Archive

Tag: Alpesh Thakor

પાટણ સીટ માટે ઠાકોર સેના મેદાનમાં, પેરાશૂટને ઉતારશો તો જોયા જેવી થશે

દર વખતની જેમ આ વખતે પણ એક સાંધો ત્યાં તેર તૂટે તેવી કોંગ્રેસની સ્થિતી છે. ગુજરાતની 26 સીટો પર ઉમેદવારની પસંદગી કરવા માટે કોંગ્રેસમાં ખેંચતાણ છે. સૌરાષ્ટ્રની અમરેલી, જામનગર અને પોરબંદ બેઠક પર પાટીદાર ચહેરાને સ્થાન મળશે તેવી સ્થિતી છે….

સીટ માટે અવઢવ : પાટણ બેઠક પરથી અલ્પેશ અને જગદીશ બંને ‘ના’ પાડી રહ્યા છે

કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે કવાયત હાથ ધરી છે. જોકે પાટણ બેઠક માટે કોંગ્રેસમાં અવઢવની સ્થિતિ છે. એટલે કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રદેશ કાર્યાલય ખાતે જગદીશ ઠાકોર સાથે બેઠક કરી. પાટણ સીટ પરથી જગદીશ ઠાકોર અને અને અલ્પેશ ઠાકોર ચૂંટણી લડવાનો…

ગુજરાતમાં પ્રથમ વખત આવ્યા પ્રિયંકા, અલ્પેશ ઠાકર સાથે સ્થાન લીધુ

કોંગ્રેસની વર્કિંગ કમિટીની બેઠક આ વખતે ગુજરાતમાં મળી. પીએમ મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગઢમાં કોંગ્રેસે વર્ગિંક કમિટીની બેઠક કરીને દેશને ગુજરાતમાંથી સંદેશ આપ્યો. સોનિયા ગાંધી સહિતના નેતાઓએ મોદી સરકારમાં દેશહિત સાથે બાંધછોડ થયાનો આક્ષેપ કર્યો. તો ખાસ કરીને…

કોંગ્રેસમાં છું અને કોંગ્રેસમાં જ રહીશ, મારી પત્ની કે પરિવારના સભ્યો રાજકારણમાં નહીં જોડાય : અલ્પેશ

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષ પલટાની અટકળો આખરે પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. અને કોંગ્રેસમાં રહીને જ કામ કરશે. આજે અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરતા કહ્યુ કે હું કોંગ્રેસમાં છું. અને કોંગ્રેસમાં જ રહીશ….

સત્તા વગર રહી શકુ પણ સન્માન વગર ન રહી શકુ : અલ્પેશ ઠાકોર

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની પક્ષ પલટાની અટકળો આખરે પૂર્ણ થઈ ગઈ છે. અને તેઓ કોંગ્રેસમાં જ રહેવાના છે. અને કોંગ્રેસમાં રહીને જ કામ કરશે. આજે અમદાવાદમાં અલ્પેશ ઠાકોરે પત્રકાર પરિષદ કરતા કહ્યુ કે હું કોંગ્રેસમાં છું. અને કોંગ્રેસમાં જ રહીશ….

અલ્પેશ ઠાકોરે દિલ્હી જઈને જે કર્યું એ જોઈને લાગશે કે કૉંગ્રેસનું નાક દબાવવામાં સફળ રહ્યાં છે

તો આ તરફ કોંગી ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પણ આજે કોઈ મોટી જાહેરાત કરે તેવી સંભાવના છે. અલ્પેશ ઠાકોરે આજે 11 વાગ્યે પ્રેસ ફોન્ફરન્સ કરીને પોતાનો રાજકીય નિર્ણય જાહેર કરશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાંથી રાજીનામુ નહી આપે….

કૉંગ્રેસ ઉંઘતી રહી : ઢોલ અલ્પેશના વાગ્યા અને જાન જવાહર ચાવડાની નીકળી

કહી શકાય કે ઢોલ અલ્પેશના વાગ્યા અને જાન જવાહર ચાવડાની નીકળી. સાફ વાત છે સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં જવાહર ચાવડા એ મોટું નામ છે. આ પહેલા જૂનાગઢ ભાજપના હાથમાં હતું, પણ ગત્ત વિધાનસભાની ચૂંટણીમાં મહેન્દ્રભાઈ મશરૂનો ભીખા ગલ્લા જોશીના હાથે પરાજય થતા…

