GSTV

Tag : amc

લોકોને હાલાકી / ગોકળ ગાયની ગતિએ થઈ રહ્યું છે અમદાવાદના આ બ્રિજનું કામ, AMC અને રેલવે એકબીજા પર ઢોળી રહ્યા છે દોષનો ટોપલો

GSTV Web Desk
અમદાવાદના પૂર્વમાં ખોખરા બ્રીજ શરૂ થવામાં વિલંબ થતા લોકો મુશ્કેલી વેઠી રહ્યાં છે. ખોખરા બ્રિજ શરુ થતા હજુ ચાર પાંચ મહિનાનો સમય લાગશે. ચાર વર્ષ...

નવી પહેલ / વેક્સિન લો સ્કૂલ બેગ લઈ જાવ, રસીકરણને વેગ આપવા AMCએ બાળકો માટે શરૂ કરી નવી સ્કીમ

GSTV Web Desk
અમદાવાદમાં કોરોનાનો સતત પ્રકોપ વધી રહ્યો છે. જેને નાથવા માટે રસી એક અમોઘ શસ્ત્ર છે. જેથી રસીકરણને વધુ ઝડપી બનાવવા AMC તંત્રએ કવાયત હાથ ધરી...

એક્શનમાં વિપક્ષ / કોંગ્રેસે કોર્પોરેશનની ઓફિસો અને હોસ્પિટલોમાં બાઉન્સરો રાખવાનો ઉઠાવ્યો મુદ્દો, ઉગ્ર વિરોધ કરવાની ઉચ્ચારી ચિમકી

GSTV Web Desk
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભાની ઓનલાઇન બેઠકમાં વિપક્ષે કોર્પોરેશનની બિલ્ડીંગો અને હોસ્પિટલમાં બાઉન્સર રાખવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. બાઉન્સરો લોકોને ડરાવવામાં માટે રાખવામાં આવ્યા હોવાના...

વિવાદિત દરખાસ્ત / કમર તોડી નાખે તેવી મોંઘવારી વચ્ચે શહેરીજનો પર કરબોજ વધારવાની તૈયારીમાં AMC

GSTV Web Desk
છેલ્લા 2 વર્ષથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. આ દરમિયાન લોકોને રોજગારી ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે ધીમે-ધીમે લોકોના ધંધા-રોજગાર ચાલ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન...

વેક્સિન લગાવો અને આઈફોન લઈ જાવ: AMCએ રસીકરણને પ્રોત્સાહન આપવા 15થી 18 વય જૂથના બાળકો માટે શરૂ કરી સ્કીમ

GSTV Web Desk
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ ઘાતક વાયરસ સામે એકમાત્ર હથિયાર છે કોરોનાની રસી. શહેરમાં રસીકરણને પ્રોત્સાહન આપવા માટે અમદાવાદ...

ગોલમાલ / DEO અને સરકારે જાહેર કરેલા આંકડામાં મોટો તફાવત, AMCના અધિકારીઓ મુંઝવણમાં મુકાયા

GSTV Web Desk
અમદાવાદમાં કિશોરોનું વેક્સિનેશન અભિયાન પૂર જોશમાં ચાલી રહ્યું છે ત્યારે ડીઈઓની વેક્સિનેશની યાદી અને સરકારે જાહેર કરેલી યાદીમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ડીઈઓની...

અંતે ખુરશી ભરાઇ / શહેઝાદ ખાન પઠાણના AMC વિપક્ષના નેતા તરીકેના પદગ્રહણમાં કોંગ્રેસનો કકળાટ આવ્યો બહાર, કોરોના ગાઇડલાઇનના ઉડ્યા ધજાગરા

GSTV Web Desk
ભારે વાદવિવાદ અને લાંબા અંતરાલ બાદ અમદાવાદ મહાનગર પાલિકાના વિરોધ પક્ષના નેતાની ખુરશી ભરાઇ છે. અમદાવાદ મનપાના વિપક્ષના નેતા તરીકે શહેઝાદખાન પઠાણે વિધિવત પદભાર સંભાળ્યો....

