માટે કલાકો સુધી રાહ…

અમદાવાદ: તંત્રના તઘલખી નિર્ણયના વિચારથી એસટીના લાખો મુસાફરો મૂકાઈ શકે છે મુશ્કેલીમાં

જીએસઆરટીસીની બસોને ગીતા મંદિર આવતી અટકાવવી. ખરેખર તો તંત્રનો આ નિર્ણય જ સાબિત કરે છે કે વહીવટ અને તેના અમલ માટે તંત્ર પાસે કોઇ વિઝન જ નથી. જો એએમટીએસના સત્તાધીશોના વિચારનું અમલીકરણ કરવામાં આવશે તો સ્વાભાવિક રીતે જ એસટીના હજ્જારો…

અમદાવાદ: ટ્રાફિકનું ભારણ અને પ્રદૂષણ ઘટાડવા અણઘડ નિર્ણય લેવાની તંત્રની વિચારણા

અમદાવાદમાં એએમટીએસ દ્વારા એક મનઘડંત નિર્ણયને કારણે એસટીના હજારો મુસાફરોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવી શકે છે. એએમટીએસે સરકારને પ્રસ્તાવ મુક્યો છે કે ગીતામંદિર જતા મુસાફરોએ ફરજીયાત એએમટીએસ કે બીઆરટીએસનો ઉપયોગ કરવો પડશે. જો સરકાર તરફથી આ દરખાસ્તને લીલીઝંડી મળશે તો…

અમદાવાદ : એરપોર્ટથી કર્ણાવતી ક્લબ સુધી નવો બસ રૂટ, બસમાં AC અને Wi-fi જેવી હશે સુવિધાઓ

અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા સરદાર પટેલ એરપોર્ટથી કર્ણાવતી ક્લબ રૂટ પર 1000 નંબરની 6 જેટલી બસ મુકવાનું આયોજન કરાયું છે. આ બસ કુલ 15 જેટલા રૂટ પર મુસાફરોને સેવા પુરી પાડશે. આ બસનું લોકાર્પણ 24મી જુનના રોજ વેંકૈયા નાયડુના…