કુંવરજી બાવળિયાનો ઘટસ્ફોટ, કોંગ્રેસનો આ ધારાસભ્ય છે ભાજપના સંપર્કમાં

અલ્પેશ ઠાકોરના રાજીનામાની અટકળો વચ્ચે હવે જવાહર ચાવડાએ રાજીનામું આપી દેતા કોંગ્રેસ માટે બારે મેઘ ખાંગા થયા જેવી સ્થિતિ ઉતપન્ન થઈ છે. સૌરાષ્ટ્રનું મોટું નામ ગણાતા જવાહર ચાવડા હવે ભાજપમાં જોડાશે. આ વચ્ચે ગઈકાલે લલિત વસોયાએ એવું કહ્યું હતું કે,…

ઠાકોર સેનાના ઉપાધ્યક્ષે પોતાના ફેસબુક પર એક પોસ્ટમાં લખ્યું કે અલ્પેશ નહીં લડે લોકસભા

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કે તેમની પત્ની લોકસભાની ચૂંટણી નહી લડે. ઠાકોર સેનાના ઉપાધ્યક્ષ ધવલસિંહ ઝાલાએ ફેસબુક પોસ્ટ મારફતે આ જાહેરાત કરી છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા અલ્પેશ કાલે રણનીતિ જાહેર કરે તે પહેલા જ ઠાકોર સેનાના ઉપાધ્યક્ષે આ જાહેરાત…

ગજબ છે ! હાર્દિક અને અલ્પેશ સિવાય બધાને ખબર છે કે એક કોંગ્રેસમાં અને એક ભાજપમાં જોડાવાનો છે

હાર્દિક અને અલ્પેશે તો હજુ સાફ શબ્દોમાં નથી કહ્યું કે હું કોંગ્રેસમાંં જોડાવાનો છું કે હું કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાવાનું છું. આ વચ્ચે હાર્દિક અને અલ્પેશ સિવાય બધાને ખબર છે કે એક કોંગ્રેસમાં અને એક ભાજપમાં જોડાવાનો છે જેના કારણે…

વિજય રૂપાણીને પૂછ્યું અલ્પેશ ભાજપમાં જોડાવાનો છે ? જવાબ મળ્યો, ‘અલ્પેશને પૂછો’

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર. ગુજરાતના રાજકારણના બે એવા નામ કે જેમના વિના હાલ ગુજરાતનું રાજકારણ અધૂરુ ગણાય. અલ્પેશ અને હાર્દિક આ બંને નેતાઓ આંદોલનમાંથી ઉભર્યા બાદમાં હાર્દિકે કોઈ પાર્ટી સાથે જોડાવાનું નક્કી ન કર્યું પણ અલ્પેશે લોકસભાની ચૂંટણી નજીક…

ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવી સ્થિતિનું સર્જન

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં તોડ-જોડની રાજનીતિના મંડાણ શરૂ થયા છે. ભાજપમાં ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો જેવી સ્થિતિનું સર્જન થયું છે. ભાજપ અને કોંગ્રેસમાં ભંગાણના એંધાણ વર્તાઈ રહ્યા છે. પ્રધાન પદ અને કરોડો રૂપિયાની…

અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાતા હોવાના મામલે થયો મોટો ખુલાસો, કાલે કરશે પ્રેસ કોન્ફરન્સ

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની વાતને અફવા ગણાવી છે.જોકે તેણે આવતીકાલે પત્રકાર પરિષદ કરીને ખુલાસા કરશે તેમ કહ્યું છે. કોંગ્રેસમાં ફરી એક વખત પક્ષ પલટાની મોસમ શરૂ થાય તેવા એંધાણ છે. જોકે, પક્ષ પલટામાં જેનું સૌથી વધુ નામ…

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય બોલ્યા, ‘ભાજપમાં જોડાવા કરતા તો હું આત્મહત્યા કરવાનું પસંદ કરીશ’

લોકસભાની ચૂંટણી નજીક આવતા ભાજપની કોંગ્રેસના કાર્યકર્તાઓ પર સર્જિકલ સ્ટ્રાઈક વધી જાય છે. કોંગ્રેસમાંથી નેતાઓને પોતાના બેડામાં ખેંચી કેસરીયો ખેંસ પહેરાવવાની દોડ લાગવા માંડે છે. જો કે આ વાતનો ભાજપના કોઈ નેતા સ્વીકાર કરતા નથી. ભાજપ તરફથી કોઈ પણ નેતાને…

કોણ છે એ બે નેતાઓ જે અલ્પેશ સાથે ભાજપમાં જોડાવવાની કરી રહ્યા છે તૈયારીઓ

અત્યાર સુધી એ વાતનું સસ્પેન્સ હતું કે અલ્પેશ સાથે ક્યા બે નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે, પમ હવે એ વાત પરથી પણ ધીમે ધીમે પડદો ઉઠી રહ્યો હોવાની સુત્રો તરફથી માહિતી મળી રહી છે. ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટાની મોસમ ખિલવાના એંધાણ…

