GSTV

Tag : American army

મોટા સમાચાર / અફઘાનિસ્તાન પર અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન ટૂંક સમયમાં કરી શકે છે મોટી જાહેરાત, કરશે દેશને સંબોધિત

Zainul Ansari
તાલિબાનની ડેડલાઇનના 24 કલાક પહેલા જ અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી નિકળી ગઈ છે. તાલિબાને 31 ઓગસ્ટ સુધીની છેલ્લી તારીખ આપી હતી, પરંતુ અમેરિકાની સેના પહેલા જ...

અફઘાનિસ્તાન / કાબુલ એરપોર્ટ બ્લાસ્ટમાં અમેરિકન આર્મી હતી નિશાના પર, 4 મરીન કમાન્ડોના મોત: શું જો બાઇડન કરશે મોટી કાર્યવાહી?

Zainul Ansari
કાબુલ એરપોર્ટ પર ગુરુવારે સાંજે સતત બે વિસ્ફોટ થયા છે. તેમા અમેરિકાના ચાર મરીન કમાન્ડો સહિત સામાન્ય નાગરિકોના માર્યા ગયાના સમાચાર છે. અમેરિકાના અધિકારીએ જણાવ્યું...

હવે અકળાયાં / તાલિબાનની અમેરિકાને ખુલ્લી ધમકી, જો આ તારીખ પહેલાં સેના નહીં હટાવી તો….

Dhruv Brahmbhatt
તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન પર કબ્જા બાદ ત્યાંથી લોકો સતત નીકળી રહ્યાં છે. અમેરિકા અને અન્ય નાટો દેશની સેનાઓ દ્વારા અફઘાનિસ્તાન લગભગ છોડી દેવામાં આવ્યું છે,...

અફધાનિસ્તાનમાંથી અમેરિકાની સેના પરત ગઈ તો ભારતનો આ વિસ્તાર બની શકે છે આતંકવાદીઓનો અડ્ડો, ભારતને છે આ ડર

Bansari Gohel
કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી કેટલાક આતંકવાદીઓને કાશ્મીરમાં ધકેલી શકે છે. જોકે...

બીજું વિશ્વયુધ્ધ/ વિશ્વયુધ્ધ દરમિયાન ગુમ થયેલા સૈનિકોને ગુજરાતમાં શોધશે અમેરિકા, એનએફએસયુનો સંપર્ક કર્યો

Damini Patel
અમેરિકાના સંરક્ષણ વિભાગે દ્વિતીય વિશ્વયુધ્ધ દરમિયાન ભારતમાં ગુમ થયેલા એના 400થી વધુ સૈનિકોના અવશેષોને શોધવાના પ્રયાસોને ઝડપી બનાવ્યા છે. આ માટે એણે ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય...

મધ્ય એશિયામાં યુધ્ધના ભણકારાથી સતત ચોથા દિવસે ભારતમાં પેટ્રોલના ભાવ વધ્યા

Mayur
અમેરિકાએ ઇરાનના એક ટોચના સૈન્ય અધિકારીની હત્યા કરતા ઇરાન અમેરિકા વચ્ચે ઉભી થયેલી તંગદિલીના કારણએ ભારતમાં પણ પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઉછાળો આવ્યો હતો. જો મધ્ય-પૂર્વની આ...

ટ્રમ્પની ખુલ્લી ધમકી : ઈરાન વળતો જવાબ આપશે તો તેના બાવન સ્થળોનો કચ્ચરઘાણ કાઢી નાખીશું

Mayur
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે ઈરાનને ચેતવણી આપી હતી કે ઈરાનના ટોચના જનરલ સુલેમાનીની મોતનો બદલો લેવા માટે ઈરાન અમેરિકા પર હુમલો કરશે તો અમે...

ચૂંટણી આવતા આર્મીનો ઉપયોગ કરી અન્ય દેશ પર હુમલો કરવાની ‘રાજ’રણનીતિ : યે કહાની તો બહુત પૂરાની હૈ મેરે યારો…

Mayur
સરહદો પર બહુત તનાવ હૈ ક્યા, કુછ પતા તો કરો ચુનાવ હૈ ક્યા? હિંદી અને ઉર્દુના પ્રખ્યાત શાયર રાહત ઇંદોરીની આ પંક્તિઓ ભારતની સીમા વટાવીને...

