Archive

Tag: alok verma

CBIમાં ઓપરેશન ક્લિનઃ NSA અજીત ડોભાલનો ફોન ટેપ કરવાવાળા અધિકારીની હકાલપટ્ટી

વિવાદોમાં ઘેરાયેલી સીબીઆઈમાં ઓપરેશન ક્લીન પાર્ટ ટુ શરૂ શરૂ થયુ. પીએમઓના નિર્દેશ પર સીબીઆઈમાં વિશેષ નિર્દેશક તરીકે રહેલા રાકેશ અસ્થાના સહિત ત્રણ અધિકારીઓને સીબીઆઈના બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો. જેમાં મનિષ સિન્હાનું નામ પણ છે. મનિષ સિન્હા તે જ ડીઆઈજી…

મોદી ગુજરાતમાં છે ત્યારે CBIમાં મોટા ફેરફાર, 2 ગુજરાતી સહિત 4 IPSની ટ્રાન્સફર

CBIમાં તપાસના બદલે આજકાલ બદલીનો દોર શરૂ હોઈ તેવું લાગે છે. આલોક વર્માના રાજીનામાં બાદ નાગેશ્વર રાવ વિરુદ્ધ પ્રશાંત ભૂષણ સુપ્રીમમાં પહોંચી ગયા છે. ત્યારે હવે રાકેશ અસ્થાના સહિતા ત્રણ અન્ય CBI અધિકારીઓની અન્ય જગ્યાએ પોસ્ટીગ કરી દેવાઈ છે. જે…

જાણો કોણ ભારતના જેમ્સ બોન્ડનો ફોન ટેપિંગ કરતું હતું, હમણાં જે ઘરે ગયા તેના પર આક્ષેપ

દિલ્હી હાઈકોર્ટે એનએસએ અજીત ડોવાલના ફોન ટેપિંગ મામલે કેન્દ્ર સરકાર અને CBI પાસે જવાબ માગ્યો છે. તાજેતરમાં CBIના ડાયરેક્ટર પદેથી હટાવવામાં આવેલા આલોક વર્મા પર સાર્થક ચતુર્વેદી નામના શખ્સે અજીત ડોવાલનો ફોન ટેપ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યારે દિલ્હી હાઈકોર્ટે…

જાણો કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા મલ્લિકાર્જુને PM મોદીને શું પત્ર લખ્યો

કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને માંગણી કરી છે કે તેઓ આલોક વર્માને સીબીઆઇના ડાયરેક્ટર પદેથી હટાવવા સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજોને સાર્વજનીક કરે. ખડગે સાથે જ સીવીસીના રિપોર્ટ અને 10 જાન્યુઆરીએ હાઇપાવર્ડ સિલેકશન કમિટીની બેઠકની વિગતો જનતાની વચ્ચે લાવવાની…

દેશના કરોડો રૂપિયાનું ગબન કરીને ભાગનારાઓને આલોક વર્માએ મદદ કરી હતી!

CBIમાંથી હટાવવામાં આવેલા અને બાદમાં નોકરીમાંથી રાજીનામું આપનાર આલોક વર્મા પર નિરવ મોદી અને વિજય માલ્યાને મદદ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ મામલે CVCએ તપાસ કરવાની તૈયારી કરી છે. આલોક વર્મા પર વિજય માલ્યા અને નિરવ મોદી વિરૂદ્ધ કાર્યવાહી…

સીબીઆઇ ડાયરેક્ટર આલોક વર્માએ આ કારણોના લીધે આપ્યું રાજીનામું, મુખ્ય કોણ જવાબદાર જાણો વિગતે…

સીબીઆઇ ડાયરેક્ટર પદેથી આલોક વર્માને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગઠીત પસંદગી સમીતીએ હટાવ્યા હતા, અને ફાયર સર્વિસ, સિવિલ ડિફેન્સ, હોમગાર્ડના ડીજી બનાવવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે આલોક વર્માને આ પદ પર બહાલ કર્યા તેના બીજા જ દિવસે પસંદગી સમીતીએ તેમને આ પદ…

આલોક વર્મા એક દિવસના નાયક સાબિત થયા: નોકરીને લાત મારી દીધી, હવે સરકાર એક્શનમાં

આલોક વર્માએ નોકરીમાંથી રાજીનામું આપ્યું છે. આલોક વર્માને સીબીઆઈના ડાયરેક્ટર પદેથી હટાવ્યા બાદ ફાયર અને સેફ્ટી વિભાગના ડીજી પદે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ આલોક વર્માએ ચાર્જ લેવાનો ઇનકાર કર્યો હતો. ફોર્સ લીવ પર મોકલવાના 77 દિવસ બાદ કાર્યભાર સંભાળતા…

આલોક વર્માએ કહ્યું કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે-કોણ છે એ વ્યક્તિ ?

