GSTV
Home » Alcohol

Tag : Alcohol

ભારતમાં દારૂના શોખીનોમાં થયો વધારો, લોકો આટલા લિટર આલ્કોહોલ પી જાય છે

Arohi
વિશ્વમાં આલ્કોહોલનું  ઉત્પાદન, વેચાણ અને વ્યસનીઓની સંખ્યા વધી રહી છે. એક માહિતી મુજબ ભારતમાં છેલ્લા ૭ વર્ષમાં  આલ્કોહોલના વ્યસનીઓની સંખ્યામાં ૩૮ ટકાનો વધારો થયો છે

ધાનેરામાં દારૂડિયાએ હોટલમાં મચાવ્યો હોબાળો, પોલીસે પણ હાથ કર્યા અધર

Nilesh Jethva
બનાસકાંઠા જિલ્લામાં દારૂડિયાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. ધાનેરાની એક હોટલમાં એક દારૂડિયાએ હોબાળો મચાવ્યો હતો. હોટેલ માલિકે પોલીસને જાણ કરવા છતાં પણ પોલીસ

ડીસામાં પોલીસકર્મી દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો, પોલીસબેડામાં ચકચાર

Nilesh Jethva
ડીસાના કંસારી પાસેથી દારૂ ભરેલી કાર સાથે પોલીસકર્મી ઝડપાતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. ડીસા તાલુકા પોલીસે એક પોલીસ કર્મી સહિત ત્રણ આરોપીઓની અટકાયત

ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂનો ફરી કેર… લીધા 12ના જીવ, એક પરિવારમાં તો મૃતદેહને કાંધ આપનાર પણ કોઈ ન બચ્યું

Arohi
ઉત્તરપ્રદેશમાં ઝેરી દારૂએ ફરીથી કેર મચાવ્યો છે. બારાબંકીમાં ઝેરી દારૂ પીવાથી 12 લોકોનાં મોત થયા છે. જ્યારે અનેક લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 12 મૃતકોમાંથી

રાજ્યના વિસ્તારમાં 10થી 12 વર્ષના બાળકોને છે ગાંજાનું વ્યસન, મહિલાઓ બની રણચંડી

Nilesh Jethva
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં મોટા પાયે દારૂ પીવાય છે તે જગજાહેર વાત છે. એ જ રીતે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં નશીલા પદાર્થોના વેચાણમાં અને સેવનમાં

દારૂના નશામાં ધૂત કાર ચાલકે ઓટો રીક્ષાને મારી ટક્કર, પોલીસની કામગીરી પર સવાલ

Nilesh Jethva
સચિન પોલીસ મથક હદ વિસ્તારમાં ગત રોજ દારૂના નશામાં ધૂત ફોર વ્હીલ ચાલકે ઓટો રીક્ષાને ટક્કર મારતા હોબાળો થયો હતો. સ્થાનિક લોકો દ્વારા દારૂના નશામાં

દારૂના શોખીનોને લાગશે ઝટકો, ગોવા સરકાર લેવા જઈ રહી છે આ નિર્ણય

Arohi
દારૂના શોખીનો માટે ગોવા, દીવ-દમણ અને આબુ એ 3 ફેવરિટ સ્થળો છે. ગોવા એ ખર્ચાળ હોવા છતાં ગુજરાતીઓ ડિસેમ્બરમાં મન મૂકીને દારૂ પીવા માટે ગોવા

આ દારૂડિયાનો જીવ 5 લીટર દારૂ પીવડાવીને બચાવવામાં આવ્યો, હવે થયું એવું કે…

Arohi
વિયેતનામમાં દારૂડીયા દર્દીના ઈલાજનો અનોખો મામલો સામે આવ્યો છે. એક વ્યક્તિ આલ્કોહોલ પોઈઝનિંગની ફરિયાદ લઈને ડોક્ટર પાસે પહોંચ્યો. ડોક્ટરે તેનો જીવ બચાવવા માટે તેના પેટમાં

ગોધરા : પતિ દારૂની લત ન છોડી શક્યો તો પત્નીએ દુનિયા છોડાવી દીધી, જીવતો સળગાવી દીધો

Mayur
ગોધરામાં એક પરિણીતાએ તેના પતિને જીવતો સળગાવી દીધો. ગંભીર રીતે દાઝેલા પતિનું સારવાર દરમિયાન મોત થયું. પોલીસે પત્ની સામે હત્યાનો ગુનો નોંધીને તેની ધરપકડ કરવા

ઉતરાયણ બાદ દારૂની મહેફીલ માણનારા સામે પોલીસે તવાઈ બોલાવી

Mayur
અમદાવાદમાં ઉત્તરાયણની મોજ માણ્યા બાદ સાંજે દારૂની મહેફિલ કરનારા સામે પોલીસે તવાઈ બોલાવી હતી. વસ્ત્રાપુર પોલીસે 20થી વધુ દારૂડીયા શખ્સોની અટકાયત કરી હતી જેમાં 3

