GSTV

Tag : Akhilesh Yadav

આઝમને પક્ષમાં લેવા આ નેતાઓએ લાલજાજમ પાથરી : પગ તળે રેલો આવતાં અખિલેશને પ્રેમ ઉભરાઈ આવ્યો

Damini Patel
ઉત્તર પ્રદેશમાં નારાજ મુસ્લિમ નેતા આઝમ ખાનને મનાવી લેવાના અખિલેશ યાદવે પ્રયાસ શરૂ કર્યા છે. અસદુદ્દીન ઓવૈસીએ આઝમને સપા છોડીને પોતાની પાર્ટીમાં જોડાવા ઓફર કરતાં...

ભારતના 100 શક્તિશાળી લોકોમાં PM મોદી પહેલા સ્થાને, આ છે યોગી અને અમિત શાહનું સ્થાન

Zainul Ansari
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા સતત વધી રહી છે અને દેશના 100 સૌથી શક્તિશાળી લોકોની યાદીમાં તેઓ નંબર વન પર છે. આ યાદીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત...

કાકા-ભત્રીજા ફરી વધ્યું અંતર : યોગી આદિત્યનાથ અને કાકાની મુલાકાતથી યુપીના રાજકારણમાં મોટી ઉથલ-પાથલના સંકેત

Bansari Gohel
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવની મુલાકાત રાજ્યમાં મોટી ઉથલપાથલના સંકેત આપી રહી છે. સીએમ યોગી અને શિવપાલ યાદવ...

શું કાકા શિવપાલ વિદ્રોહ કરીને સમાજવાદી પાર્ટી તોડશે?

Bansari Gohel
કાકા શિવપાલ યાદવ અને ભત્રીજા અખિલેશ વચ્ચેનું સમાધાન ક્ષણજીવી સાબિત થયું છે. છેલ્લા કેટલાક દિવસથી કાકા શિવપાલ સમાજવાદી પાર્ટીની મહત્ત્વની બેઠકોમાં ગેરહાજર જોવા મળે છે...

અખિલેશ યાદવ વિપક્ષના નેતા તરીકે આક્રમક ભૂમિકા ભજવવાના મૂડમાં

Damini Patel
આખરે અખિલેશ યાદવે પરાજય સ્વીકારી લીધો છે. જનાદેશ માથા પર ચડાવીને જનતાએ તેને જે ભૂમિકા આપી છે તે સારામાં સારી રીતે નિભાવવાનો નિર્ણય કર્યો છે....

નારાજગી/ મુલાયમ પરિવારમાં ફરી યાદવાસ્થળી, શિવપાલે સમાજવાદી પાર્ટીથી છેડો ફાડવાનો આપ્યો સંકેત

Damini Patel
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં હાર સાથે મુલાયમસિંહ યાદવના પરિવારમાં યાદવાસ્થળી શરૂ થઈ ગઈ છે. ચૂંટણી પહેલાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પોતાના કાકા અને પ્રગતિશીલ...

અખિલેશ યાદવ અને કાકા શિવપાલ વચ્ચે ઑલ ઇઝ નોટ વેલ

Zainul Ansari
કાચ એકવાર તૂટી જાય પછી તેને ગમે તેટલી વાર જોડો તો પણ તેમાં તિરાડ દેખાય જ છે. સંબંધોનું પણ બિલકુલ એવું જ છે. અખિલેશ યાદવ...

ફરી ડખા/ લખનૌમાં સમાજવાદી પાર્ટીએ ધારાસભ્ય દળના નેતાની કરી પસંદગી, શિવપાલ યાદવને લાગ્યો ઝટકો

Damini Patel
લખનૌ ખાતે યોજાયેલી સમાજવાદી પાર્ટીની ધારાસભ્ય દળની બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. બેઠકમાં અખિલેશ યાદવને વિપક્ષ નેતા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સમાજવાદી...

માયાવતીએ લગાવ્યો આરોપ: મુલાયમ સિંહ ખુલ્લેઆમ ભાજપના સંપર્કમાં, આંબેડકરવાદીઓ અખિલેશ યાદવને નહીં કરે માફ

Zainul Ansari
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ સમાજવાદી પાર્ટી (SP) અને બહુજન સમાજ પાર્ટી (BSP) વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. હાર માટે બંને પક્ષો...

ધ બેટલ ઓફ મારિયોપુલ : શા માટે આ શહેર રશિયા માટે મહત્વનું છે?

Bansari Gohel
યુક્રેન પર રશિયાએ કરેલા હુમલાને મહિનો પુરો થવાની તૈયારીમાં છે. એ દરમિયાન 30 લાખથી વધારે યુક્રેનિયનો દેશ છોડી ગયા છે. રશિયાએ શક્ય એટલા વધુ મોરચા...

અખિલેશ યાદવની અને આઝમ ખાને લોકસભાના સભ્યપદેથી આપ્યું રાજીનામું, MLC ચૂંટણી પર કરવા માંગે છે ધ્યાન કેન્દ્રિત

Zainul Ansari
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને આઝમગઢના સાંસદ અખિલેશ યાદવે લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ કરહાલથી ધારાસભ્ય રહેશે. ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કરહાલ...