અલ્પેશ ઠાકોર મુદ્દે ભાજપના પૂર્વ MLAએ CM રૂપાણીને પત્ર લખ્યો, નુકસાન તમને જ છે

અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી છે. ત્યારે તેને ભાજપમાં ન લેવા પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે સીએમ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને પત્ર લખીને રજૂઆત કરી છે. જગરૂપસિંહે પત્રમાં લખ્યું કે જો અલ્પેશ ઠાકોરને ભાજપમાં જોડાશે તો પરપ્રાંતી…

અહેમદ પટેલે કોંગ્રેસના કકળાટ અને અલ્પેશ ઠાકોર મામલે આપ્યું મોટુ નિવેદન, કહ્યું જનારા પસ્તાશે

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત પહેલાં જ કોંગ્રેસમાં મોટું ભંગાણ પડે તેવા એંધાણ વર્તાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરે તેવા એંધાણ છે. અલ્પેશ ઠાકોર આવતીકાલે બપોરે 2 વાગ્યે પત્રકાર પરિષદ…

ગુજરાતની રાજનીતિ પલટાશેઃ હાર્દિકની ENTRY અને અલ્પેશની EXIT?

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓનો પક્ષ પલટો કરવાનો સિલસિલો વધી રહ્યો છે. પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત કરે તે પહેલા ગુજરાત કોંગ્રેસ પર બીજેપી એર સ્ટ્રાઇક કરી બે ધારાસભ્યોને તોડી ભાજપમાં સામેલ કરે એવું સૂત્રોએ…

અલ્પેશ ઠાકોર ગમે તે ક્ષણે લઇ શકે છે મોટો નિર્ણય, કોંગ્રેસમાં દોડધામ મચી

કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ભલે પક્ષ પલટા સહિત કોઈ મુદ્દે આજે ફોડ પાડ્યો ન હોય. પરંતુ અલ્પેશ ઠાકોર ગમે તે ક્ષણે મોટો નિર્ણય કરી શકે છે. અલ્પેશ ઠાકોરે ક્ષત્રિય ઠાકોર સેનાની તાત્કાલીક બેઠક બોલાવી છે અને તેઓ આગામી સમયમાં શું…

Video : સૌરાષ્ટ્રના કોઈ ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય : લલિત વસોયા

તો કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયા (Lalit Vasoya) એ GSTV સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પ્રતિક્રીયા આપતા કહ્યુ હતુ કે સૌરાષ્ટ્રનો એક પણ ધારાસભ્ય ભાજપમાં જોડાવાનો…

Video : પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે

કોંગ્રેસમાં ફરી પક્ષ પલટાના એંધાણ છે. ત્યારે પાટણના ધારાસભ્યએ ગંભીર આરોપ લગાવતા કહ્યુ છે કે, પક્ષ પલટો કરવાની લાલચ અને ધમકી મળી રહી છે. કોગી ધારાસભ્ય કિરીટ પટેલે દાવો કર્યો છેકે પ્રધાન પદ આપવા સુધીની લાલચ આપવામાં આવે છે. પરંતુ…

Video: અલ્પેશ ઠાકોર જે રીતે આગળ વધી રહ્યા છે તેને નુકશાન પહોંચાડાવાનું કામ થઇ રહ્યું છે

આગામી કેટલાક દિવસમાં ગુજરાત કોંગ્રેસમાં વધુ કેટલાક ગાબડા પડે તેવી શકયતા છે. કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યો પક્ષ પલટો કરી તેવી ચર્ચાઓ છે.જોકે તેને કોગીં ધારાસભ્ય ધવલસિંહ (Dhaval Sinh) ને અફવા ગણાવ્યો છે..તેમણે અલ્પેશ પર પણ પ્રતિક્રિયા આપતા કહ્યુ કે, જે મજબૂત…

કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવા અંગ લલિત વસોયાએ આપી પ્રતિક્રિયા કહ્યું, સૌરાષ્ટ્રના…

કોંગી ધારાસભ્યો ભાજપમાં જોડાવાની ચાલેલી રાજકીય અટકળો વચ્ચે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ જીએસટીવી સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે અલ્પેશ ઠાકોરના ભાજપમાં જોડાવાની શક્યતાઓ અંગે પ્રતિક્રીયા આપી હતી. સાથે જ હાર્દિકના કોંગ્રસમાં જોડાવા અંગે પણ વાતચીત કરી હતી. કોંગ્રેસ ધારાસભ્ય…

