Archive

Tag: Alert

જૈશના નિશાને છે દેશનું આ આખુ શહેર, સુરક્ષા એજન્સિઓએ જાહેર કર્યું એલર્ટ

ભારતીય સુરક્ષા એજન્સીએ એલર્ટ જાહેર કરીને જણાવ્યું છે કે  ભારતમાં આતંકી સંગઠન મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. આ એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાન ટેરર ગ્રુપ હવે જમ્મુ-કાશ્મીર ઉપરાંત દેશના મહત્વપૂર્ણ સ્થાનો પર હુમલો કરી શકે છે. જૈશ-એ-મોહમ્મદ અને બાકી…

સરહદ ઉપરાંત બનાસકાંઠામાં પણ લોકોને સાવચેત રહેવા માટે અપાયું એલર્ટ

સરહદી વિસ્તારોમાં એલર્ટ અપાયુ છે. ત્યારે બનાસકાંઠાના સરહદી ગામોમાં પાણીના પૂરવઠાને લઈને આજે મહત્વની બેઠક યોજાઈ રહી છે. બનાસકાંઠાના અધિકારીઓને ગાંધીનગરથી તેડુ આવ્યુ છે. તેમને સરહદી ગામમાં પાણીની સુરક્ષાને લઈને સૂચના આપશે. ખાસ કરીને સરહદી ગામોના પાણીના પ્લાન્ટ કે હવાડાઓમાં…

ગુજરાતના દરિયા કિનારા પર એલર્ટ જાહેર, કોસ્ટગાર્ડ અને નેવીની ટીમો તેનાત

ભારત-પાકિસ્તાન વચ્ચે વધી રહેલા સરહદી તણાવને લઈને ગુજરાતના દરિયા કિનારા પર એલર્ટ આપી દેવાયુ છે. ગુજરાત 1600 કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે. આંતર રાષ્ટ્રીય જળ સીમા પણ ધરાવે છે. ત્યારે દરિયા કિનારા પર કોસ્ટગાર્ડ અને નેવીની ટીમોને અલર્ટ કરી દેવામાં…

POKમાં વાયુસેનાનો જડબાતોડ જવાબ અને આ બાજુ ગુજરાતના દરેક એકમો પર હાઈએલર્ટ

પુલવામા હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહીને અંજામ આપતાં પીઓકેમાં ઘુસીને જૈશ-એ-મોહમ્મદના આશરે 10 ઠેકાણાઓને તાબહ કરી નાંખ્યા. 14 ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા હુમલા પછી, આઇએએફએ મોટી કામગીરી કરી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પુલવામા હુમલાના 24 કલાકની અંદર…

મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કાંડ : પટનાના શેલ્ટર હોમમાંથી 7 સગીરાઓ ફરાર, તેમાંથી પાંચ સાક્ષી

ગ્રામીણ પટણાના નાનકડા નગર મોકામાના એેક શેલ્ટર હોમમાંથી શનિવારે વહેલી સવારે ભાગી ગયેલી સાતમાંથી છ બાળાઓને થોડા કલાકોમાં જ દરભંગા જિલ્લામાંથી પકડી પાડવામાં આવી હતી, એમ પોલીસે આજે કહ્યું હતું. દરભંગાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે ‘સાતમાંથી છ સગીરાઓ મોડી…

પુલવામા બાદ ગુજરાતમાં એલર્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા વધારાઈ

જમ્મુ કાશ્મીરમાં સીઆરપીએફના જવાનોના કાફિલા પર પુલવામા થયેલા આત્મઘાતી હુમલા બાદ હવે સેન્ટ્રલ ઈન્ટેલિજન્સે ગુજરાતમાં પણ આતંકી હુમલાનો ઈનપુટ આપ્યો છે. જે વિશે ગુજરાત પોલીસને માહિતી આપી દેવામાં આવી છે. ગુજરાત પોલીસને ઈન્ટેલિજન્સ એજન્સીથી મળેલા ઈનપૂટ અનુસાર રાજ્યના મહત્વપૂર્ણ ઠેકાણાઓ…

26મી જાન્યુઆરી પહેલા ISI મોટા હુમલાની ફિરાકમાં, એલઓસી અને જમ્મુ-કાશ્મીરમાં હાઈ એલર્ટ

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઇએસઆઇ અને તેની સેના 26મી જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓ પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ભારતીય સુરક્ષા એજન્સીઓએ આ ઇનપુટ બાદ એલઓસી અને જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સૈન્ય દળ અને અર્ધલશ્કરી દળોના જવાને મોટું…

