GSTV

Tag : Amitabh Bachchan

તો આ છે, નવ્યા નવેલીનો મિસ્ટ્રી ફ્રેન્ડ

Yugal Shrivastava
અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દિકરી શ્વેતા નંદાની દિકરી નવ્યા નવેલી નંદા ઘણી વખત ચર્ચામાં રહેતી હોય છે. ક્યારેક ફ્રેન્ડ્સની સાથે પાર્ટીને લઇને તો ક્યારેક...

રણવીર સિંહ પર ભડક્યાં બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન

Yugal Shrivastava
બોલિવુડના મહાનાયક કહેવાતા દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચને સોનમ કપૂર બાદ હવે એક્ટર રણવીર સિંહની સોશ્યલ મીડિયા પર ક્લાસ લીધી છે. વાસ્તવમાં 6 જૂલાઇના રણવીર સિંહનો...

અમિતાભની લીગલ નોટિસ પર કુમાર વિશ્વાસે મોકલ્યા 32 રૂપિયા

Yugal Shrivastava
બોલિવૂડના અભિનેતા અમિતાભ બચ્ચને આમ આદમી પાર્ટીના નેતા અને કવિ કુમાર વિશ્વાસ પર કોપીરાઈટના ઉલ્લંઘનનો આરોપ લગાવી લીગલ નોટિસ મોકલાવી છે ત્યારે આ નોટિસના જવાબમાં...

અમિતાભે વસિયતનામા અંગે કરેલું જૂનું ટવીટ થયું વાઇરલ

GSTV Web News Desk
અમિતાભ બચ્ચન સદીના મહાનાયક છે અને સાથે સાથે ઘણ બાબતોમાં લોકોના આદર્શ છે. તેઓ જે બાબતોને અનુસરે છે અથવા તો જે બાબત માટે જાહેરખબર કરે...

જ્યારે અમિતાભ બચ્ચને પોતાના પિતાને પૂછ્યુ, મને કેમ જન્મ આપ્યો?

Yugal Shrivastava
તાજેતરમાં એક ટ્વિટર યૂઝરે પોતાના માતા-પિતાને કેમ જન્મ આપ્યો તે સવાલ કર્યો હતો. તેના પર બિગ બીએ જવાબ આપ્યો હતો. આ વાત તો આજના જનરેજનની...

ફેસબૂકથી નારાજ બિગ બીએ આવી રીતે કરી ફરિયાદ

Yugal Shrivastava
ફેસબૂકથી નારાજ અમિતાભ બચ્ચને ફરી એક વખત પોતાનો બળાપો ઠાલવ્યો છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર અનોખી રીતે ફેસબૂક સામે ફરિયાદ કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી...

બિગ બી, પ્રિયંકા, આમિરને મળ્યુ ઓસ્કરના મેમ્બર્સ બનવાનું આમંત્રણ

Yugal Shrivastava
એકેડમી ઑફ મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ એકેડમીના નવા મેમ્બર્સ બનાવવા માટે સેલિબ્રિટીઝને ઇન્વિટેશન આપવામાં આવ્યા હતા અને આ લિસ્ટમાં મોટી સંખ્યામાં ઇન્ડિયન...

મિસ્ટ્રી બૉયની સાથે જોવા મળી બિગ બીની દોહિત્રી, કેમેરાને જોઇ છુપાવ્યો ચહેરો

Yugal Shrivastava
બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની દોહિત્રીને નવ્યા નવેલી નંદાને કોઇ ઓળખાણની જરૂર નથી. અમિતાભ બચ્ચનની દિકરી શ્વેતા નંદાની દિકરી નવ્યા નવેલી નંદાની ફ્રેન્ડઝ સાથેની પાર્ટી કરતા...

ક્રિકેટર મિતાલી રાજના શાનદાર જવાબને મળ્યો સાનિયા મિર્ઝા અને બિગ બીનો સપોર્ટ

Yugal Shrivastava
શુક્રવારે પોતાને પૂછવામાં આવેલા સવાલ પર જાતિય ભેદભાવનો મુદ્દો ઉઠાવનાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજને સપોર્ટ કરવા માટે દિગ્ગજ ટેનિસ પ્લેયર સાનિયા મિર્ઝા...

