GSTV

Tag : Ambaji

Coronaના કારણે નહીં જોઈ શકો સ્ટેચ્યૂ ઓફ યુનિટી, યાત્રાધામો જવાનો પ્લાન હોય તો પહેલા આ વાંચી લો

Arohi
કોરોના (Corona) વાયરસને લઈને સ્ટેચ્યું ઓફ યુનિટી(Statue Of Unity) નજીક આવેલ સફારી જંગલ આજથી પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે અને 29 માર્ચ સુધી આ...

અનોખા સમૂહલગ્ન : ૩૫ થી લઈ ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક સાથે લગ્નગ્રંથિથી જોડાયા

Nilesh Jethva
અંબાજીમાં હિન્દૂ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજનો પાંચમો સમૂહ લગ્નોત્સવ યોજાયો. સૌ પ્રથમવાર ૩૫ થી ૧૦૦ વર્ષની ઉંમરના ૮૦૨ યુગલો એક જ માંડવે એક સાથે લગ્નગ્રંથિથી...

પોષી પુર્ણિમા નિમિતે અંબાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું, સીએમ રૂપાણીના પત્ની પણ મહાશક્તિ યજ્ઞમાં જોડાયા

Nilesh Jethva
પોષી પુર્ણિમા એટલે કે માં અંબાના પ્રાગટ્યોત્સવની સમગ્ર રાજ્યમાં ઉજવણી થઈ. અરવલ્લીની ગિરીમાળામાં આવેલા અંબાજી ધામમાં પણ વિશેષ રીતે પોષીપૂર્ણિમા ઉજવાઈ હતી અને ભક્તોએ અંબાજી...

સોમનાથ-અંબાજી સહિતના આ મોટા મંદિરોમાં સવારે નહીં થાય દર્શન, સમયમાં કરવામાં આવ્યો છે આ ફેરફાર

Arohi
26 ડિસેમ્બર-ગુરૂવારના આકાશમાં અદ્ભૂત-અલૌકિક ખગોળિય ઘટના સૂર્યગ્રહણ થવાનું છે. માગશર કૃષ્ણપક્ષ અમાસના ધન રાશિ મૂળ નક્ષત્રમાં થનારા કંકણવૃતિ, ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે. ગુજરાતમાં આ સૂર્યગ્રહણ...

અંબાજીથી દાંતા હાઈવે એક મહિના માટે બંધ, જાહેર થયા આ 2 વૈકલ્પિક રસ્તાઓ

Mansi Patel
અંબાજી જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ તમારા માટે સૌથી મોટા સમાચાર છે. એક મહિના માટે ટળાય તો અંબાજી જવાનું ટાળી દેજો. સરકારે દાંતાથી...

સગીરવયની પ્રજ્ઞાચક્ષુ સગીરાને સંગીતનું જ્ઞાન આપવાને બદલે શિક્ષકોએ સંગીતરૂમમાં લઈ જઈ…

Arohi
અંબાજીના કુંભારીયામાં આવેલ એક પ્રજ્ઞાાચક્ષુ વિદ્યાલય અને વિકલાંગોને શિક્ષણ અને તાલીમ આપતી સંસ્થામાં રાધનપુર તાલુકાની સગીરવયની પ્રજ્ઞાાચક્ષુ કિશોરી અભ્યાસ અને સંગીતનું જ્ઞાાન મેળવી રહી હતી....

અંબાજી ત્રિશુલીયા પાસે આ વાત પર તંત્ર ધ્યાન નહિ આપે તો ફરી થઈ શકે છે અકસ્માત

Nilesh Jethva
અંબાજી ત્રિશુલીયા ઘાટ પર 22 માનવ જીંદગી હોમાઈ છતાં તંત્ર બેદરકારી સામે આવી છે.પલટી ખાધેલી લકઝરીમાંથી રોડ પર ઢળેલું ઓઇલ સાફ કરવાની દરકાર લેવામાં આવી...

અંબાજી અકસ્માતનો વીડિયો આવ્યો સામે, ડ્રાઈવરના એક હાથમાં મોબાઈલ બીજા હાથમાં બસનું સ્ટેરિંગ

Mayur
અંબાજીના ત્રિશુલીયા ઘાટ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માત મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. જે ખાનગી બસમાં મુસાફરો સવાર હતા તે બસના ડ્રાઇવરની ઘોર બેદરકારીને કારણે જ...

બનાસકાંઠામાં ગોઝારા અકસ્માતમાં 27નાં મોત, સીએમ રૂપાણીએ કર્યો આ આદેશ

Nilesh Jethva
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ખાનગી લકઝરી બસ ખાઈમાં ખાબકતાં 22 લોકોનાં મોત થયા છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. પાંથાવાડાના લાખણાસર પાસે કુચવાડા...

અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત, 10થી વધુ લોકોનાં મોતની આશંકા, 40 ઘાયલ

Nilesh Jethva
યાત્રાધામ અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે ગમખ્વાર અકસ્માત થયો.. લકઝરી બસ ખાઈમાં ખાબકી હતી. જેમાં 10 લોકોનાં મોતની આશંકા છે. જ્યારે 40થી વધુ લોકો ઘાયલ...

અંબાજીમાં મહામેળાનું આજે સમાપન, 20 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યા

Nilesh Jethva
આજે અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનું સમાપન થયું છે. ત્યારે 20 લાખથી વધુ માઈભક્તોએ મા અંબાના ચરણોમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી. તો આ છ દિવસમાં...

અંબાજીમાં ભક્તોનું ઘોડા પુર, 4 લાખ શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

Arohi
યાત્રાધામ અંબાજીના મેળામાં જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવી રહી છે. ત્યાં ભકોતોનું ઘોડા પુર ઉમટી પડ્યુ છે. અંબાજી મેળાના બીજા દિવસે ચાર લાખ લોકોએ...

મેળામાં વિખુટા પડેલા સ્નેહીજનોના મિલન કરાવવા દાંતામાં શરૂ કરાયો કંટ્રોલ રૂમ

Nilesh Jethva
ભાદરવી પૂનમના મહામેળાને લઈને દાંતા તાલુકા પંચાયતના વહીવટી તંત્રએ અંબાજી ચોક ખાતે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ કંટ્રોલ રૂમમાં ચોવીસ કલાક ફરજ બજાવતા આ...

રાજકોટના આ પીઆઈ છેલ્લા સાત વર્ષથી પગપાળા આવે છે અંબાજીના દર્શને

Nilesh Jethva
મોટેભાગે પોલીસ બંદોબસ્ત અને સેવામાં વ્યસ્ત રહેતી હોય છે પણ મા ના દર્શન કરવાની ટેક અને નેમ ગમે તેવા સંજોગોમાં પણ માંની પદયાત્રા કરવાના સંજોગ...

અંબાજી પગપાળા જતા પદયાત્રીઓ માટે શરૂ કરાયો અનોખો કેમ્પ, પળવારમાં થાક થશે દૂર

Nilesh Jethva
સાબરકાંઠાના રસ્તાઓ હાલ અંબાજી જતા પદયાત્રીઓના જયજયકારથી જાણે ગુંજી ઉઠ્યા છે. પદયાત્રીઓની સેવા માટે સેવાભાવી લોકો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે વિવિધ પ્રકારના...

અંબાજી પગપાળા જતાં માઇભકતો માટે પ્રાંતિજ ખાતે કરાયું આ ખાસ આયોજન

Nilesh Jethva
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે તાલુકા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પદયાત્રીઓને આરોગ્ય લક્ષી સેવાઓ તથા દવાઓ મળી રહે તે માટે ના કેમ્પનું સાબરકાંઠા-અરવલ્લી સાંસદ દિપસિહ રાઠોડના...

ભાદરવી પુનમે દર્શનાર્થે આવતા મા અંબાનાં ભક્તો માટે પ્રસાદની તડામાર તૈયારી શરૂ

Mansi Patel
ભાદરવી પૂનમ એટલે મા અંબાનો પ્રાગ્ટય દિવસ… આ દિવસે અંબાજીમાં ખાસ મેળાનું આયોજન થાય છે. ત્યારે માઈભક્તોનો ધસારો પણ અંબાજી તરફ ઉમટી પડે છે. મંદિર...

અંબાજી અને રણુજા જતા પદયાત્રીઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો, ભોજનની સાથે મેડિકલની પણ સુવિધા

Nilesh Jethva
મોડાસાના જાલોદર પાસે અંબાજી જતા પદયાત્રીઓ અને રણુજા જતા પદયાત્રીઓ માટે વિસામો શરૂ કરવામાં આવ્યો છે. આ વિસામાની અંદર પદયાત્રીઓ માટે મેડિકલ સેવા ભોજન અને...

મોકડ્રીલ : અંબાજીમાં આવેલ ગેસ્ટ હાઉસમાં આગ, ફસાયેલા લોકોને કરાયા રેસ્ક્યુ

Nilesh Jethva
શક્તિપીઠ અંબાજીમાં મેળો યોજાશે. આગામી આઠ સપ્ટેમ્બરથી સાત દિવસ સુધી ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. આ મેળામાં તકેદારીના ભાગરૂપે બનાસકાંઠા ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આજે એક મોકડ્રીલનુ...

અંબાજી દર્શને જતા ભક્તો સાવધાન, જો ભૂલથી પણ આ હોટલમાં જમ્યા તો થશે હાલત ખરાબ

Nilesh Jethva
અંબાજીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડા પાડ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંબાજીમાં આવેલી ઓનેસ્ટ હોટલમાં દરોડા પાડી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. અહીંની...

