સ્વદેશી વિમાન ડોર્નિયરની પ્રથમ કોર્મશિયલ ફલાઇટ આજે, આ રાજયો વચ્ચે થશે સંચાલિત
કેન્દ્ર સરકારના નિયંત્રણવાળી ક્ષેત્રીય એરલાઇન્સ અલાયન્સ એર દેશમાં નિર્મિત ડોર્નિયર વિમાનનું પ્રથમ વખત કોર્મશિયલ ફલાઇટમાં ઉપયોગ કરવા જઇ રહી છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે સોમવારે જણાવ્યું...