જ્યારે ચાલુ પાર્ટીમાં અમિતાભે 16 વર્ષ નાની અભિનેત્રીને જાહેરમાં કિસ કરી લીધી

Yugal Shrivastava
તે સમયે પાર્ટી ચાલી રહી હતી. પાર્ટીમાં અમૃતા સિંહ, ડેની અને અમિતાભ બચ્ચન પણ હતા. ત્યારે અચાનક કઇંક એવું થયુ કે અમિતાભ બચ્ચને અમૃતા સિંહને...

GSTના બ્રૅન્ડ એમ્બેસેડર બન્યા અમિતાભ બચ્ચન

Yugal Shrivastava
સરકાર GSTના પ્રમોશન માટે સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો સાથ લીધો છે. 1 જૂલાઇથી GSTને લાગુ કરવામાં આવશે, આ માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઇઝ એન્ડ કસ્ટમ્સ માટે...

નારાજ થયેલા અમિતાભ બચ્ચને સોનમ કપૂરને જાહેરમાં તતડાઇ

Yugal Shrivastava
બોલિવુડની એક્ટ્રેસ સોનમ કપૂરે 9 જૂને પોતાનો 32મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. સોનમની બર્થ ડે પર બોલિવુડના સેલિબ્રિટિઝએ તેણે સોશ્યલ મીડિયા પર શુભકામનાઓ આપી...

અમિતાભે પોસ્ટ કરેલી આ તસવીર કરી મૂકશે ભાવુક

GSTV Web News Desk
દરેક પિતા માટે તેના બાળકની પ્રથમ ઝલક અને સ્પર્શ જીવનભર યાદ રહી જાય તેવી ઘટના હોય છે આ આ અમૂલ્ય અનુભવમાંથી અમિતાભ બચ્ચન પણ બાકાત...

બિગ બીએ શૅર કર્યો KBCનો પ્રોમો, આ તારીખથી શરૂ થશે રજિસ્ટ્રેશન

Yugal Shrivastava
‘કૌન બનેગા કરોડપતિ’ની 9મી સિઝન શરૂ થવાની તૈયારીમાં છે. છેલ્લી કેટલીય સિઝનની જેમ આ સિઝનને પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન જ હોસ્ટ કરશે. શોના પહેલા પ્રોમોને...

અમિતાભ કરશે કૌન બનેગા કરોડપતિને હોસ્ટ, બ્લોગ પર આપી માહિતી

GSTV Web News Desk
ટેલિવિઝનના જાણીતા શો કૌન બનેગા કરોડપતિને ફરી એક વાર અમિતાભ બચ્ચન હોસ્ટ કરી રહ્યા છે આ અંગેની માહિતી તેમણે પોતાના બ્લોગ ઉપર આપી હતી. અમાતભ...

બૉક્સ ઑફિસ પર ટકરાશે અમિતાભ-રિષિ અને વિદ્યા બાલન

Yugal Shrivastava
બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચન અને ટેલેન્ટ પાવરહાઉસ રિષિ કપૂરની અપકમિંગ ફિલ્મ ‘102 નૉટ આઉટ’માં એક સાથે જોવા મળશે. આ બંને સુપરસ્ટાર્સ 26 વર્ષ બાદ એકસાથે...

બિગ બીની સાથે ડાન્સ કરતી જોવા મળી મહારાષ્ટ્રના CMની પત્ની

Yugal Shrivastava
તાજેતરમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પત્ની અમૃતા ફડણવીસનું ન્યૂ સોંગ ‘ફિર સે’ને લોન્ચ કરવામાં આવ્યુ છે. આ સોંગને મહાનાયક અમિતાભ બચ્ચને લોન્ચ કર્યુ છે. લોન્ચિંગ...

ટૂંક સમયમાં શરૂ થશે KBCનું શૂટિંગ, અમિતાભ બચ્ચન કરશે હોસ્ટ

Yugal Shrivastava
બોલિવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન ફરી એક વખત સ્મોલ સ્ક્રીન પર જોવા મળશે. બિગ બી ફેમસ રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’થી ટેલિવિઝન પર કમબેક કરશે. અમિતાભ...

આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’નું પોસ્ટર રિલીઝ

Yugal Shrivastava
આમિર ખાન, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખની ફિલ્મ ‘ઠગ્સ ઑફ હિન્દોસ્તાન’ છેલ્લા કેટલાય સમયથી ચર્ચામાં છે, જેના લીધે ઓડિયન્સમાં ફિલ્મ માટેની ક્યુરિયોસિટી...

Movie Review: સરકાર 3

Yugal Shrivastava
વર્ષ 2005માં ડિરેક્ટર રામગોપાલ વર્મા ફેમસ હોલીવૂડ ફિલ્મ ગૉડફાધરની હિન્દી રિમેક ફિલ્મ સરકાર બનાવી હતી. જે ઓડિયન્સને પસંદ આવી હતી. ત્યારબાદ રામૂ 2008માં સરકાર રાજ...

ઐશ્વર્યા રાયના પિતાના નિધન બાદ અમિતાભે લખ્યો ભાવુક સંદેશ

Yugal Shrivastava
મહાનાયક અમિતાભ બચ્ચને પોતાના વેવાઇ કૃષ્ણરાજ રાયના નિધન બાદ સોશ્યલ મીડિયા પર એક ભાવુક સંદેશ પોસ્ટ કર્યો છે. નોંધપાત્ર છે કે, ઐશ્વર્યા રાયના પિતાનું નિધન...

લગ્ન માટે આજે પણ બિગ બી છે મહિલાઓની પ્રથમ પસંદગી

Yugal Shrivastava
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન ભલે 74 વર્ષના થઇ ગયા હોય પરંતુ, આજે પણ તેમનો દબદબો યથાવત છે ત્યારે તેમની સાથે લગ્ન માટે દેશની મહિલાઓની પ્રથમ...

બોલીવૂડમાં 48 વર્ષ પછી પણ બિગ બીનો જાદુ કાયમ છે, જુઓ કેમ?

Yugal Shrivastava
બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને રીસન્ટલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 48 વર્ષ પૂર્ણ કરી લીધાં છે. તો આ સંદર્ભે પર બિગ બીએ પોતાના સોશ્યલ મીડિયા પર કરિયરના શરૂઆતના...

નિવૃતિ લેવાના મૂડમાં નથી ઇન્ડસ્ટ્રીના મહાનાયક

Karan
અમિતાભ હજી પણ ગ્લેમર વર્લ્ડમાં સક્રિય છે  અને તાજેતરમાં  તેમને આપેલા નિવેદન દ્વારા  એ સાબિત થાય છે કે બિગ બી  જીવનના અંત સુધી કામ કરવા...

અમિતાભ બચ્ચનનો જમાઇ છે આ બોલીવૂડ એક્ટર, જોવા મળ્યો આવા લૂકમાં

Yugal Shrivastava
આજકાલ અમિતાભ બચ્ચનનો જમાઇ સાઉથની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે, જેમા તેઓ એક યોદ્વાની ભૂમિકામાં છે. તેમણે પોતાના ટ્વિટર પર તેમની તસવીર પણ શૅર કરી...

અમિતાભ બચ્ચને નિહાળી ‘રઇસ’ અને ‘કાબિલ’, જાણો શું કહ્યું?

Yugal Shrivastava
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને શાહરૂખ ખાન અને રિતિક રોશનની ફિલ્મો અનુક્રમે 'રઇસ' અને 'કાબિલ' નિહાળી છે. અમિતાભે આ ફિલ્મોની ભરપેટ પ્રશંસા કરી છે....

આ દિગ્ગજ નેતાનો દાવો, જયા અને અમિતાભ અલગ રહે છે!

Yugal Shrivastava
વિવાદાસ્પદ નિવેદનોના કારણે મીડિયામાં ચમકતા અમરસિંહે ફરી એક વખત વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે કે, અમિતાભ બચ્ચન અને તેમની પત્ની જયા...
Do NOT follow this link or you will be banned from the site!