એક સમયે અમદાવાદની શાન હતી લાલ બસો, હવે ખોટના મસમોટા ખાડામાં ગરકાવ કરી રહ્યું છે AMTS

GSTV Web Desk
AMTSના બજેટની વાત કરીએ તો મસમોટા આંકડાઓ હોય તેની સામે એએમટીએસના ખોટનો ખાડો પણ વર્ષ પ્રતિવર્ષ મોટોને મોટો થતો જ જાય છે. ત્યારે આવો જોઇએ...

કોરોનાને અટકાવવા AMCએ કસી કમર: એન્ટીજનની સાથે RTPCR ટેસ્ટ પણ થશે મફત, આ સ્થળોથી લેવામાં આવશે સેમ્પલ

GSTV Web Desk
અમદાવાદ શહેરની અંદર કોરોનાનો આંક દિવસેને દિવસે વધી રહ્યો છે. વધતા કોરોના કેસને અટકાવવા કોર્પોરેશન (AMC) દ્વારા સાવચેતીના પગલા લેવામાં આવ્યા. ટેસ્ટિંગ અને ટ્રેકિંગ પર...

AMTSનું ખાનગીકરણ / 700માંથી ફક્ત 30 બસો AMC પાસે, સત્તાધારીઓના મળતિયાઓને અપાયા છે કોન્ટ્રાક્ટ

GSTV Web Desk
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)નું ખાનગીકરણ થયું રહ્યું છે. જેના કારણે આજે પરિસ્થિતિ એ છે કે ૭૦૦માંથી તંત્ર પોતાની માત્ર ૩૦ બસ જ દોડાવે છે,...

કૌભાંડ / મનપાની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો, આટલા વાહન ચાલકોએ નથી ભર્યો વ્હીકલ ટેક્ષ

GSTV Web Desk
અમદાવાદમાં વાહનચાલકો દ્વારા વ્હીકલ ટેક્ષની ચોરી કરવામાં આવી છે. હવે આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કાર્યવાહી કરશે. મનપાની તપાસમાં આ ચોંકાવનારી માહિતી સામે આવી છે. RTO...

અમદાવાદમાં કોરોનાનો હાહાકાર / AMCએ વધુ 18 માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન કર્યા જાહેર, કુલ 182 વિસ્તારોમાં પ્રતિબંધ

GSTV Web Desk
અમદાવાદમાં જ્યારથી કોરોનાનાં કેસો વધ્યાં છે ત્યારથી તંત્ર વધારે સતર્ક થઇ ગયું છે. ત્યારે રોજબરોજ AMC દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર...

અમદાવાદ / શહેરના વધુ 19 વિસ્તાર માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોનમાં મુકાયા, જુઓ આખી લિસ્ટ

GSTV Web Desk
અમદાવાદમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદમાં...

અમદાવાદ / રસીકરણ અભિયાનને જલદી ખતમ કરવા મ્યુનિસિપલ તંત્ર સજ્જ, એક જ દિવસમાં 80 શાળાઓના વિદ્યાર્થીઓને અપાશે વેક્સિન

GSTV Web Desk
અમદાવાદમાં 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓનું રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. કોર્પોરેશની ટીમ સ્કૂલે જઈને વિદ્યાર્થીઓને રસી આપશે. કોર્પોરેશને એક દિવસમાં 80 સ્કૂલોમાં રસી આપવાનો ટાર્ગેટ...

શાનદાર પહેલ / AMCએ જનમાર્ગ પર ઈ-રીક્ષા કરી શરૂ, આ રૂટના મુસાફરોને થશે ફાયદો

GSTV Web Desk
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક શાનદાર સેવા શરૂ કરવામાં આવી છે, જેના કારણે પ્રદૂષણમાં પણ ઘટાડો થશે અને સાથે જ મુસાફરોને પણ રાહત મળશે....

