GSTV
Home » America

Tag : America

રાજસ્થાનના જયપુર સિવાય આ રાજ્યમાં નોંધાયો કોરોનાનો કેસ, ચીનથી આવી હતી ભારત

Mayur
બિહારની રાજધાની પટનામાં કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ચીનથી ભારત આવેલી યુવતીને સારવાર માટે પટનાની મેડિકલ કોલેજમાં ભરતી કરવામાં આવી છે. આ...

‘કોરોના’ની કંપારી : અમેરિકામાં પાંચ દર્દીને લાગ્યો ચેપ, ચીનમાં 2 હજાર 700 લોકો ખતરનાક વાયરસના સકંજામાં

Mayur
ચીન બાદ ખતરનાક વાયરસ કોરોના અમેરિકા પહોંચ્યો છે. અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સીએ પાંચ દર્દીને કોરોના વાયરસનો ચેપ હોવાનો પુષ્ટી આપી છે. અમેરિકાના સિએટલમાં કોરોનાનો પહેલો કેસ...

ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકન એમ્બેસી પર પાંચ રોકેટથી હુમલો

Mayur
ઈરાકની રાજધાની બગદાદમાં અમેરિકી એમ્બેસી પાસે રોકેટથી હુમલો કરાયો છે. અમેરિકી એમ્બેસી પાસે પાંચ રોકેટથી હુમલો કરવામાં આવ્યો છે.જેમાં ત્રણ રોકેટ તો એમ્બેસીની બિલકુલ પાસે...

ઈરાનના હુમલામાં 34 સૈનિકોને માથામાં ગંભીર ઈજા થઈ હતી : આખરે અમેરિકાએ સ્વીકાર્યું

Mayur
અમેરિકા-ઈરાન વચ્ચેના ઘર્ષણમાં અમેરિકાના એક પણ સૈનિકને ઈજા થઈ નથી એવો દાવો ટ્રમ્પે કર્યો હતો. એ પછી આખરે અમેરિકાના સંરક્ષણ વિભાગે સ્વીકાર્યું હતું કે ઈરાને...

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada
વરિષ્ઠ અમેરિકન ડિપ્લોમેટ્સ એલિસ વેલ્સએ ફરી એકવાર 60 અબજ ડોલરના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરની ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે, આ પ્રોજેકટમાં પારદર્શિતા નથી. જેથી...

સુલેમાની અમેરિકા વિશે અપમાનજનક વાતો કરી રહ્યો હતો એટલે જ મારવાનો આદેશ આપવો પડ્યો

Mayur
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનના કુદ્સ ફોર્સના જનરલ કાસિમ સુલેમાનીની હત્યાનું નવું કારણ જણાવ્યું છે. રિપબ્લીકન પાર્ટીને ફંડ આપનારા સમૂહોને સંબોધિત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું...

એવરેસ્ટમાં વર્ષે આઠ ઈંચ બરફ પીગળતો હોવાથી ચીન-નેપાળ પર જોખમ : અમેરિકા

Mayur
અમેરિકન સેટેલાઈટ કેરોનાએ દશકાઓ સુધી પાડેલી તસવીરોનો અભ્યાસ કરીને અમેરિકન નિષ્ણાતોએ એવી દહેશત વ્યક્ત કરી હતી કે એવરેસ્ટનો બરફ દર વર્ષે આઠ ઈંચ પીગળી જતો...

ઈરાનનું વલણ નરમ પડ્યું, અમેરિકા સાથે શાંતિમંત્રણા માટે તૈયાર

Arohi
અમેરિકા સાથે શાંતિમંત્રણા કરવા માટે તૈયાર હોવાનો ઈરાને સંકેત આપ્યો હતો. કતારના હસ્તક્ષેપ પછી ઈરાન નરમ પડયું હતું. અમેરિકાના સંરક્ષણ મંત્રીએ પણ અગાઉ બિનશરતી શાંતિમંત્રણા...

અમેરિકામાં પ્રચંડ વાવાઝોડાનાં કારણે 11નાં મોત : ત્રણ કરોડને અસર

Mayur
અમેરિકાના શિકાગો સહિતના દક્ષિણ વિસ્તારોમાં ભયંકર વાવાઝોડા અને વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. જેના કારણે અત્યાર સુધઈમાં 11 વ્યક્તિના મોત થયા છે. આ ઉપરાંત આ...

અમેરિકામાં હિમ તોફાનને કારણે હાલાકી, 1200થી વધુ ફ્લાઈટ્સ રદ્દ- 11 લોકોનાં મોત

Mansi Patel
અમેરિકામાં દક્ષિણના રાજ્યોમાં હિમ તોફાન, ભારે વરસાદ અને પૂરના કારણે 11 લોકો મોતને ભેટ્યા છે. અમેરિકાની ન્યૂઝ એજન્સી પ્રમાણે સ્ટોર્મની સૌથી વધુ અસર ટેક્સાસ. ઓકલાહોમા,...