બોલો ભાજપના આ ધારાસભ્યે મંદિરમાં ફુડ પેકેટની સાથે દારૂ આપ્યો, અને પછી જે થયું… એ જોવા જેવું Video

Arohi
મંદિર બનાવવા સંકલ્પ લેનાર ભાજપના મોટાભાગના ધારાસભ્યોને દારૂબંધી નડતી નથી. યોગીના ઉત્તર પ્રદેશમાં ગુનાખોરીએ તો માઝા મૂકી જ છે, હવે ભાજપના જ એક ધારાસભ્યે મંદિરમાં

VIDEO-ગુજરાતના શહેરોને છોડો હવે તો ગામડામાંથી પણ 445 પેટી ઈંગ્લીશ દારૂ ઝડપાય છે

Mayur
જૂનાગઢના વિસાવદરમાં વીતી મોડી રાતે સ્થાનિક પોલીસે પીરવડ ગામની સીમમાંથી 445 પેટી ઇંગ્લિશ દારૂ ઝડપી પાડયો હતો. પોલીસને પીરવડ ગામના પૂર્વ સરપંચના ભોગવટા વાળી જમીન

ગુજરાતીઓ પાણી કરતા વધારે દારૂ પીવા લાગ્યા છે, 2017-18માં 3.85 કરોડ લીટર દારૂ પીવાયો

Mayur
ગુજરાતમાં દારૂ પીવાનું ચલણ દિવસેને દિવસે એટલું બધુ વધી ગયું છે કે, રાજ્યમાં દારૂબંધીનો સાવ છેદ જ ઉડી ગયો છે. ભણેલ ગણેલા શ્રીમંત કુટુંબના સંતાનો

અમદાવાદ : દારૂ અને હુક્કાનું કોમ્બો પેકેજ માણી રહેલા 11 નબીરા પોલીસની પકડમાં

Mayur
31 ડિસેમ્બર અને ન્યુયરની શરૂઆત પહેલા અમદાવાદમાં દારૂ-હુક્કાની મહેફિલનો પર્દાફાશ થયો છે..શહેરના વાસણા વિસ્તારમાંથી સગીર સહિત 11 નબીરાઓ ઝડપાયા છે. પેટ્રોલિંગમાં રહેલી વાસણા પોલીસે મોડી

હાઇપ્રોફાઇલ લેડિઝ ઓન્લી દારૂ પાર્ટી, આરતીથી લઇ મમતા સુધીનું આ રહ્યું લિસ્ટ

Mayur
દારૂબંધીના કડક કાયદાના સુરતમાં ધજાગરા ઉડ્યા છે. સુરતમાં માત્ર મહિલાઓની ચાલતી દારૂની મહેફિલ પર પોલીસે રેડ કરી હતી. આ હાઇપ્રોફાઇલ લેડિઝ ઓન્લી લીકર પાર્ટીમાં શહેરના

વડોદરાના સંસ્કારી નગરી ઉપનામને ફરી લાગ્યું લાંછન, જાણો શું કર્યું આ નબીરાઓએ

Mayur
ફરી એકવખત સંસ્કારી નગરી ગણાતા વડોદરામાંથી નબીરાઓની દારૂની પાર્ટી ઝડપાઇ. જેમાં વસવેલ ફાર્મ હાઊસમાં દારુ બિયરની મહેફિલમાં પોલીસે રેડ કરીને કુલ 14 નબીરાઓને ઝડપી પાડ્યા

Video : દારૂના નશામાં અંધાધુન ડ્રાઇવિંગ એક સાથે 22 લોકોને લીધા અડફેટે જાણો ક્યાંની છે ઘટના ?

Ravi Raval
દિવના નાગવા બીચ અને એરપોર્ટરોડ પર કાર ચાલકે 22 લોકોને અડફેટે લીધા હતા. 22 માંથી બેની હાલત ગંભીર હોવાથી સારવારઅર્થે જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દારૂના નશામાં ધૂત આઈરિશ મહિલા મુસાફરે એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ સાથે કર્યું અેવું કે…

Hetal
ડ્રિંક માટે ઈન્કાર કરવામાં આવતા દારૂના નશામાં ચકચૂર એક આઈરિશ મહિલા મુસાફરે એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ સાથે ગેરવર્તન કર્યું હતું. આ મહિલા બિઝનસ ક્લાસમાં મુસાફરી

ટ્રકે પલ્ટી મારતા થઈ ગયો મોટો ખુલાસો, દારૂની બોટલોની થઈ રસ્તામાં રેલમછેલ

Arohi
વલાસાડમાં બે ટ્રકે પલ્ટી મારતા ટ્રકમાં તેમાં દારૂનો જથ્થો હોવાનો ખુલાસો થયો છે.  ટ્રક મહારાષ્ટ્રના નાસિકથી વાપી તરફ જઈ રહી હતી. તે સમયે કપરાડામાં કુંભઘાટના