અમદાવાદ મહાનગરપાલિકાએ પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફીની યોજના કરી જાહેર

Vishvesh Dave
અમદાવાદના નાગરિકોને ટેક્સમાં રાહત મળે તેના માટે મહાનગરપાલિકાએ વ્યાજ માફીની યોજના જાહેર કરી છે. રેવન્યુ કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત વર્ષ 2021-22ના...

અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાને લઇને મહત્વના સમાચાર

Vishvesh Dave
અમદાવાદ મહાનગરપાલિકામાં વિરોધ પક્ષના નેતાને લઇને મહત્વના સમાચાર છે. કોંગ્રેસે વિપક્ષના નેતાની પસંદગી માટે ફોર્મ્યુલા તૈયાર કરી છે. જે જૂથવાદને ઠારવા અને ધારાસભ્યોના જૂથના કોર્પોરેટરને...

હારશે કોરોના / 15થી 18 વર્ષને કિશોરોને રસી આપવા માટે AMCની તડામાર તૈયારી, શહેરના વિદ્યાર્થીઓને કોલેજ અને શાળામાં અપાશે વેક્સિન

GSTV Web Desk
વડાપ્રધાન મોદીએ બાળકોને રસી આપવાની જાહેરાત કરી હતી. તેના પછી દેશભરમાં જોરશોરથી તૈયારીઓ થઈ રહી છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ પણ તૈયારી હાથ...

અગમચેતી પગલા / કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વચ્ચે AMC ની તૈયારી, બેઠકમાં લેવાયા આ મહત્વપૂર્ણ નિર્ણયો

GSTV Web Desk
અમદાવાદ સહિત આખા રાજ્યમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. સાથે જ ઓમિક્રોનના કેસો પણ નોંધાઈ રહ્યા છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાધીશોની બેઠક...

મોટો નિર્ણય/ રાજ્યમાં 7 IAS અધિકારીઓની બદલી, જાણો કોને સોંપાયો AMC કમિશનરનો ચાર્જ

Bansari
ગુજરાત સરકારે લાંબા સમય પછી રાજ્યના આઇએએસ (IAS)અધિકારીઓની બદલી કરી છે. સાત અધિકારીઓ બદલાયા છે તેમાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને શહેરી વિકાસ વિભાગના અધિક...

કેમ ભાજપ શાસિત AMCને ઈસરોના બદલે વિદેશની ખાનગી કંપની પાસેથી કરાવવું છે અમદાવાદનું મેપિંગ? વિપક્ષે દરખાસ્તનો કર્યો વિરોધ

GSTV Web Desk
અમદાવાદ મહાનગપાલિકાના સતાધીશો દ્વારા સિંગાપોરની ખાનગી કંપની પાસે અમદાવાદનું સેટેલાઇટ મેપિંગ કરાવવાનું આયોજન કરાયું છે ત્યારે આ બાબતનો વિપક્ષે વિરોધ કર્યો છે. AMC ભાજપના શાસકોએ...

બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતી મિલકતો પર AMCની તવાઈ, હાઈકોર્ટના નિર્દેશ બાદ તંત્ર દોડતું થયું

GSTV Web Desk
ગુજરાત હાઈકોર્ટના નિર્દેશ બાદ એએમસી (AMC)નું તંત્ર દોડતું થયું છે. એએમસીએ બીયુ પરમિશન વગર ઉપયોગમાં લેવાતી મિલકતો પર તવાઇ બોલાવી રહ્યું છે. ત્યારે આજે પણ...

એઇડ્સ અંગે જાગૃતિ કેળવવામાં એએમસી તંત્ર થયું સફળ સાબિત, ચાલુ વર્ષે અમદાવાદમાં એચઆઇવીનો એક પણ કેસ નહીં

GSTV Web Desk
સમગ્ર વિશ્વ 1 ડિસેમ્બરે એઇડ્સ દિવસની ઉજવણી કરે છે. એઇડ્સને અટકાવવા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ કામગીરી કરવામાં આવે છે, જેના કારણે અમદાવાદમાં એચઆઇવી દર્દીની...