ગુજરાતના રાજકારણમાં ભડાકા થશે, અલ્પેશ ત્રણ ધારાસભ્યો સાથે જોડાઈ શકે છે ભાજપમાં

ગુજરાતના રાજકારણમાં પક્ષપલ્ટો થવાની શક્યતા સેવવામાં આવી રહી છે. છેલ્લા કેટલાય સમયથી અલ્પેશ ઠાકોર પક્ષપલ્ટો કરી રહ્યા હોવાની વાતો વાયુવેગે ફેલાઈ છે. ખૂદ અલ્પેશ આ પહેલા આવી વાતો પર ઠંડુ પાણી રેડી ચૂક્યા છે. પોતાના નિવેદનોમાં પણ અલ્પેશ ઠાકોર કોંગ્રેસ…

અલ્પેશ ઠાકોરનો કેસરિયો ખેસ પહેરવા થનગનાટ, રાધનપુરમાંથી મળ્યા આ જવાબો

લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉત્તર ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે કેમકે, પૂર્વ ધારાસભ્ય નારણ લલ્લુએ શંકરસિંહ વાઘેલા સાથે બંધબારણે બેઠક યોજી હતી. આ તરફ, કોંગ્રેસના નારાજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાધનપુરમા ધામા નાખ્યાં છે. ભાજપમાં જવું કે કેમ…

અલ્પેશ અને રમેશ વચ્ચે તડા પડ્યા બાદ, રોયલ ઠાકોર સેનાએ તૈયાર કરી નવી ફોજ

અલ્પેશ ઠાકોર અને રમેશ ઠાકોર વચ્ચે તડા પડ્યા બાદ ઠાકોર સેનાના બે ભાગ પડી ગયા હતા. અલ્પેશ ઠાકોર પર સરમુખત્યાર જેવા આક્ષેપો કરીને ઠાકોર સેનામાંથી છુટા થયા બાદ રમેશજી ઠાકોરે રોયલ ઠાકોર સેના નામે નવું સંગઠન બનાવ્યું હતું. ત્યારે તેમણે…

અલ્પેશ અને જગદીશ ઠાકોરને સીટ ના આપવા કોંગ્રેસના નેતાઓની બંધબારણે બેઠક, પાટણમાં કકળાટ

પાટણ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. પાટણ લોકસભાની બેઠક મામલે જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાટણ સર્કિટ હાઉસમા બંધ બારણે ચાર પૂર્વ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ. ત્યારે નજીકના દિવસોમાં કોઈ નવાજૂની થવાના એંધાણ છે. પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ…

VIDEO : ઠાકોર સેનામાં તડાં, અલ્પેશ ઠાકોરના એકહથ્થું શાસનને મળી ચેલેન્જ

અલ્પેશ ઠાકોર પર સરમુખત્યાર જેવા આક્ષેપો કરીને ઠાકોર સેનામાંથી છુટા થયા બાદ રમેશજી ઠાકોરે રોયલ ક્ષત્રિય ઠાકોર સેના નામને નવું સંગઠન બનાવ્યું હતું. ત્યારે તેમણે રોયલ ક્ષત્રિય ઠાકોર સેનામાં જિલ્લા અને તાલુકામાં હોદ્દેદારોની નિમણૂક કરી છે. તેમણે કહ્યું કે સમાજના…

VIDEO : પાટણ કોંગ્રેસમાં જૂથવાદ આવ્યો સામે, અલ્પેશ અને જગદીશ ઠાકોર થશે સાઈડલાઈન

પાટણ કોંગ્રેસમાં જૂથવાદ સામે આવ્યો છે. પાટણ લોકસભાની બેઠક મામલે જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. પાટણ સર્કિટ હાઉસમા બંધ બારણે ચાર પૂર્વ ધારાસભ્યો વચ્ચે બેઠક યોજાઈ. ત્યારે નજીકના દિવસોમાં કોઈ નવાજૂની થવાના એંધાણ છે. પૂર્વ ધારાસભ્યોએ અલ્પેશ…

કોંગ્રેસના ભાજપ પર પ્રહાર, મહાત્મા ગાંધીના ફોટાને ગોળી મારી તો કંઈ નહીં અને અલ્પેશ પર દેશદ્રોહનો કેસ

રાજ્યપાલના ભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ અને ચર્ચા દરમિયાન કોંગ્રેસે ભાજપ સરકાર પર આકરા કટાક્ષો કર્યા છે. તેમણે હાર્દિક અને અલ્પેશ કથીરીયા પર દેશદ્રોહના કેસનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીના ફોટાને ગોળી મારી વીડિયો વાઇરલ કરાયો છે. તેને…