મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત
નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આજે મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાના સર્વોચ્ચ સન્માન દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ ભવનમા યોજાયેલા ભવ્ય સમારોહમાં રાષ્ટ્રપતિ...