બેંક ઓફ બરોડા પર ગ્રાહકે આરબીઆઇમાં કરી ફરિયાદ

બેંક ઓફ બરોડા ગ્રાહકોના ખાતામાંથી કોઇના કોઇ બહાના હેઠળ પૈસા કાપી લેતા ખચકાતી નથી. આશ્ચર્ય તો એ વાતનું છે કે ગ્રાહકોની જાણ બહાર જ આ રકમ કપાઇ રહી છે અને કેટલાક કિસ્સાઓમાં તો આરબીઆઇના નિયમ વિરૃધ્ધ ખાતામાંથી રકમ કાપવામાં આવી…

આંધ્રા અને ઓડિશાના દરિયા કિનારે આ વાવાઝોડાનું સંકટ, 9 જિલ્લા કરાયા એલર્ટ

આંધ્રપ્રદેશ અને ઓડિશાના દરિયા કિનારાના વિસ્તારમાં ફેથાઈ વાવાઝોડનું સંકટ છે. જેને લઈને તંત્ર એલર્ટ બની ગયું છે. બંગાળની ખાડીમાં રવિવારે સર્જાયેલું વાવાઝોડુ આજે કાકીનાડા અને વિશાખાપટ્નમ સુધી પહોંચવાની આશંકા છે. વાવોઝોડાને લઈને રીયલ ટાઈમ સર્વેલન્સ સોસાયટીએ દરિયા કિનારા સાથે જોડાયેલા…

દિલ્હીમાં કોઇ પણ શકમંદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણ કરવાની અરજ કરવામાં આવી

રાજધાની દિલ્હીમાં આતંકી હુમલાનું એલર્ટ આપવામાં આવ્યું છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે રાજધાનીના પહાડગંજ વિસ્તારમાં આશરે પાંચ જેટલા આતંકવાદીઓ છુપાયા હોઇ શકે છે. દિલ્હી પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઇ પણ શકમંદ વ્યક્તિ દેખાય તો તુરંત પોલીસને જાણકારી…

એલર્ટ: 48 કલાકમાં વિશ્વભરમાં ઠપ થશે ઇન્ટરનેટ, ઓનલાઇન ટ્રાન્ઝેક્શનને પણ થશે ખતરો

ઈન્ટરનેટ યૂઝર્સ માટે આગામી બે દિવસો મુશ્કેલી ભરેલા છે. અહેવાલ છે કે આગામી 48 કલાક સુધી દુનિયાભરમાં ઈન્ટરનેટ સર્વિસિસ બાધિત થવાની શક્યતા છે. રશિયા ટુડેના અહેવાલ પ્રમાણે. ઈન્ટરનેટના વપરાશકારોને આગામી 48 કલાકો દરમિયાન નેટવર્ક કનેક્શન ફેલ્યરનો સામનો કરવો પડે તેવી…

આતંકવાદીઓએ ઉત્તર ભારતના રાજ્યોમાં હુમલો કરવાની આપી ધમકી, એલર્ટ જાહેર થયું

જમ્મુ કાશ્મીર બાદ આતંકવાદીઓના નિશાને ઉત્તર ભારતના અનેક રાજ્યો છે. લશ્કર એ તૈયબાના આતંકવાદીઓએ ધાર્મિક સ્થળ, ભીડવાળા વિસ્તાર અને એરપોર્ટ પર હુમલો કરવાની ધમકી આપી છે. ધમકીના પગલે ઉત્તર ભારતના રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. હરિયાણાના કેન્ટ રેલવે સ્ટેશનના…

હરિકેન તોફાનની આ દેશમાં જાહેર કરાઈ એલર્ટ : 10 લાખ લોકો ખસેડાશે

અમેરિકામાં હરિકેન નામના વાવાઝોડાના એલર્ટના કારણે અત્યાર સુધીમાં 10 લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.  તોફાનના એલર્ટના કારણે અનેક વિસ્તારમાં ઈમર્જન્સી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે વર્જીનિયા, નોર્થ અને સાઉથ કૈરલાઈનાના સમુદ્ર કિનારના વિસ્તારમાં વસવાટ કરતા 15 લાખ…

ઉત્તરાખંડમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલન, અનેક વાહન ચાલકો અટવાયા

ઉત્તરાખંડમાં ભારે વરસદા બાદ અનેક વિસ્તારમાં ભૂસ્ખલનની ઘટના બની છે. ઉત્તરાખંડના મસૂરી સહિત ટિહરીમાં ભૂસ્ખલન થયુ છે. ભૂસ્ખલનના કારણે ટિહરી-ઘનસાલી માર્ગને બંધ કરવામાં આવ્યો છે. જેથી અનેક વાહન ચાલકો અટવાયા હતા. ઉત્તરાંખડમાં છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યો છે….