અમેરિકા અને ઈરાન વચ્ચેની માથાકૂટમાં નિકાસકારો ચિંતામાં, ક્રૂડ સિવાય આ વસ્તુ પણ ફસાય

Mayur
અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીનું મોત થયા પછી ઉભી થયેલી તંગદિલીને પગલે ચાના નિકાસકારો અને પ્લાન્ટેશન કંપનીઓની ચિંતા વધી ગઇ છે. ઉલ્લેખનીય છે...

અમેરિકાના ઇરાન પર વધુ એક હુમલામાં છ સૈનિકોનો ખાત્મો : જે ડ્રોનથી હુમલો કર્યો તે ભારત ખરીદવાનું છે

Mayur
અમેરિકાએ શુક્રવારે ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના જનરલ કાસિમ સુલેમાનીને મારી નાંખ્યા પછી અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રોક્સી વોર ફાટી નિકળવાનો ભય સેવાઈ રહ્યો છે તેવા...

અમેરિકાનું છે બ્રહ્માસ્ત્ર : આ ડ્રોનનો હુમલો ક્યારેય પણ નથી જતો ખાલી, સુલેમાનીની ગાડીના ફૂરચે ફૂરચા બોલાવી દીધા હતા

Mayur
અમેરિકાએ ઈરાનના ટોચના લશ્કરી કમાન્ડર જનરલ સુલેમાનીનો એક ડ્રોન હુમલામાં સફાયો કર્યા બાદ હવે સમગ્ર આરબ જગતમાં ઉકળાટ છે. અમેરિકાએ આ હુમલો કરવા માટે એમક્યુ-9...

અમેરિકા તણાવમાં પણ તગડી કમાણી કરશે, ભારત સાથે દેવાદાર પાકિસ્તાન પણ વધુ ડૂબી જશે

Mayur
અમેરિકા દ્વારા ઇરાનમાં કરવામાં આવેલા હવાઇ હુમલામાં ઇરાનના ટોપ મિલેટ્રી જનરલ કાસિમ સુલેમાનનું મોત નિપજ્યુ,આ હુમલા બાદ અમેરિતા ઇરાન વચ્ચે તણાવ ખુબ વધી ગયો છે.અને...

ક્રૂડનો ભાવ એક ડોલર પણ વધ્યો તો ભારતને 11 હજાર કરોડનું થશે નુક્સાન, હવે માંડો ગણતરીઓ કે આ ટેન્શન કેટલામાં પડશે

Mayur
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ...

ઓઈલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો ઝીંક્યો, આજનો આ છે ભાવ

Mayur
અમેરિકા અને ઈરાન વચ્ચે જોવા મળતી તણાવની પરિસ્થિતિને પગલે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલના ભાવ ભડકે બળી રહ્યાં છે. જેની સીધી અસર ભારત પર પડતાં ઓઈલ...

દિલ્હીના આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડને અમે ઉડાવી દીધો, ટ્રમ્પે ઘસડ્યું ભારતને

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માર્યા ગયેલા ઈરાની કમાન્ડર કાસિલ સુલેમાનીને લઈને મોટો ખુલાસો કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે સુલેમાની દિલ્હીમાં વર્ષ 2012માં થયેલા વિસ્ફોટ માટે...

સુલેમાનીનું પદ સંભાળનાર કોણ છે ઈસ્માઇલ કાની, અમેરિકાની રડારમાં 2012થી છે

Mayur
ઇરાનની કૂર્દ ફોર્સની કમાન હવે બ્રિગેડીયર જનરલ ઇસ્માઇલ કાનીને સોંપવામાં આવી છે. બાવીસ વરસથી પણ વધુ સમયથી ઇસ્માઇલ કાની કાસિમ સુલેમાનીના ડેપ્યુટી રહી ચૂક્યા છે....

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારા : અમેરિકાની ફરી એરસ્ટ્રાઈક, ઈરાનમાં 6 લોકોનાં મોત

Arohi
અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધી ગયો છે, અને વિશ્વના લોકો ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વ્યક્ત કરી રહી છે. પરંતુ અમેરિકાએ તેનો ઈનકાર કર્યો છે. અમેરિકાના...

