માઈ ભક્તો માટે ખુશખબર / હવે રજિસ્ટ્રેશન વિના અંબાજીના કરી શકાશે દર્શન, સંસ્થાએ લીધો મહત્વપૂર્ણ નિર્ણય
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પવિત્ર શક્તિપીઠ અંબાજીમાં હવે રજિસ્ટ્રેશન વિના દર્શન થઇ શકશે. અગાઉ અંબાજી મંદિરમાં દર્શનાર્થીઓને ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવું પડતું હતું, સંક્રમણ ઓછું થતા...