દહેરાદૂનની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રિથી વરસાદ

ઉત્તરાખંડના પાટનગર દહેરાદૂનમાં સવારેથી વરસાદ થઈ રહ્યો છે. દહેરાદૂનની આસપાસના વિસ્તારોમાં મોડી રાત્રિથી વરસાદ થઈ રહ્યો છે. તાપમાનમાં ખાસો ઘટાડો પણ જોવા મળ્યો છે. તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળો છવાયેલા છે. રુદ્રપ્રયાગમાં પણ સવારથી વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગના…

ઉત્તરાખંડમાં વરસાદનો કેર ચાલુ, ટિહરીમાં ત્રણ મકાનો ધ્વસ્ત, બચાવ કામગીરી શરૂ

ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં વરસાદનો કેર ચાલુ છે. સવારે ટિહરી જિલ્લાના ધનસાલીમાં વાદળ ફાટવાને કારણે એક જ પરિવારના સાત લોકો કાટમાળમાં દબાયાના અહેવાલ છે. ધનસાલીના કોટ ગામમાં સવારે ચાર વાગ્યે વાદળ ફાટવાની ઘટના બની હતી. વાદળ ફાટવાને કારણે ત્રણ મકાનો ધ્વસ્ત…

અમરનાથ યાત્રા પર મોટા અાતંકવાદી હુમલાનો ખતરો, સુરક્ષાકર્મીઅોને કરાયા અેલર્ટ

એક તરફ પાકિસ્તાનમાં સત્તા પરિવર્તન થયું છે તો બીજી તરફ આતંકવાદી જૂથો દ્વારા અમરનાથ યાત્રા પર મોટો હુમલો કરવાના બદઈરાદા પાર પાડવાની કોશિશના અહેવાલો ચિંતા ઉપજાવી રહ્યા છે. આતંકવાદી જૂથ અમરનાથ યાત્રા પર મોટો હુમલો કરવાની ફિરાકમાં છે. ગુપ્તચર એજન્સીને…

ચારધામની યાત્રા બાધિત, ભારે વરસાદે લીધા આઠના જીવ, 48 કલાક માટે એલર્ટ

વરસાદના કેરને કારણે ઉત્તરાખંડના પહાડોથી માંડીને મેદાની વિસ્તારોમાં પણ મુશ્કેલ સ્થિતિ પેદા થઈ ચુકી છે. ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓને કારણે ફરીથી ચાલુ થયેલી તમામ સડકો બાધિત થઈ ચુકી છે. તો પાટનગર દહેરાદૂનમાં નદીમાં જળસ્તરમાં વધારો થયો છે. રહેણાંક વિસ્તારોમાં…

મહુવાના સેડરડા ગામનો ડેમ તૂટવાની શક્યતા, તંત્રએ નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવ્યાં

ભાવનગરના મહુવાના સેડરડા ગામે તારાજી બાદ આજે પણ વરસાદના કારણે ચેકડેમોમાં પાણીની આવક શરૂ થઇ છે. ગામનો ડેમ તૂટવાની શકયતાને લઇ તંત્ર દ્વારા એલર્ટ અપાયુ છે. જીએસટીવીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ અને નીચાણવાળા…

હવામાન બદલતા વાવાઝોડું ઉતર ભારત તરફ ફંટાતા લોકોને એલર્ટ રહેવા હવામાન વિભાગની ચેતવણી

દિલ્હીના એનસીઆરના કેટલાક વિસ્તા્રોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો અને ભારે પવન ફુંકાવવાનો શરુ થયો છે. મોડીરાત્રે ધૂળની તેજ ડમરી ઉડી રહી હોય વાહન વ્યવહાર અટકી ગયો છે. ત્યારે દિલ્‍હી સ્થિત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા ઈમરજન્સી નંબર 1077જાહેર કરાયો હતો. ઉત્તરપ્રદેશ અને…

હવે જ્વેલરી પણ મહિલાઓને સુરક્ષા માટે કરશે એલર્ટ

આજે દરક મહિલાઓને જ્વેલરીનો ગાંડો શોખ હોય છે. પરંતુ માર્કેટમાં હવે એવી જ્વેલરી પણ આવશે કે જે મહિલાઓને સુરક્ષા અંગે એલર્ટ કરશે. વૈજ્ઞાનિકોએ એક એવા સ્માર્ટ બ્રેસલેટનો વિકાસ કર્યો છે.  કે જે ઓટોમેટીક શારિરીક તેમજ યૌન હુમલા અંગે એલર્ટ જાહેર…

રહેંણાક વિસ્તારને ટાર્ગેટ બનાવી પાકનું ફાયરીંગ : કાશ્મીરના પાંચ જિલ્લા એલર્ટ

સરહદ પર પાકિસ્તાનની નાપાક હરકતો વધતા સરકાર સતર્ક થઈ ગઈ છે. જમ્મુના પાંચ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરાયું છે. જમ્મુના કઠુઆ, સાંબા, પૂંછ, રાજોરી અને અખનૂર સેક્ટરમાં એલર્ટ જાહેર કરાયું છે. સાથે જ પૂંછ અને કઠુઆમાં મેડિકલ સર્વિસ એલર્ટ પર છે….