યુપીમાં સપા સત્તામાં ન આવતા અખિલેશ યાદવ અને આજમખાનનો મોટો નિર્ણય, ચૂંટણીમાં વિજેતા થવા છતાં ધારાસભ્ય પદેથી આપી દેશે રાજીનામું

Zainul Ansari
ઉત્તર પ્રદેશમાં બીજેપીને પ્રચંડ જનાદેશ મળ્યો છે, એ સાથે સમાજવાદી પાર્ટીને પણ લોકોએ પ્રેમ કરતાં વિરોધ પક્ષમાં બેસી શકે તેવી સીટો આપી છે. સપા પ્રમુખ...

UP Election Result / ગઢ બચાવવામાં સફળ રહ્યા સપા સુપ્રીમો અખિલેશ યાદવ, કેન્દ્રીય મંત્રી બઘેલને આપી મ્હાત

Zainul Ansari
સમગ્ર યુપી ચૂંટણીમાં હાઈ પ્રોફાઈલ બેઠકોમાં કરહલ પણ એક હતી. સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહના પુત્ર અખિલેશ યાદવ અહીં ચૂંટણી મેદાનમાં હતા. અખિલેશ યાદવે ભારતીય...

અમિત શાહના પુત્ર જય શાહ બીસીસીઆઈના સચિવ છે તે પરિવારવાદ નથી?: અખિલેશ યાદવનો વેધક સવાલ

Bansari Gohel
ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં વડા પ્રધાન મોદી વારંવાર પરિવારવાદ પર નિશાન તાકી રહ્યા છે. તેના જવાબમાં સપાના અધ્યક્ષ અને યુપીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે કહ્યું,...

કેશવપ્રસાદ મૌર્યએ ટ્વિટર પર અખિલેશ વિરુદ્ધ બાણ છોડતાં પોતે જ થયા ઘાયલ

Bansari Gohel
આ વખતની ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં સૌથી વધારે મિસફિટ કોઈ હોય તો તે ઉત્તરપ્રદેશના ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય છે. ક્યારેક તેમને મતદારો ભગાડે છે, તો ક્યારેક તેઓ સોશ્યલ...

તમામ કાર્યકરો ઈવીએમ સ્ટ્રોંગરુમ પર નજર રાખે : અખિલેશ યાદવે કરી અપીલ, સરકાર પર નથી ભરોસો

Zainul Ansari
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે યુપીમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે અપીલ કરી છે કે, કાર્યકરો ઈવીએમના સ્ટ્રોંગ રુમ પર નજર રાખે.જેથી કોઈ ગરબડ ના...

અખિલેશ યાદવ કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે, રિયલી!

Zainul Ansari
કોઈને એમ કહીએ કે અખિલેશ યાદવ કૉન્ગ્રેસમાંથી ચૂંટણી લડી રહ્યા છે તો માનવામાં ન આવે. કોઈને એમ કહીએ કે અખિલેશ યાદવ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણીના...

અનુરાગ ઠાકુરે લગાડ્યો આરોપ: અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના દોષિતનું SP સાથે કનેક્શન, માંગ્યું અખિલેશ યાદવ પાસેથી જવાબ

Damini Patel
ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન શરૂ થવામાં ગણતરીના કલાકો બાકી છે. ત્યારે પર્ટીઓનુ એકબીજા પર આરોપ-પ્રત્યારોપની પ્રક્રિયા સતત ચાલુ રહે છે. આજે કેન્દ્રીય મંત્રી...

પંજાબમાં તમામ ૧૧૭ અને ઉત્તર પ્રદેશમાં ૫૯ બેઠકો પર આવતી કાલે મતદાન, પ્રચાર પડઘમ શાંત

Damini Patel
ઉત્તર પ્રદેશ અને પંજાબમાં ૨૦મી ફેબુ્રઆરીએ યોજાનારા મતદાન માટે શુક્રવારે સાંજે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કામાં ૧૬ જિલ્લાની...

Samajwadi Party Manifesto : 12મુ પાસને લેપટોપ, ફ્રી વીજળી-પેટ્રોલ; અખિલેશ યાદવના મોટા વાયદા

GSTV Web Desk
ભારતીય જનતા પાર્ટી બાદ સમાજવાદી પાર્ટીએ પણ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો છે. અખિલેશ યાદવે એલાન કરતા યુવાનો. ખેડૂતો. મહિલાઓ માટે ઘણા મોટા વાયદા કર્યા...

યુપી જ નહીં ગુજરાતમાં યોજાનારી ચૂંટણી પણ ભાજપ હારશે : ઉત્તર પ્રદેશના છાંટા ગુજરાતને ઉડ્યા

Zainul Ansari
યુપીની ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષોમાં જુબાની જંગ પરાકાષ્ઠાએ પહોંચી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ તેમજ આરએલડીના અધ્યક્ષ જયંત ચૌધરીએ સંયુક્ત રીતે એક...

