GSTV
Home » ajit pawar

Tag : ajit pawar

ઉદ્ધવ નામ માત્રના અને અજીત પવાર મુખ્યપ્રધાન હોય તેવું લાગી રહ્યું છે

Mayur
એનસીપીના નેતા અજિતદાદા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન છે પણ તેઓ પોતે મુખ્યપ્રધાન હોવા જેવો વર્તાવ કરી રહ્યા છે અને તેઓ જ મુખ્યપ્રધાન હોવાનો અહેસાસ થયા...

Featured મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, રાજ્યની શાળાઓમાં કરાશે દિલ્હીનું શિક્ષણ મોડલ લાગુ

Ankita Trada
મહારાષ્ટ્ર સરકારે રાજ્યની શાળાઓમાં દિલ્હીના શિક્ષણ મોડલને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ વાતને લઈ દિલ્હીના CMસી અરવિંદ કેજરીવાલે ખુશી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્ર સરકારના...

મહારાષ્ટ્રમાં ખાતાઓની ફાળવણી કરાઈ : નાણા મંત્રાલય આ દિગ્ગજ નેતાના હાથમાં આવ્યું

Nilesh Jethva
મહારાષ્ટ્રમા સીએમ ઉદ્ધવ ઠાકરેએ ખાતાઓની વહેચણી કરી દીધી છે. ડિપ્ટી સીએમ અજીત પવારને નાણા મંત્રાલય આપવામાં આવ્યું છે. તો બીજી તરફ એનસીપીના અનિલ દેશમુખને ગૃહ...

મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારના મંત્રીઓનું લિસ્ટ : શિવસેના NCPના 13-13 જ્યારે કોંગ્રેસના 10 નેતાઓએ લીધા શપથ

Mayur
મહારાષ્ટ્રમાં આજે ઉદ્ધવ ઠાકરે સરકારના પ્રધાનમંડળનું વિસ્તરણ થઇ રહ્યું છે. શપથ ગ્રહણ સમારોહ રાજભવનને બદલે મહારાષ્ટ્ર વિધાન ભવનના પ્રાંગણમાં આયોજીત કરવામાં આવ્યો છે. જેમાં મહારાષ્ટ્રના...

ઉદ્ધવ ઠાકરે ભલે બન્યા સીએમ પણ પાવર તો આદિત્યના હાથમાં હશે, અજિત પવારને ફરી લાગી લોટરી

Mayur
મહારાષ્ટ્રમાં આજે બપોરે એક વાગ્યે ઉદ્ધવ ઠાકરેના મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. મંત્રી મંડળની પ્રાથમિક યાદી પ્રમાણે મહારાષ્ટ્રના રાજકારણમાં હૂતૂતૂત રમનારા એવા એનસીપીના નેતા અજીત...

મહારાષ્ટ્રમાં ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર જૂથનો મંત્રીમંડળમાં દબદબો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બની રહ્યાં છે. હાલના મંત્રી મંડળમાં અજિત પવાર જૂથના નેતાઓને દબદબો જળવાઈ રહ્યો છે. અજિત પવાર નાયબ સીએમ બનવાની...

મહારાષ્ટ્રમાં ઉપ-મુખ્યમંત્રી પદ માટેનો તખ્તો તૈયાર, ચલકચલાણાનો ખેલ ખેલનારા અજીત પવાર પર લાગશે થપ્પો

Mayur
મહારાષ્ટ્રમાં કેબિનેટના વિસ્તરણમાં અજિત પવારને ઉપમુખ્યમંત્રી બનાવશે તેવી અટકળોએ જો પકડ્યું છે. સૂત્રોના જણાવ્યાં અનુસાર તેઓએ ગૃહ મંત્રાલય નહીં આપવામાં આવે. હાલ ગૃહ મંત્રાલય શિવસેના...

અજીત પવારને હજુ પણ ડેપ્યુટી CM બનવાના અભરખા, પણ કાકા નામનો કાંટો આવી રહ્યો છે આડો

Mayur
મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બને 11 દિવસ થઈ ગયા પણ હજી સુધી મંત્રીઓને વિભાગનો વહેંચણી થઈ નથી અને ડેપ્યુટી સીએમની પણ જાહેરાત થઈ...