ઈરાને કમાન્ડરના મોતનો બદલો લેવાની અમેરિકાને આપી ધમકી, અમેરિકાએ 3000 સૈનિકો ખાડીમાં ખડકી દીધા

Mayur
ઈરાન અને અમેરિકાના તણાવ વચ્ચે વિશ્વમાં યુદ્ધનો ખતરો તોળાય રહ્યો છે. ઈરાને પણ પોતાના કમાન્ડરના મોતનો બદલો લેશે તેવી ચીમકી આપી છે. ત્યારે આ ખતરાને...

અમેરિકાએ વિમાનોને પાક. એરસ્પેસનો ઉપયોગ ન કરવાની સલાહ આપી : પીઓકેમાં સર્જિકલ સ્ટ્રાઈક જેવી નવાજૂનીના એંધાણ

Mayur
અમેરિકાના એવિએશન વિભાગે એરલાઈન્સ અને પાયલટ્સ માટે એક નોટિસ જારી કરીને પાકિસ્તાનના એર સ્પેસનો ઉપયોગ ન કરવાની ભલામણ કરી છે. આતંકી હુમલાની શક્યતાના પગલે એરલાઈન્સને...

સુલેમાનીને મારવાના ટ્રમ્પના આદેશનો અમેરિકામાં જ વિરોધ

Mayur
એકબાજુ રિપબ્લિકનોએ ટ્રમ્પના આદેશની પ્રશંસા કરી છે જ્યારે ડેમોક્રેટ્સે ટ્રમ્પ પર અમેરિકાને યુદ્ધ તરફ ઘસડી જવાના આક્ષેપ કર્યા છે. ટ્રમ્પના ભૂતપૂર્વ કેબિનેટ સાથી અને ભારતીય...

અમેરિકાએ મધ્ય-પૂર્વમાં પલિતો ચાંપ્યો : અમેરિકાના પરંપરાગત દુશ્મનનો શાબ્દિક હુમલો

Mayur
ઈરાનના નેતા જનરલ કાસિમ સોલેમાનીની હત્યા પછી જગતભરમાં સોંપો પડી ગયો છે. ઈરાને તો સ્વાભાવિક રીતે ટીકા કરી છે, પરંતુ અન્ય દેશો પણ ઈરાનના પક્ષે...

ઇરાન પર અમેરિકાના હવાઇ હુમલા પછી ક્રૂડના ભાવમાં ભડકો

Mayur
અમેરિકા અને ઇરાનની વચ્ચે વધી રહેલી તંગદિલી વચ્ચે અમેરિકાના હવાઇ હુમલામાં ઇરાનના કુદ્સ ફોર્સના વડા જનરલ કાસીમ સુલેમાનીની હત્યાને પગલે વિદેશી બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ...

ઇરાન – અમેરિકા વચ્ચે યુદ્ધનાં એંધાણ

Mayur
વિદેશમાં અમેરિકન કર્મચારીઓના રક્ષણ માટે અમેરિકાએ ઈરાકમાં ડ્રોન હુમલો કરી ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સના શક્તિશાળી કમાન્ડર જનરલ કાસીમ સુલેમાનીને મારી નાંખ્યા હતા તેમ પેન્ટાગોને શુક્રવારે જણાવ્યું...

ગુગલના અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો ગુગલના જ કર્મચારીઓએ કર્યો વિરોધ

Yugal Shrivastava
વિશ્વના ટોચના સર્ચ એન્જિન ગુગલ દ્વારા અમેરિકાની સેનાને મદદ કરવાના નિર્ણયનો હવે ગુગલના જ કર્મચારીઓએ વિરોધ કર્યો છે. ગુગલના કર્મચારીઓએ સીઇઓ સુંદર પિચાઇને પત્ર લખી...

અમેરિકન સૈન્યમાં ટ્રાન્સજેન્ડર્સની ભરતી ૫ર રોક : મેમોરેન્ડમ ૫ર ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા

Karan
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સેનામાં ટ્રાન્સજેન્ડર્સની ભરતીની મોટાભાગની જોગવાઈઓ પર રોક લગાવતા મેમોરેન્ડમ પર હસ્તાક્ષર કર્યા છે. આ મેમોરેન્ડમાં કેટલીક મર્યાદીત પરિસ્થિતિઓને બાદ કરતા જેન્ડર...
GSTV