સીબીઆઈના નિર્દેશક પદેથી હટાવ્યા બાદ આલોક વર્માઓ મૌન તોડ્યુ છે. આલોક વર્માએ જણાવ્યુ હતુ કે, એક વ્યક્તિએ મારા પર કરેલા આરોપના કારણે મારી બદલી કરવામાં આવી છે. આ તમામ આરોપ કથીત અને તુચ્છ છે. સીબીઆઈએ એક એવી સંસ્થા છે જ્યા…

પીએમ મોદીએ આલોક વર્માને કેમ CBIના વડામાંથી હટાવી દીધા, આ છે 5 જોરદાર કારણો

આલોક વર્માને સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ડિરેક્ટર પદે ચાલુ રાખવા આદેશ કરતાં તેમણે ફરીથી ડિરેક્ટર તરીકે કાર્યભાર સંભાળ્યો અને તાબડતોબ નવા નિર્ણયો કર્યા હતા. જોકે ફરીથી પદભાર સંભાળ્યાના 48 કલાકમાં જ સિલેક્શન કમિટીએ તેમને સીબીઆઈના ડિરેક્ટર પદેથી હટાવીને અન્યત્ર ટ્રાન્સફર કરી…

ગુજરાતી IPS અધિકારીને હાઈકોર્ટે આપ્યો ઝટકો, કહ્યું ભ્રષ્ટાચારના આરોપોની તપાસ તો થશે

એક તરફ CBIના ડાયરેકટર પદેથી હટાવાયેલા આલોક વર્માએ રાજીનામું આપી દીધું છે તો બીજી તરફ CBIના સ્પેશ્યલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે થયેલી ફરિયાદ રદ કરવાનો દિલ્હી હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. અસ્થાનાને કોર્ટે ઝાટકો આપીને તેમની સામે તપાસ ચાલુ રાખવા માટે…

દિલ્હી હાઈકોર્ટે CBIના એડિશનલ રાકેશને આપ્યો મોટો ઝટકો, કોર્ટે કહ્યું એ ન થાય

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને મોટો ઝટકો આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટે અસ્થાનાની અરજીને ફગાવી છે. આ અરજીમાં અસ્થાનાએ પોતાની વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માગ કરી હતી. Delhi High Court: CBI to conclude investigation against Rakesh…

CBI : આલોક વર્માને હટાવવા પાછળ ભાજપે આપ્યો આ જવાબ, રાહુલ થયા નારાજ

હાઈ લેવલ કમિટી તરફથી સીબીઆઈ ડાયરેક્ટરના પદેથી હટાવ્યા બાદ આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની ટ્રાન્સફર તેમના વિરોધમાં રહેતા એક વ્યક્તિ તરફથી લગાવવામાં આવેલા ખોટા, નિરાધાર અને નકલી આરોપોના આધારે કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેતૃત્વવાળી કમિટીએ ભ્રષ્ટાચાર…

આલોક વર્માએ નિર્ણયો લેવામાં સપાટો બોલાવતા પ્રધાનમંત્રીએ 48 કલાકમાં ઘર વાપસી કરાવી દીધી

છેલ્લા ઘણા સમયથી સીબીઆઈને લઈ ચાલી રહેલા વિવાદમાં આજે એક પછી એક વળાંક આવ્યા હતાં. બુધવારે સુપ્રીમ કોર્ટે સીબીઆઈના ચીફ આલોક વર્માને ફરીથી પદ સંભાળી લેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. પદ સંભાળતાની સાથે જ આલોક વર્માએ સપાટો બોલાવતા નિર્ણયો લીધા…

CBI : આલોક વર્માએ 5 અધિકારીઓની કરી દીધી ટ્રાન્સફર, વર્માને પણ હટાવી દેવાયા

સીબીઆઈ નિયામક આલોક વર્માએ ભવિષ્યને લઈને પીએમ આવાસ પર ગુરૂવારે સાંજે એક વાર ફરી સિલેક્શમ કમિટીની બેઠક થશે. બુધવારે પણ સેલેક્ટ કમિટીની બેઠક થઈ હતી. તેમાં સીવીસીના કેન્દ્રીય તપાસ એજન્સીના નિયામક આલોક વર્મા સાથે જોડાયેલ મામલાઓની ફાઈલ સમિતીને બતાવી હતી….

