વિજ્ઞાપન વિવાદ / બોલિવૂડના ‘ખેલાડી’ના ટ્રોલિંગ પર અજય દેવગણનું આવ્યું રિએક્શન, જાણો શું કહ્યું
બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર પોતાની એક જાહેરાતથી છવાયેલો છે. અક્ષય કુમાર પહેલીવાર તમાકુ બ્રાન્ડ વિમલની જાહેરાતમાં શાહરૂખ ખાન અને અજય દેવગન સાથે...