‘ઓખી’ વાવાઝોડાના પગલે નવસારીના દરિયા કિનારના 17 ગામોને એલર્ટ કરાયા

ઓખી વાવાઝોડાને પગલે નવસારી શહેર અને જિલ્લામાં તંત્ર એલર્ટ થઈ ગયું છે. નવસારી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારની તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. તકેદારીના ભાગરૂપે એનડીઆરએફની બે ટીમ તૈનાત કરી દેવાઈ છે. વહેલી સવારથી જ નવસારીમાં…

‘ઓખી’ ને લઇને દ્વારકામાં તંત્ર એલર્ટ, 5500 માછીમારની બોટોને પરત ફરવા સૂચના

ઓખી વાવાઝોડાને લઈને દેવભૂમિ દ્વારકામાં પણ તંત્ર એલર્ટ બન્યું છે. હવામાન ખાતાની આગાહીના પગલે જિલ્લા કલેકટર દ્વારા મિટિંગ યોજી આગમચેતીના પગલાં લેવામાં આવ્યા. તંત્ર દ્વારા ઓખા પોર્ટ પરથી અંદાજે 5500 માછીમારી કરવા ગયેલી બોટોને પરત ફરવા સૂચના આપી હતી. જેના…

કચ્છ : ખડીર બેટ વિસ્તારમાં શંકાસ્પદ વ્યક્તિ દેખાતા સુરક્ષા એજન્સીઓનું એલર્ટ

સરહદી ખડીર બેટ વિસ્તારમાંથી શંકાસ્પદ વ્યક્તિ દેખાતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. કચ્છની SOGએ ખડીર બેટના સંવેદનશીલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુરક્ષા એજન્સીઓએ ગ્રામજનોની મદદ લઈને શંકાસ્પદ વ્યક્તિ ક્યાં નાસી છૂટ્યો તે અંગે તપાસ હાથ ધરી છે.

હવામાન વિભાગનું આગામી 24 કલાકનું એલર્ટ, 32 જિ.ના 206 તા.માં નોંધાયો વરસાદ

હવામાન વિભાગે આગામી 24 કલાકનું એલર્ટ આપ્યું છે. ત્યારે બીજી તરફ ગઈકાલે 32 જિલ્લાઓમાં 206 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં વરસ્યો છે. ખંભાળિયામાં 12 ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ટંકારિયા, વડત્રા અને મેવાણમાં આભ…

ભારે વરસાદથી અરવલ્લી-સાબરકાંઠામાં પૂર જેવી સ્થિતિ, અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા

ઉત્તર ગુજરાતમાં ગત 24 કલાકથી પડી રહેલા ભારે વરસાદથી અરવલ્લી, સાબરકાંઠામાં પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદથી મોડાસાના માઝૂમ ડેમમાં 15000 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. મોડાસામાં 8 ઇંચ, હિંમતનગરમાં 9.5 ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. સાબરકાંઠાના…

ભારે વરસાદની આગાહીના પગલે અમદાવાદમાં અલર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાશે

ભારે વરસાદને કારણે ધરોઇ ડેમમાં નવા નીરની આવક  થઇ છે. નવા નીરની આવકને પગલે ધરોઇ ડેમમાં પાણીની આવક 1.41 લાખ ક્યુસેક છે. ધરોઇ ડેમના પ્રશાસન દ્વારા 50 હજાર ક્યુસેક પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે સાબરમતી નદીમાં પૂરની…

રાજ્યમાં મેઘ તાંડવ, 3ના મોત, 1500થી વધુનાં સ્થળાંતર, 13 ડેમ છલકાયા

રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની મહેર જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં બારે મેઘ ખાંગા થયા છે. સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો છે જેમાં ટંકારામાં મોડી રાત સુધીમાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. ટંકારામાં ભારે વરસાદના પગલે…

રાજકોટમાં 17 ઇંચથી વધુ વરસાદ, શાળા-કોલેજોમાં રજા, તંત્ર એલર્ટ

રાજકોટમાં ગતરાતે મેઘરાજા કોપાયમાન બનીને વરસ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 17 ઇંચ વરસાદ વરસતા રાજકોટવાસીઓ પરેશાન બન્યા છે. બીજી તરફ આજી નદીમાં પણ ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ છે અને તંત્ર એલર્ટ બની ગયું છે. રાજકોટ શહેરમાં રાતભર ભારે વરસાદ વરસ્યો…