ખુશખબર / સરકારી કર્મચારીઓને દિવાળી પહેલા મળી શકે છે મોટી ભેટ, સરકાર આપશે 2,18,200 રૂપિયાની ગિફ્ટ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર મોંઘવારી ભથ્થા (DA), મોંઘવારી રાહત (DR) અને ભાડા ભથ્થા (HRA)માં વધારા પછી હવે દિવાળી પહેલા એટલે ઓક્ટોબર 2021માં સરકારી કર્મચારીઓને ફરી...