વેબ સીરીઝ code Mની તસવીર આવી સામે, આ અભિનેત્રી કરી રહી છે ડેબ્યુGSTV Web News DeskMay 28, 2019May 28, 2019જેનિફર ટેલિવિઝન સીરિયલ સરસ્વતિચંદ્રમાં જોવા મળી હતી. ત્યારબાદ તેના દાંપત્યજીવનમાં ઘણાં ઊતાર-ચડાવ આવ્યા જોવા મળ્યા હતા અને ત્યારબાદ છુટાછેડા થઈ ગયા. જેનિફર હાલ સિંગલ છે...