કાશ્મીર પર ભારતના કડક સંદેશ વચ્ચે ચીનના વિદેશ મંત્રી પહોંચ્યા દિલ્હી, જયશંકર અને ડોભાલ સાથે કરશે બેઠક
કાશ્મીર પર નિવેદન આપ્યા બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યી ગુરુવારે મોડી સાંજે દિલ્હી પહોંચ્યા હતા. સમાચાર એજન્સી ANI અનુસાર, વાંગ યી શુક્રવારે (25 માર્ચ)...