‘એ અજીત પવાર જ હતા જેમણે સરકાર બનાવવા મારો સંપર્ક કર્યો’ કહી ફડણવીસે વધુ મોટા ખુલાસા કરવાની દિવાસળી મુકી

Mayur
મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતા તેમજ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે દાવો કર્યો છે કે અજીત પવારે જ રાજ્યમાં સરકાર બનાવવા માટે તેમનો સંપર્ક કર્યો હતો. મહારાષ્ટ્રમાં જ્યારે...

મંદીનું મટકુ મૂકી કેન્દ્ર સરકારે મહારાષ્ટ્રના 12 હજાર કરોડ રોકી લીધા

Mayur
દેશની આર્થિક પરિસ્થિતી સારી હોવાનો દાવો કેન્દ્રની મોદી સરકાર ઢોલ વગાડીને કરી રહી છે. વાસ્તવિક સ્થિતિ એવી છે કે કેન્દ્ર સરકાર પાસે પૂરતું ફંડ શિલ્લક...

મહારાષ્ટ્રમાં શરદ પવારની એક ચાલે શિવસેનાને પાછળ ધકેલી દીધી, NCPનો સરકારમાં દબદબો વધશે

Mayur
મહારાષ્ટ્રમાં એમવીએસની સરકાર બની ગઈ અને ઉદ્ધવ ઠાકરે સીએમ બન્યા બાદ પણ પ્રધાનપદોનું કોકડું ઉકેલાયું નથી. 16મી એ આ બાબતે ખુલાસો થવાની સંભાવના વચ્ચે રાજ્ય...

મહારાષ્ટ્રમાં 12 ધારાસભ્યો અને રાજ્યસભા સાંસદ ભાજપને અલવિદા કહેવાની તૈયારીમાં, ભાજપે કર્યો આ ખુલાસો

Mayur
મહારાષ્ટ્રમાં થોડા દિવસોમાં જ કાડાકા ભડાકા થાય તેવા પૂરી સંભાવના છે. બીજેપીમાંથી 12 ધારાસભ્યો એનસીપી અને કોંગ્રેસમાં પરત ફરે તેવી સંભાવના છે. આ ધારાસભ્યોમાં મોટાભાગના...

4 દિવસનું નાયબ સીએમ પદ અજીત પવારને ફળી ગયું, આ કેસમાં પણ મળી ક્લિનચીટ

Mayur
મહારાષ્ટ્ર ઈરિગેશન સ્કેમના આરોપી એનસીપી નેતા અજીત પવારને એસીબીએ અંતે ક્લીન ચિટ આપી દીધી છે. 27 નવેમ્બરે બોમ્બે હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં એસીબીએ કહ્યંર...

સત્તામાં આવ્યા બાદ ઉદ્ધવ ઠાકરે સૌથી મોટું કામ કરવા જઈ રહ્યાં છે, ઝડપથી કામ પૂર્ણ કરવાની આપી ગેરન્ટી

Mayur
ભારતરત્ન ડો. બાબાસાહેબ આંબેડકરનું ભવ્ય સ્મારક દાદરની ઈંદુ મિલની સાડા બાર એકર જમીન પર થવાનું છે. આ સ્મારકનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, એવી બાંહેધરી...

કોંગ્રેસમાં કકળાટ બાદ અજિત ભાજપ સાથે સંપર્કમાં હતો મને ખબર હતી, પવારનો ખુલાસો

Mayur
મહારાષ્ટ્રમાં સરકાર રચવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા શરદ પવારે કહ્યું હતુ કે અજીત પવાર ફડણવિસ સાથે સંપર્કમાં છે એ જાણકારી તેમને હતી. પરંતુ અજિત મને જાણ...

