જામનગરમાં મુકેશ અંબાણીના પૌત્ર પૃથ્વીની બર્થ ડે પાર્ટી, ક્રિકેટરો અને ફિલ્મ સ્ટારોનો જમાવડો
ભારતના ટોચના ઉદ્યોગપતિ મુકેશભાઈ અંબાણીના પૌત્ર પૃથ્વી આકાશ અંબાણીના પ્રથમ જન્મદિવસની ભવ્ય ઉજવણી જામનગર નજીક મોટીખાવડી સિૃથત રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના રિલાયન્સ ગ્રીન્સ એરિયામાં ઉજવવામાં આવી હતી....