ગુજરાતની આ કંપનીની કોરોના વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલને અમેરિકામાં મંજૂરી, કોને રસી અપાઇ તેનો રેકોર્ડ રહે તેવી સિસ્ટમ પણ વિકસાવી
સ્વિત્ઝરલેન્ડની રિઝેન અને વડોદરાની એલેમ્બિક ફાર્માસ્યુટિકલ દ્વારા વિકસાવાઈ રહેલી રસીને અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ વિભાગે ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. રસી તૈયાર થતાં સૌથી...