‘હું છું એટલે જ બધું છે બાકીના મારી સામે કોઈ જ નથી’ બસ આ કારણે જ ગુમાવવી પડી મહારાષ્ટ્રમાં સત્તા

Mayur
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અનેક ભાષણો સંબોદનમાં એવો અહેસાસ થતો હતો કે તેમને પોતા માટે ઘણો ‘અહંમ’ છે. આ એમના ‘અહંમ’ના કારણે જ મહારાષ્ટ્રની...

ઉદ્ધવ ઠાકરે આડે આવ્યા સોનિયા ગાંધી, શપથવિધિથી લઈ બહુમત પણ મળી ગયો છતાં આ મુદ્દે ક્યારે આપશે લીલી ઝંડી

Mayur
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉધ્ઘવ ઠાકરેના પ્રધાન મંડળમાં ગણ્યા ગાંઠયા માત્ર સાત પ્રધાનો જ છે, પણ હજી એમના ખાતાની ફાળવણી લંબાઈ હોવાનું તેમજ કોંગ્રેસના પ્રધાનોને ક્યા ખાતા...

મહારાષ્ટ્રમાં જે મોદી સરકાર પાંચ વર્ષે પણ ન કરી શકી તે કામ ઉદ્ધવ એક મહિનામાં કરવા જઈ રહ્યાં છે

Mayur
શિવસેનાના દિવંગત પ્રમુખ બાળાસાહેબ ઠાકરેનું ૯ ફૂટ ઊંચુ પૂતળું દક્ષિણ મુંબઇમાં ઉભુ કરવાનો પ્રસ્તાવ ગત ચાર વર્ષથી મુંબઇ મહાનગર પાલિકા સમક્ષ પ્રલંબિત છે. હવે શિવસેના...

મહારાષ્ટ્રમાં મોદીના ડ્રિમ પ્રોજેક્ટને ગ્રહણ, ઉદ્ધવ સરકારે ગણાવ્યો સફેદ હાથી સમાન

Mayur
મુંબઈ સહિત રાજ્યમાં કાર્યરત પ્રગતિના પંથે વિકાસના કામના પ્રોજેક્ટથી સમીક્ષા સંબંધે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાને ઉદ્ધવ ઠાકરેને દિવસભર સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં રાજ્યમાં કયા...

મુંબઈની કદાવર નેતા પંકજા મુંડેએ શું ભાજપ છોડવાની કરી તૈયારી, 12મીએ થશે મોટો ખુલાસો

Mayur
ભાજપી નેતા પંકજા મુંડેએ પોતાના ફેસબુક એકાઉન્ટમાંથી ભાજપ શબ્દ હટાવી લેતાં એવી અફવા તેજ બની હતી કે પંકજા ભાજપ છોડવાની તૈયારી કરી રહી હતી. દેવેન્દ્ર...

40 ટકા માર્કસ લાવનાર પાસે છે સત્તા, ફડણવીસના આ ખુલાસાઓ ઉદ્ધવનું વધારશે ટેન્શન

Mayur
આખરે મહારાષ્ટ્રનું રાજકીય નાટક પૂરું થયું. મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષની પસંદગી પણ બિનહરીફ રહી છે. કોંગ્રેસના ઉમેદવાર નાના પટોલે મહારાષ્ટ્ર વિધાનસભાના નવા અધ્યક્ષ બન્યા છે. ભાજપના...

બદનામીનો ડર છતાં ફડણવીસને 80 કલાક માટે ભાજપે કેમ બનાવ્યા સીએમ કારણ કે 40 હજાર કરોડ રૂપિયાનો હતો સવાલ

Mayur
ભાજપના સાંસદ અનંત કુમાર હેગડેએ એવો સનસનાટી ભરેલો ખુલાસો કર્યો હતો કે 4,0000 કરોડ રૂપિયા બચાવવા માટે દેવેન્દ્ર ફડનવીસ 80 કલાક પૂરતા મુખ્ય પ્રધાન બન્યા...

