આગામી વિધાનસભાની ચૂંટણીના પગલે કેન્દ્રીય નેતાઓના આંટા ફેરા વધ્યા, 30 એપ્રિલે કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતની મુલાકાતે
આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીના થોડાક જ મહિનાઓ બાકી છે. ત્યારે કેન્દ્રના નેતાઓની ગુજરાતમાં અવર-જવર વધી ગઈ છે. તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસે આવ્યા...