અમદાવાદના ‘કિશનને’ મળ્યા અમેરિકાના ‘નંદ અને જશોદા’ દંપતિની બાળકની ખોટ ભારતમાં આવીને થઈ પૂરી

Mayur
અમદાવાદમાંથી સમાજ સુરક્ષા વિભાગમાંથી વધુ એક બાળક વિદેશમાં મોકલાશે. આ માટેની તમામ પ્રકિયા પૂર્ણ કરવામાં આવી છે. હવે આ માસૂમ બાળકને પરિવારની સાથે અમેરિકન સિટિઝનશીપ...

સુલેમાની એટલે મરાયો કારણ કે તેણે ચાર અમેરિકન દૂતવાસ પર હુમલાની યોજના બનાવી હતી

Mayur
અમેરિકાના ડ્રોન હુમલામાં ઈરાનના ટોચના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના માર્યા ગયા પછી સમગ્ર વિશ્વમાં એક સવાલ પૂછાઈ રહ્યો છે કે અમેરિકાએ આઈએસના આતંકીઓ સામે લડનારા...

ઈરાને કબૂલ્યું કે ભૂલથી યુક્રેનની એરલાઈન્સનું વિમાન મિસાઇલથી ફૂંકી માર્યું, કેનેડાના પીએમનો શક સાચો ઠર્યો

Mayur
યુક્રેનના વિમાન દુર્ઘટનાને લઈને સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે. ઈરાની સેના દ્વારા ભૂલથી યુક્રેનના ઈન્ટરનેશનલ એરલાઈન્સને તોડી પાડવામાં આવી હોવાનો ખુલાસો થયો છે....

ઈરાનને આર્થિક રીતે તોડવા અમેરિકાએ આ વસ્તુઓ પર લગાવ્યા પ્રતિબંધ, કરોડો ડોલરની સહાયતા પર લાગી જશે રોક

Mayur
ઈરાન સાથે ચાલતા તણાવ વચ્ચે અમેરિકાએ ઈરાન પર વધુ કેટલાક પ્રતિબંધો લગાવી દીધા છે. ટ્રમ્પે ઈરાની ટેક્સટાઈલ, નિર્માણ, મેન્યુફેક્ચરિંગ અને ખનન સાથે જોડાયેલા લોકો પર...

અમેરિકા-કેનેડા જૂઠો આરોપ લગાવે છે, અમે યુક્રેનનું વિમાન તોડી પાડયું નથી : ઈરાન

Mayur
યુક્રેનનું ઈરાનમાં વિમાન તૂટી પડયું એના માટે અમેરિકા અને બ્રિટને ઈરાનની મિસાઈલને જવાબદાર ગણાવી હતી. એ પછી હવે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ યુક્રેનનું વિમાન...

યુએસ-ઈરાનના સંઘર્ષના વાદળો વચ્ચે ઈઝરાયેલે બળતામાં ઘી હોમ્યું : એર સ્ટ્રાઈકમાં 8નાં મોત

Mayur
મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષના વાદળો હજી ઘેરાયેલાં જ છે ત્યાં ઈઝરાયેલે બળતામાં ઘી હોમવાનું કામ કર્યું છે. ઈઝરાયેલના એફ-351 ફાઈટર વિમાનોએ ઈરાક-સિરિયાની...

અમેરિકાની રેસમાં એક ગુજરાતી વગાડશે ડંકો, 4800 કિલોમીટરની રેસમાં લેશે ભાગ

Nilesh Jethva
વિશ્વની સૌથી કઠિન અને પ્રખ્યાત સાયકિંગ રેસ 2020 અમેરિકા ખાતે યોજાવાની છે. ત્યારે આ રેસમા પ્રથમ વખત કોઈ ગુજરાતી ભારતનું પ્રતિનિધીત્વ કરવા જઈ રહ્યા છે....

અમેરિકા હુમલો કરે તો ઈરાને 13 મિસાઈલો તો લોન્ચ કરી રાખી હતી, હજારો મિસાઈલોથી હુમલાનો હતો પ્લાન

Mayur
અમેરિકા-ઈરાન વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે ઈરાને ફરીથી અમેરિકાને ધમકી આપી છે. ઈરાને કહ્યું હતું કે અમેરિકાને જડબાતોડ જવાબ આપવા માટે સેંકડો મિસાઈલો તૈનાત કરવામાં...

વોર પાવરને મંજૂરીઃ અમેરિકાની સંસદમાં ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહીનો પ્રસ્તાવ પાસ

Arohi
અમેરિકન કોંગ્રેસના નીચેના ગૃહમાં ઈરાન વિરૂદ્ધ સૈન્ય કાર્યવાહી કરવાનો વોર પાવર્સ પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ ટ્રમ્પ દ્વારા લાવવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવના...

પોપ ફ્રાન્સિસની અમેરિકા અને ઇરાનને તંગદીલી ઘટાડવા સલાહ અને ચેતવણી

Mayur
પોપ ફ્રાન્સિસે ગુરૂવારે મધ્ય-પુર્વમાં અમેરિકા અને ઇરાનમાં ચાલી રહેલી તંગદીલી દરમિયાન સંયમ જાળવવાની અપિલ કરી છે,તેમણે ચેતવણી આપી કે જો તંગદીલી ઓછી નહીં થઇ તો...

