Total Dhamal Review: ‘ધમાલ’ની જુડવા બહેન લાગશે ‘ટોટલ ધમાલ’, ફિલ્મ જોતા પહેલાં વાંચી લો રિવ્યુ
ફિલ્મ મેકર ઇન્દ્ર કુમારના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ટોટલ ધમાલ આજે સિનેમાઘરોમાં રીલીઝ થઇ ગઇ છે. ફિલ્મમાં અજય દેવગણ, અનિલ કપૂર, માધુરી દિક્ષિત, અરશદ વારસી, જાવેદ...