આણંદના બોરસદમાંથી લક્ઝરી બસમાંથી 22 લાખનો દારૂ મળતા ચકચાર

Premal Bhayani
આણંદના બોરસદ ખાતેથી લકઝરી બસમાંથી રૂપિયા 22 લાખનો દારૂ અને બે આરોપી ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે હરિયાણાથી લકઝરી બસ મારફતે

બિહાર : 9 લાખ લિટર દારૂ પી ગયા ઉંદરો, યકીન ના થાય તો આ હકીકત વાંચો

Mayur
ગુજરાતની માફક બિહારમાં પણ દારુબંધી છે. આમ છતા દારૂના શોખીનો બોર્ડર પર જઇ દારૂ પી આવે ત્યારે દારૂ પ્રત્યેનો તેમનો પ્રેમ જોઇ આંખો મોટી થઇ

આ દેશની સરકારે બેન કર્યો દારૂ, તો શોખીનોએ અપનાવ્યો આ ઉપાય

Arohi
દુનિયાના ધણા એવા દેશ છે જ્યાં દારૂ બેન છે. આવામાં દારૂના શોખીનો માટે મુસીબત થઈ જાય છે કે દારૂ વગર સેલીબ્રેટ કઈ રીતે કરી શકાય?

જૂનાગઢઃ કેમિકલ ભેળવીને દેશીમાંથી બનાવતા હતા વિદેશી દારૂ, ઝડપાઈ આખી ફેક્ટરી

Arohi
જૂનાગઢમાં નકલી વિદેશી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઇ છે. રૂપિયા 4 લાખના મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં ધમધમતી દારૂ બનાવવાની ફેકટરી ઝડપાયી

સુરતમાં આ મહિલાઓએ પોલીસ કમિશનર કચેરી જવું પડ્યું અને કહ્યું કે દારૂ….

Shyam Maru
સુરતના પાંડેસરા વિસ્તારમાં ચાલતા દારૂના અડ્ડાઓ બંધ કરાવવા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. નાગસેન નગરના રહેવાસીઓ દ્વારા વનિતા વિશ્રામથી કમિશનર કચેરી સુધી રેલી કાઢવામાં

video : ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો રહે છે તે ક્વાટર્સમાંથી મળી દારૂની બોટલો

Arohi
પગાર વધારા મુદ્દે રાજકીય કાવાદાવ ભૂલીને એક થઈ ગયેલા ધારાસભ્યોની પોલ ખોલતો વધુ એક વિડીયો સામે આવ્યો છે. ગાંધીનગરમાં ધારાસભ્ય ક્વાર્ટર્સમાંથી દારૂની બોટલો મળી છે.

‘ચા’ને અા રીતે પીવાનું હંમેશાં ટાળો નહીં તો કેન્સર થવાની 5 ગણી વધે છે શક્યતા

Kuldip Karia
એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, બહુ ગરમ ચા સાથે શરાબનું વધારે સેવન ગળાની નળીના કેન્સરને પ્રોત્સાહન આપે છે. રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે  આનાથી કેન્સરનો

છોટાઉદેપુરઃ નસવાડીના ડુંગર વિસ્તારમાં ઠેર-ઠેર ધમધમી રહી છે દેશી દારૂની ભઠ્ઠીઓ

Arohi
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં ડુંગર વિસ્તારમાં ઠેર-ઠેર દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે. નસવાડી તાલુકાના માથા જુલદાણી અને બુંધા જુલદાણી ગામે રાત્રિના સમયે બેરોકટોક મોટા પાયે

મહેસાણાઃ બંધ ફેક્ટરીમાં જ્યારે પોલીસે પાડ્યા દરોડા, જે સામે આવ્યું જોઈ થઈ ગઈ આંખો પહોળી

Arohi
મહેસાણાના કડીના બુડાસણ ગામે બંધ ફેકટરીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે. આ દારૂ સાથે પોલીસે કન્ટેનર, કાર અને લલ્લુ રબારી નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે

ભરૂચઃ ઝાડેશ્વરના કેબલ બ્રીજ નજીક વિદેશી દારૂ સાથે છ લકઝરીયસ કાર ઝડપાઈ

Arohi
ભરૂચ એલ.સી.બીએ ઝાડેશ્વરના કેબલ બ્રીજ નજીકથી વિદેશી દારૂ ભરીને પસાર થતી છ લકઝરીયસ કારને ઝડપી પાડી હતી અને કરોડ ઉપરાંતના મુદ્દામાલ સાથે છ આરોપીઓની અટકાયત
Do NOT follow this link or you will be banned from the site!