ગણતરીની મિનિટોમાં જ ક્યાંય પણ હુમલો કરી શકે છે અમેરિકી સેના, દુનિયાભરમાં આટલા ઠેકાણે છે સૈન્ય અડ્ડા

Arohi
ઈરાકમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર ઈરાનના મિસાઈલ હુમલા બાદ ફરી એક વખત બન્ને દેશોમાં તણાવ ચરમ સીમા પર પહોંચી ગયો છે. જ્યાં ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક...

ઈરાને ફરી એક વખત અમેરિકાને ધ્રૂજાવ્યું, અમેરિકી એમ્બેસી બહાર રોકેટથી હુમલો

Mayur
ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલતા તણાવ વચ્ચે બગદાદમાં વધુ એક વખત રોકેટથી હુમલો કરવામા આવ્યો છે. બગદાદના ગ્રીન ઝોનની અંદર આ હુમલો કરાયો છે.જોકે તેનાથી...

‘તો ઈરાનની ખેર નથી…’ અમેરિકા પછી વધુ એક દેશે ઈરાન સામે કરી લાલ આંખ

Mayur
અમેરિકાને ઇરાને ધોળા દિવસે તારા દેખાડી દીધા છે. પરિણામે અમેરિકાના સહયોગી અને આરબ વર્લ્ડના જૂના દુશ્મન ઇઝરાયેલમાં ફફડાટ વ્યાપ્યો છે. ઇરાને અગાઉ અમેરિકા સાથે ઇઝરાયેલને...

બંધને પાંખો પ્રતિસાદ: સ્ટેટ બેન્ક સિવાયની રાષ્ટ્રીયકૃત બેન્કોમાં હડતાલ સફળ

Mayur
આવકવેરા ખાતાના આસિસ્ટન્ટ કમિશનરની કક્ષા સુધીના પ્રમોટી ક્લાસ વન અધિકારીઓ, નોને ગેઝેટેડ ઑફિસર્સની કક્ષામાં આવતા ૧૦૦ ટકા કર્મચારીઓ, આવકવેરા અધિકારીઓ અને ક્લાસ ટુના ઑફિસર્સ પણ...

મુંબઈથી લંડન જઈ રહેલા વિમાને અચાનક યુ-ટર્ન મારી એથેન્સમાં ઉતરાણ કર્યું

Mayur
ઇરાનના મિસાઈલ-મારાને કારણે ગલ્ફના આકાશમાંથી પસાર થઈ રહેલા વિમાનો માટે મુશ્કેલી સર્જાઈ હતી. ૭મી જાન્યુઆરીની રાતે જ મુંબઈથી લંડન જઈ રહેલું બ્રિટિશ એરવેઝનું વિમાન હવામાં...

ઇરાનમાં ‘યુક્રેનિયન એરલાઇન્સ’નું વિમાન તૂટી પડયું: તમામ 176 પ્રવાસીનાં મોત

Mayur
ઇરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી તંગદિલી વચ્ચે તેહરાનથી ટેકઓફ કરેલ યુક્રેનિયન એરલાઇન્સનું વિમાન તૂટી પડતા તેમાં સવાર તમામ ૧૭૬ લોકોનાં મોત થયા છે. આ...

ઇરાનની અમેરિકાને થપ્પડ: ઇરાકમાં 80 અમેરિકન સૈનિકોનો ખાત્મો

Mayur
અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધના મંડાળ જેવી સ્થિતિ છે. અગાઉ અમેરિકાએ ઇરાનના ટોચના સૈન્ય કમાન્ડરની ડ્રોન હુમલો કરીને હત્યા કરી હતી જેનો બદલો લેવા માટે...

ઈરાને કરેલા હુમલામાં મોતનો આંકડો ભયજનક, 80 અમેરિકનોનાં મોત

Mayur
Reports that 80 people killed in Iran missile attacks on U.S. bases in Iraq. Press TV cannot independently verify the reports on the number of...

ભારતે ઈરાક માટે જાહેર કરી આ ગાઈડલાઈન, ભારતીયોને આપી આ સલાહ

Mayur
ઈરાન દ્વારા અમેરિકાના સૈન્ય ઠેકાણાં પર કરવામાં આવેલા મિસાઈલ હુમલા બાદ તણાવની સ્થિતિને જોતા અમેરિકા, મલેશિયા, સિંગાપુર અને ચીન પછી ભારત સતર્ક થઈ ગયું છે....

ઈરાનના અમેરિકન સૈન્યમથક પરના હુમલાથી ક્રૂડના ભાવમાં ભડકો, ટ્રમ્પના સબ સલામતીના દાવા

Mayur
મધ્યપૂર્વમાં તણાવ વચ્ચે ઇરાને ઇરાક સ્થિત અમેરિકાના સૈન્ય મથકો પર બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઈરાને ઈરાકના અનબરમાં આવેલા એન એલ-અસદ બેઝ...
Do NOT follow this link or you will be banned from the site!