અમરેલીના રાજુલાના વાવડી ગામે ડુંગરામાં આગ લાગી હતી. સિંહોના રહેણાંક વિસ્તારમાં મધરાતે આગ લાગી હતી.જોકે આગ આગળ વધે તે પહેલા રાજુલા રેન્જ વનવિભાગની ટીમ ઘટના...
સ્વરસામ્રાજ્ઞી તરીકે દુનિયાભરમાં ખ્યાતિ મેળવનાર લતા મંગેશકર સાથે અમરેલી જિલ્લાના મોરંગી ગામનો નાતો ખૂબ નજીકથી જોડાયેલો રહ્યો છે. રાજુલા તાલુકાના નાના એવા મોરંગી ગામને સાંઈબાબાની...
ઓમિક્રોનના તોળાતા ખતરા વચ્ચે નેતાઓને ભીડ ભેગી કરવાનો ચશ્કો લાગ્યો છે. બીજી તરફ જાહેર કાર્યક્રમોમાં લોકોના જમાવડાથી કોરોના સંક્રમણનો ખતરો વધી રહ્યો છે. અમરેલીના બગસરાના...
અમરેલીના ચલાલામાં આગને કારણે 3 વ્યક્તિઓના મોત મામલે ખુલાસો થયો છે. માતાએ ગૃહકંકાસથી કંટાળીને 14 વર્ષની અને 3 વર્ષની પુત્રી સાથે કેરોસીન છાંટીને આત્મહત્યા કરી...
અમરેલી જિલ્લાના રાજુલા શહેરના ડોળીના પટ વિસ્તારમાં બે બાળકી રમતા-રમતા પાણીના ખાડામાં પડી હતી. જેમાં તરવૈયા, પાલિકા ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને એક બાળકીને બચાવી...
કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ અમરેલીમાં કોરોના વોરિયર્સને સન્માનિત કરવાના એક કાર્યક્રમમાં કોરોના સમયે સ્થિતિ દયજનક હોવાનું સ્વીકાર્યું છે. પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન પછી કોંગ્રેસ આક્રમક મૂડમાં...
સૌરાષ્ટ્ર પર બે સપ્તાહ પહેલા ત્રાટકેલા તાઉ તે વાવાઝોડાની વિનાશક અસરમાંથી હજુ પણ કેટલાક જિલ્લાઓ બહાર આવ્યા નથી. અમરેલી જિલ્લાના ૨૨૭ ગામોમાં આજની સ્થિતિ હજુ...
અમરેલી જિલ્લામાં તાઉ-તે વાવાઝોડની અસરના કારણે જાફરાબાદ અને રાજુલામાં વરસાદ પડ્યો. તો બીજી તરફ વાવાઝોડાની દહેશતને પગલે રાજુલા શહેર સંપૂર્ણ બંધ જોવા મળ્યુ છે. વાવાઝોડના...
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે..છતડિયા,અમરેલી જિલ્લાના હિંડોરણા સહિતના આસપાસના ગામોમાં થોડીવાર માટે છાંટા પડ્યા હતા. ભરઉનાળે કમોસમી વરસાદી માહોલથી ખેડૂતોમાં ચિંતાનો...
અમરેલીના સાવરકુંડલા નગરપાલિકાનો ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો હતો. સાવરકુંડલા પાલિકાના પૂર્વ પ્રમુખ અને વોર્ડ નંબર 8ના વર્તમાન ભાજપના ઉમેદવાર ડી.કે.પટેલનો એક વીડિયો વાયરલ થયો છે....
અમરેલીના ધારીના દલખાણીયા રેન્જના માધુપુર ગામે 50 વર્ષીય આધેડ હીરાભાઈ ટાલિયા પર સિંહે હુમલો કર્યો હતો. ભેંસો ચરાવતા માલધારી પર સિંહે હુમલો કર્યો હતો. આ...
અમરેલીના સાવરકુંડલાના મિતિયાળા અને સાકરપરાના આસપાસના ડુંગરાળ વિસ્તારમાં આગ લાગી હતી. રેવન્યું વિસ્તારમાં પણ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. આગને કાબુમાં લેવા સ્થાનિક તંત્રએ...
એક તરફ ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબુદ કરવાની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, તો બીજી તરફ ભ્રષ્ટાચાર નાથવામાં સરકાર નિષ્ફળ નીવડી રહી છે. સરકારી કચેરીઓ કે પોલીસ...
અમરેલીના લાઠીના ધારાસભ્ય વિરજી ઠુમરે મુખ્યમંત્રીને પત્ર લખી રાજ્યના હોમગાર્ડ જવાનોને પૂરતો પગાર ચૂકવવા માંગ કરી છે. અન્ય રાજ્યોમાં 15 હજાર તો ગુજરાતમાં માત્ર 8થી...
પેટાચૂંટણીની જાહેરાતની સાથે 8 વિધાનસભા વિસ્તારોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. ત્યારે પક્ષપલટુઓ પણ સક્રિય થઇ ગયા છે. જોકે, હાલની સ્થિતિ જોતા કોંગ્રેસને એક પછી...
અમરેલી જીલ્લામાં વરસાદ ખેડૂતોની પાછળ હાથ ધોઇને પડ્યો છે. ખેડૂતોના કપાસ, મગ, તલ સાહિતના પાકોને મોટું નુકશાન પહોંચ્યું છે. જેમાં સરકાર સર્વે કરાવી રહી છે...
ગુજરાતમાં તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મેઘરાજા એવા તે મહેરબાન થયા કે સૌરાષ્ટ્રની ધરાને પાણીપાણી કરી ગયા. જોકે, ભારે વરસાદને કારણે અમરેલીના અનેક તાલુકાઓ અને...
અમરેલીના ગાવડકા નજીક નદીમાં ચાર યુવકો ડૂબ્યા છે. ગાવડકાના રેલવે બ્રિજ નજીક આ દુર્ઘટના બની છે. શેત્રુંજી નદીમાં નાહવા પડેલા ચાર યુવકો ડૂબ્યા હતા જેમાંથી...
અમરેલીના જાફરાબાદના કડીયાળી ગામે સિંહનો આતંક યથવાત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સિહ રહેણાંક વિસ્તારમાં આવી પશુઓનો શિકાર કરી રહ્યો છે ત્યારે આજે...
અમરેલીના વડિયા પંથકમાં સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.અને કાળાડિબાંગ વાદળો સાથે અહીયા ત્રીજા દિવસે પણ સતત વરસાદ પડી રહ્યો છે. જોકે ભારે વરસાદને...