અંબાજીમાં મોડી રાત્રે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Arohi
અંબાજી પંથકમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદના કારણે અંબાજીના બજારમાં પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જ્યારે નીચાણવાળા...

અંબાજી નજીક બેકાબુ બનેલી કાર તળાવમાં ખાબકી, સ્થાનિક લોકો આવ્યા મદદે

Nilesh Jethva
અંબાજી પંથકમાં આજે સાંજના સુમારે વરસાદનું ભારે ઝાપટું પડતા દાંતા તરફથી અંબાજી આવી રહેલી એક એશન્ટ કારનો અકસ્માત સર્જાયો હતો. કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ...

અંબાજીના ગબ્બરમાં રસ્તો બંધ કરાતા ચૂંદડીવાળા માતાજીનો કરાયો વિરોધ

Karan
અંબાજીના ગબ્બર ખાતે ચૂંદડીવાળા માતાજીનું મંદિર આવેલુ છે. આ મંદિરમાંથી ગુરૂધૂણી જવાનો રસ્તો નીકળે છે. આ રસ્તો ચૂંદડીવાળા માતાજી દ્વારા બંધ કરી દેવાતા ગુરૂધૂણીના સાધકો...

યાત્રાધામ અંબાજીમાં વરસાદ ખેંચાતા બંધનું એલાન, ઢુંઢિયા દેવને રિઝવવા માટે કરાશે પ્રાર્થના

Web Team
યાત્રાધામ અંબાજીમાં વરસાદ ખેંચાતા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે. અંબાજી ગ્રામપંચાયત દ્વારા આપવામાં આવેલા બંધના એલાન બાદ આજે ઢુંઢીયા દેવને રિઝવવા માટે પ્રાર્થના કરવામાં...

‘વાયુ’ ચક્રવાતની આફત વચ્ચે અંબાજીમાં ભૂકંપનો જોરદાર આંચકો

Arohi
વાયુ વાવાઝોડાનો આતંક હજુ ખત્મ નથી થયો ત્યાં અંબાજીમાં ભૂકંપનો આંચકો આવ્યો છે. 2.3ની તિવ્રતાનો આ ભૂકંપનો આંચકો આવ્યો હતો. પાલનપુરથી 32 કિલોમીટર દૂર ભૂકંપનું...

એક જીપમાં 25 લોકોને બેસાડી જતી જીપને નડ્યો અકસ્માત, 10નાં કમકમાટીભર્યા મોત

Mayur
અંબાજીના દર્શન કરી વડગામ પરત ફરી રહેલી જીપને ત્રિશુળીયા ઘાટ નજીક અકસ્માત નડ્યો છે..જીપની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો છે. જીપ પલટી ખાઇ જતા જીપમાં...

આદિવાસી સમાજનો લોક મેળો બન્યો રક્તરંજિત, યુવકના થયા આવા હાલ

Nilesh Jethva
અંબાજીમાં આજે આદિવાસી સમાજનો લોક મેળો રક્તરંજિત બન્યો હતો. મેળામાં એક આદિવાસી યુવકની હત્યા કરવામા આવી હતી. અજાણ્યા શખ્સો દ્વારા ગળાના ભાગે છરા જેવા ઘાતક...

અંબાજી પંથકમાં આવ્યો વાતાવરણમાં પલટો, મોડી રાત સુધીમાં વરસાદની શક્યતા

Nilesh Jethva
અંબાજી પંથકમાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે ગરમીના ઉકળાટમાં વાદળછાયુ વાતાવરણ સર્જાયું હતુ. અને વરસાદી છાંટા પણ પડ્યા હતા. જો કે મોડી રાત સુધી...

ગુજરાતની સીમા પાસે સ્થિત આ અંબાજી મંદિરમાં શા માટે આવે છે પાકિસ્તાની રેન્જર્સ? દિલચસ્પ છે કહાની

Bansari
ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય સીમાના પીલર નંબર 960ની બીજી બાજુ અવારનવાર પાકિસ્તાની રેન્જર્સના જવાન એક હિન્દુ મંદિરમાં બેઠેલા જોવા મળે છે. સિંધ પ્રાંતમાં સ્થિત કરુંઝર પહાડી પર...

અંબાજી ગબ્બર રોપ-વે આટલા દિવસ બંધ કરી દેવાયો, આ તારીખથી ફરી શરૂ થશે

Karan
અંબાજીનો ગબ્બર રોપવે છ દિવસ માટે બંધ રહેશે. યાત્રાધામ અંબાજીમાં ગબ્બર પર ચાલતી રોપ-વેની સેવા આગામી 10 માર્ચથી રાબેતા મુજબ ચાલુ થવાની છે. મહત્વનું છે...
Do NOT follow this link or you will be banned from the site!