સુપ્રીમ કોર્ટનો મોદી સરકારને ઝટકો : સીબીઆઈના આલોક કુમાર વર્માની ફોર્સ લીવને કરાઈ રદ્દ

સીબીઆઈના નિદેશક આલોકકુમાર વર્માને તેમના અધિકારોથી વંચિત કરીને ફોર્સ લીવ પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણયના મામલે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ રજા પર છે. જેને કારણે સુપ્રીમ કોર્ટની ખંડપીઠના અન્ય બે ન્યાયાધીશો…

સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈની જંગનો આજે સુપ્રીમ કોર્ટ સંભળાવશે ચુકાદો

સીબીઆઈના નિદેશક આલોકકુમાર વર્માને તેમના અધિકારોથી વંચિત કરીને ફોર્સ લીવ પર મોકલવાના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદ્ધની તેમની અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો સંભળાવશે. સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને બ્યૂરોના વિશેષ નિદેશક રાકેશ અસ્થાના વચ્ચે છેડાયેલી આંતરીક ખેંચતાણ જાહેરમાં આવ્યા…

રાકેશ અસ્થાના સામેના 5 કેસો મોદી સરકારે દબાવી દીધા, એક કેસમાં થઈ રહી છે તપાસ

ત્રણ મહીના પહેલાં સીબીઆઈએ કહ્યું હતું કે સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વિરુધ્ધ 6 મામલે તપાસ ચાલી રહી છે. જો કે દેશના એક અંગ્રેજી અખબાર તરફથી કરવામાં આવેલી RTIના જવાબમાં સીબીઆઈએ કહ્યું કે અસ્થાના વિરુધ્ધ હાલ ફક્ત એક જ બાબત પર…

CBI Vs સરકારઃ SCમાં આલોક વર્માના વકીલની રજૂઆત, ટ્રાન્સફરમાં નિયમોનું ઉલ્લંઘન

સીબીઆઈના ફોર્સ લીવ પર મોકલાયેલા નિદેશક આલોક વર્માને કોઈ રાહત મળી નથી. આ મામલે આગામી સુનાવણી પાંચમી ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. અટોર્ની જનરલ કે. કે. વેણુગોપાલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે સીબીઆઈ નિદેશકની નિયુક્તિ માટે કમિટી કેટલાક પસંદગીના લોકોને ચૂંટે…

સીબીઆઈ ચીફ આલોક વર્માને મળ્યો સ્વામીનો સાથ, કહ્યું કે તે ઈમાનદાર અધિકારી

સીબીઆઈના ટોચના બે અધિકારીઓ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેના વિવાદમાં પહોંચેલા મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. સુપ્રીમ કોર્ટે સીવીસીનો તપાસ રિપોર્ટ સીબીઆઈના ચીફ આલોક વર્માને આપવાનો આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલા કેસ ચાલી…

સીબીઆઈ વિવાદ : CVC રિપોર્ટ પર વર્માને ખુલાસાઓ કરવાની અપાઈ તક

ભારતની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનની આંતરીક લડાઈના મામલામાં સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી છે. સીબીઆઈના ચીફ આલોક વર્મા દ્વારા તેમને ફોર્સ લીવ પર ઉતારવાના સરકારના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલામાં આલોક વર્મા પર લગાવાયેલા…

સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી, સીબીઆઈ વિરુદ્ધ સીબીઆઈ, કોણ બચશે ? કોણ કપાશે ?

દેશની સૌથી મોટી તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનમાં ચાલી રહેલી આંતરીક લડાઈને લઈને સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરાઈ છે. ગત સુનાવણીમાં સેન્ટ્રલ વિજિલન્સ કમિશને સુપ્રીમ કોર્ટને બે સીલબંધ કવરમાં પોતાના રિપોર્ટની સોંપણી કરી હતી. બાદમાં સુપ્રીમ કોર્ટે 16…

CBIના અધિકારી આલોક વર્મા પહોંચ્યા CVC, કોર્ટે આ તારીખ સુધી તપાસનો આપ્યો છે આદેશ

CBIના બે ટોચના અધિકારીઓના લાંચકેસની તપાસ ચીફ વિજિલન્સ કમિશન કરી રહ્યું છે. ત્યારે સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્મા દિલ્હીમાં સીવીસીની ઓફિસ પહોંચ્યા હતા. આલોક વર્માએ દાવો કર્યો છે કે તેમની સામે ખોટી ફરિયાદ થઈ છે. અને તેઓ નિર્દોષ છે. ઉલ્લેખનીય છે…

સીવીસી આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને સમન્સ પાઠવે તેવી શક્યતાઓ