અખિલેશે મુઝફ્ફરનગરમાં જયંત સાથે કરી સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, કેન્દ્ર પર હેલિકોપ્ટર રોકવાનો લગાવ્યો આરોપ

Dhruv Brahmbhatt
ઉત્તર પ્રદેશમાં તમામ રાજકીય પક્ષો ચૂંટણીને લઈને સંપૂર્ણ તાકાત બતાવવામાં લાગી ગયા છે. આ દરમિયાન શુક્રવારે સમાજવાદી પાર્ટીના વડા અને આરએલડીના રાષ્ટ્રીય અધ્યક્ષ જયંત ચૌધરીએ...

અખિલેશ યાદવનો આરોપ – દિલ્હીમાં હેલિકોપ્ટર રોકવામાં આવ્યું, મુઝફ્ફરનગર જતા રોકવાનો પ્રયાસ

GSTV Web Desk
અખિલેશ યાદવે કેન્દ્ર સરકાર પર આજે તેમના હેલિકોપ્ટરને રોકી રાખવાનો આરોપ લગાવ્યો હતો. તમને જણાવી દઈએ કે તેમની મુઝફ્ફરનગરમાં લગભગ 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ હતી,...

ચૂંટણી પ્રચાર/ અમિત શાહે કર્યું કોરોના નિયમોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન, સપાની ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ

Damini Patel
દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી માટે આગામી મહિને મતદાન શરૂ થઈ રહ્યુ છે. એવામાં આરોપ પ્રત્યારોપનો સમય શરૂ થઈ ચૂક્યો છે. આ સમયમાં ઉત્તર પ્રદેશમાં...

UP Assembly Election : આખરે અટકળોનો અંત આવ્યો, જાણો કઇ બેઠક પરથી ચૂંટણી લડશે અખિલેશ યાદવ

Dhruv Brahmbhatt
સમાજવાદી પાર્ટીનાં અધ્યક્ષ અખિલેશ યાદવ યુપીની વિધાનસભા ચૂંટણી ક્યાંથી લડશે તે અંગેની અટકળોનો આખરે અંત આવી ગયો છે. સમાજવાદી પાર્ટીએ સત્તાવાર જાહેરાત કરીને કહ્યું છે...

Big Breaking / સસ્પેન્સ પરથી પડદો ઉચકાયો! અખિલેશ યાદવ અહીંથી લડશે ચૂંટણી, સપાએ કરી જાહેરાત

Zainul Ansari
યુપીની ચૂંટણી લડવાનો નિર્ણય તો સપા પ્રમુખ અખિલેશ યાદવે પહેલા જ નિર્ણય લઈ લીધો હતો. હવે સમાચાર છે કે અખિલેશ મૈનપુરીની કરહાલ સીટ પરથી ચૂંટણી...

રાજકારણ/ અપર્ણા યાદવ જ નહીં, મુલાયમ પરિવારની આ દિકરીએ પણ ભાજપનો ખેસ પહેરેલો છે, જોઈ લો અખિલેશ સાથે કેવા છે સંબંધો

Pravin Makwana
યુપી ચૂંટણીને ધ્યાને રાખીને આજનો દિવસ ખૂબ જ મહત્વનો છે. સમાજવાદી પાર્ટીએ થોડા દિવસ પહેલા જ યોગી સરકારના બે મોટા મંત્રીઓ સહિત અમુક ધારાસભ્યોને પોતાની...

UP Election 2022 / સપા ચલાવશે ‘300 યુનિટ બિજલી પાઓ, નામ લિખાઓ, છૂટ ન જાઓ’ અભિયાન, ઘરે-ઘરે પહોંચશે કાર્યકરો

GSTV Web Desk
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે મંગળવારે પત્રકાર પરિષદમાં ફરી એકવાર રાજ્યમાં 300 યુનિટ વીજળી મફત આપવાનો વાયદો કર્યો. તેમણે કહ્યું કે સમાજવાદી પાર્ટી 300 યુનિટ...

ઉત્તર પ્રદેશમાં સપાને ઝટકો આપવાની તૈયારીમાં હતું ભાજપ, મુલાયમે એવો દાવ ખેલ્યો કે નેતાઓ ભોંઠા પડ્યા

Pravin Makwana
ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવની પુત્રવધૂ અપર્ણા યાદવ ભાજપમાં જોડાશે એવી જાહેરાત કરીને ભાજપના નેતા ભોંઠા પડી ગયા. ભાજપનાં સૂત્રોનો દાવો છે કે, અપર્ણાએ ભાજપ નેતાગીરીને...

નિર્દેશનું ઉલ્લંઘન / સમાજવાદી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં, સુપ્રીમ કોર્ટમાં પાર્ટીની માન્યતા સામે દાખલ થઇ PIL

Zainul Ansari
સમાજવાદી પાર્ટીની માન્યતા હાલ જોખમમાં મુકાઈ શકે છે. આ પાર્ટીની માન્યતાને રદ્દ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરવામાં આવી છે. આ અરજી ભાજપના નેતા...
GSTV