‘હું સમુદ્ર છું પાછો ફરીને આવીશ’ ફડણવીસનાં જવાબ સામે ઉદ્ધવનો જવાબ સાંભળવા લાયક છે

Mayur
શિવસેનાએ ક્યારે હિંદુત્વ છોડયું નથી. શિવસેનાનું હિંદુત્વ ગઈકાલે પણ હતું, આજે પણ છે અને આવતીકાલે પણ અમારૂં હિંદુત્વ કામકાજ રહેશે. જુબાન આપવી અને પછી ફરી...

ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં જ થશે ઉદ્ધવ સરકારની કેબિનેટનું વિસ્તરણ, શિવસેના પોતાની પાસે રાખશે આ ખાતાઓ

Mayur
સ્પીકરની ચૂંટણી ઉપરાંત ઉદ્ધવ સરકારના કેબિનેટ વિસ્તરણ પર પણ નજર છે. માનવામાં આવે છે કે ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં ઉદ્ધવ સરકારના કેબિનેટનું વિસ્તરણ થશે. જેમાં 14...

મહારાષ્ટ્રમાં હવે સ્પીકર પદે કોંગ્રેસના ધારાસભ્ય જ ચૂંટાશે કારણ કે ભાજપે અંતે જ…

Mayur
મહારાષ્ટ્રમાં ભાજપે પોતાના સ્પીકર કેન્ડિડેટનું નામ પરત ખેંચી લીધું છે. ભાજપે આ પદ માટે કિસાન કઠોરેનું નામ પ્રસ્તાવિત કર્યુ હતું. પરંતુ આજે સ્પીકર પદની ચૂંટણી...

ઉદ્ધવની 169 મતે જીત : ભાજપના 105નો વોકઆઉટ

Mayur
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સરકારે વિધાનસભામાં બહુમત સાબિત કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરેનો વિશ્વાસ મત ઠરાવ આજે ગૃહમાં 169 વિરૂધૃધ 0 મતથી મંજૂર થયો અને...

17 વર્ષની ઉંમરે ફોટોગ્રાફીનો કોર્ષ કરનારા ઉદ્ધવની મુખ્યમંત્રી બનવા સુધીની સફર દિલચશ્પ છે

Mayur
જો શિવસેના સંભાળવાની ન આવી હોત તો ઉદ્ધવ ઠાકરે સારા ફોટોગ્રાફર તરીકે ઓળખાતા હોત. તેમને નજીકથી ઓળખનારા સૌ કોઈ જાણે છે તે તેઓ ફોટોગ્રાફીના શોખીન...

શિવસેનાએ ઈન્દિરા ગાંધીને શહીદ અને રાજીવ ગાંધીને બલિદાની ગણાવ્યા, મોદી સરકારને આપી આ સલાહ

Mayur
મહારાષ્ટ્રમાં ગઠબંધન સરકાર બન્યાં બાદ શિવસેનાનું સ્ટેન્ડ કોંગ્રેસ તરફી જોવા મળી રહ્યું છે. શિવસેનાના મુખપત્ર સામનામાં મોદી સરકાર દ્વારા ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા હટાવીને તેમને...

મહારાષ્ટ્ર : બહુમત પરિક્ષણમાં ઉદ્ધવ ‘ડિસ્ટીક્શન’ માર્ક સાથે પાસ ફડણવીસ ‘ફેલ’

Mayur
મહારાષ્ટ્રમાં ચાલી રેહલા સત્તાના રમખાણ વચ્ચે આજે ફ્લોર ટેસ્ટની અગ્નિપરિક્ષા પણ ઉદ્ધવ ઠાકરેની સરકારે પાસ કરી લીધી છે. ઉદ્ધવના પક્ષમાં 169 વોટ પડ્યા હતા. જેમાં...

બહુમત પરિક્ષણ પહેલા ભાજપનું વોકઆઉટ, નારેબાજી કરી હોબાળો મચાવ્યો

Mayur
મહારાષ્ટ્ર વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ હોબાળા સભર બની ગયો હતો. અહીં ભાજપે શિવસેના, એનસીપી અને કોંગ્રેસને ઘેરી વોકઆઉટ કર્યું હતું. વિધાનસભાની બહાર નીકળી ભાજપે નારેબાજી પણ...
Do NOT follow this link or you will be banned from the site!