સીબીઆઇના બન્ને અધિકારીઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના બન્નેને તપાસ કરી રહેલ સીવીસી સમન્સ પાઠવી શકે છે. હાલ સુપ્રીમ કોર્ટે આ મામલે આલોક વર્માની તપાસ કરવા સીવીસીને બે સપ્તાહનો સમય આપ્યો છે. જોકે હવે એવા અહેવાલો છે કે રાકેશ અસ્થાનાની…

સીબીઆઈમાં મચેલા ધમાસાણનો મામલો હવે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો

ભારતની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં મચેલા ધમાસાણનો મામલો હવે સુપ્રીમ કોર્ટના દરવાજે પહોંચ્યો છે. ફોર્સ લીવ પર મોકલાયેલા સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને એક એનજીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી હાથ ધરવાની છે. આ…

આજે કોંગ્રેસ દેશભરમાં સીબીઆઇ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરશે

સીબીઆઇમાં ઘમાસાણ બાદ હવે કોંગ્રેસે મોદી સરકારની વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. સીબીઆઇ ચીફ આલોક વર્માને રજા પર મોકલ્યા બાદથી કોંગ્રેસ સતત સરકાર પર તીખા પ્રહાર કરી રહી છે. કોંગ્રેસ આજે સવારે 11 વાગે દેશભરમાં સીબીઆઇ કાર્યાલયની બહાર વિરોધ પ્રદર્શન કરવાની…

સીબીઆઈ બાદ સીવીસી પર પણ સવાલ, અસહયોગના આરોપને આલોક વર્માનો રદિયો

સીબીઆઈમાં ચાલી રહેલું આંતરીક ધમાસાણ હજી થંભવાનું નામ લઈ રહ્યું નથી. કેન્દ્ર સરકાર તરફથી ભલે સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને ફોર્સ લીવ પર મોકલવામાં આવ્યા હોય. પરંતુ હજીપણ બબાલ યથાવત છે. વિપક્ષ દ્વારા હવે નાગેશ્વર રાવને…

CBIમાં ધમાસાણ આલોક વર્માને હટાવવાનું મોદી સરકારનું છે ષડયંત્ર, આ છે ગુજરાત મોડલ

સીબીઆઈની અંદર ચાલી રહેલા બે શીર્ષસ્થ નેતાઓ એજન્સીના ચીફ આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચેનો ગજગ્રાહ વિપક્ષ દ્વારા વડાપ્રધાન મોદીને નિશાને લેવાનું કારણ બન્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે મોદી સરકારે સીબીઆઈની આઝાદીમાં આખરી ખીલ્લો…

CBI લાંચકાંડઃ અત્યાર સુધી 13 ઓફિસરોની બદલી, અસ્થાનાની તપાસ કરી રહેલા બસ્સીની અંડમાન થઈ ટ્રાન્સફર

સીબીઆઈમાં થોકબંધ બદલીઓ કરવામાં આવી છે. જેમાં સીબીઆઈ લાંચકાંડમાં સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે તપાસ કરી રહેલી ટીમના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈના વચગાળાના નિદેશક તરીકે ચાર્જ સંભાળવનારા નાગેશ્વર રાવે આના સંદર્ભે એક બેઠક પણ કરી હતી અને તેમા…

CBIમાં રાતોરાત બદલાઈ ગઈ તપાસ ટીમ, હવે આ અધિકારીઓનો થયો સમાવેશ

સીબીઆઈમાં ઘણાં અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. સીબીઆઈએ કહ્યુ છે કે ઈન્ચાર્જ નિદેશક તરીકે નાગેવર રાવે મંગળવારે સાંજે જ પદભાર સંભાળી લીધો હતો. આલોક વર્મા અને રાકેશ અસ્થાના પર લાગેલા લાંચના આરોપોની તપાસ મામલે નવી તપાસ ટીમ દ્વારા તપાસ કરવામાં…

સીબીઆઈ લાંચકાંડ : આલોક વર્મા અને રાકેશ અસ્થાનાને રજા પર ઉતારાયા, આ IPSઅે સંભાળ્યો ચાર્જ

સીબીઆઈના આંતરીક ધમાસાણ વચ્ચે મહત્વનો ઘટનાક્રમ સામે આવ્યો છે. સીબીઆઈના ડાયરેક્ટર આલોક વર્મા અને સ્પેશયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર મોકલી દેવામાં આવ્યા છે. ભારતની મુખ્ય તપાસ એજન્સીઓમાંથી એક એવી સીબીઆઈના નંબર-વન અને નંબર-ટુનું સ્થાન ધરાવતા બંને અધિકારીઓને ફોર્સ લીવ…