RBIના ગવર્નર રહી ચૂકેલા રધુરામ રાજન, આઈએમએફના મેનેજિંગ ડાયરેક્ટર પદની યાદીમાં પણ ટોચ પર
RBIના ગવર્નર રહી ચૂકેલા રધુરામ રાજન ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના અધ્યક્ષ બને એવી શક્યતા વધી રહી હોવાનું જાણવા મળ્યું હતું. બ્રિટિશ મિડિયાના રિપોર્ટ મુજબ આઇએમએફના મેનેજિંગ...