રોગચાળો દૂર કરવા AMC નિષ્ફળ: મચ્છરજન્ય રોગોમાં થયો વધારો, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના નોંધાયા આટલા કેસો

GSTV Web Desk
સ્માર્ટ સિટી અમદાવાદામાં હજુ પણ રોગચાળો દૂર થયો નથી. મચ્છરજન્ય રોગચાળો વધુ ન વકરે તે માટે જુદી જુદી કન્સ્ટ્રકશન સાઇટ પર ચેકીંગ કરવામાં આવ્યું. વિવિધ...

મોટો નિર્ણય / કોરોનાની રસી લઈ લેજો નહીંતર હવે દવા પણ નહીં મળે, AMCએ રસીકરણને ગતિ આપવા લીધો કડક પગલો

GSTV Web Desk
કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોમના કાણે વિશ્વભરમાં ભયનો માહોલ છે. કોરોના વેક્સિનેશનમાં ગતિ લાવવા માટે વિવિધ સરકારો તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે અમદાવાદીઓમાં કોરોના રસીના...

રસી લઈ લેજો / વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ લાવવા અધિકારીઓ થયા એક્ટિવ, અમદાવાદના આ સ્થળે ચેકિંગ હાથ ધરી

GSTV Web Desk
અમદાવાદમાં હવે વેક્સિનેશનની કામગીરીમાં ઝડપ લાવવા માટે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની 100થી વધારો લોકોની ટીમે ઓશિયા મોલમાં આવતા લોકોના વેક્સિન લીધાના બંને ડોઝના સર્ટિની તપાસ...

અમદાવાદમાં 80-20ની યોજના ટલ્લે, અનેક સોસાયટીઓએ કરેલી અરજીઓ અધ્ધરતાલ

GSTV Web Desk
અમદાવાદની સોસાયટીઓમાં ૮૦-૨૦ યોજનાનો લાભ લઈ વિવિધ સુવિધાના કામ કરાવી શકે છે. રાજ્ય સરકારના શહેરી વિભાગ અને ગૃહ નિર્માણ તરફથી ખાનગી સોસાયટી, હાઉસિંગ વસાહતો સહિતની...

વિવાદ / અમદાવાદના આ વિસ્તારમાં વેક્સિનેશન પહેલા કોરોના ટેસ્ટ ફરજિયાત, કામગીરી સામે લોકોમાં રોષ

GSTV Web Desk
અમદાવાદના બહેરામપુરામાં વેકસીનેશન પહેલા આર ટી પી સી આર કે એન્ટીજન્ટ ટેસ્ટ ફરજીયાત કરાવવો પડે છે. કોઈપણ પરિપત્ર ન હોવા છતાં લોકોને આ માટે ફરજ...

પહેલ / રસી લો અને 1 લીટર તેલ મફત લઈ જાવ, 100 ટકા રસીકરણને લક્ષ્યને હાંસલ કરવા AMCની ઓફર

GSTV Web Desk
અમદાવાદમા તહેવાર બાદ ફરી કોરોના સંક્રમણ વધ્યું છે. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ફરી વેક્સિન સાથે 1 લીટર તેલ આપવાની જાહેરાત કરી છે. અમદાવાદમાં...

અમદાવાદ / ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવા મુદ્દે કોંગ્રેસના દેખાવો, મેયર અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા

GSTV Web Desk
અમદાવાદમાં ઈંડા અને નોનવેજને લઈને કોંગ્રેસે દેખાવો કર્યા હતા. કોંગ્રેસે પ્રતિકાત્મક વિરોધ રજૂ કર્યો. ઈંડાની લારી લાવીને કોર્પોરેટરો વિરોધ કર્યો .મેયર અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર...
Do NOT follow this link or you will be banned from the site!