ગુજરાત રમખાણોનાં ત્રણ મામલાઓમાં કોર્ટે નરેન્દ્ર મોદીનું નામ હટાવ્યુ, પૂર્વ ગૃહ મંત્રી સહિત છ અન્યને પણ રાહત
ગુજરાતની એક અદાલતે 2002 ના રમખાણોમાં વળતર માટે દાખલ કરેલા દાવામાંથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ હટાવ્યું છે. ગુજરાતના રમખાણોમાં માર્યા ગયેલા ત્રણ સબંધીઓ માટે...