કોરોનાકાળમાં માતા-પિતા મૃત્યુ પામેલા બાળકને કોર્પોરેશન દ્વારા મોટી રાહત, બજેટમાં શાસક પક્ષનાં વચનોની લહાણી
ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા વર્ષ-૨૦૨૨-૨૩ માટે રજુ કરવામાં આવેલા એ.એમ.ટી.એસ.ના ડ્રાફટ બજેટમાં શાસકપક્ષ દ્વારા સાત કરોડના સુધારા સાથેરુપિયા ૫૩૬.૧૪ કરોડનું બજેટ મંજુર કર્યું છે. શાસકપક્ષ દ્વારા...