Archive

Tag: Ajab Gjab

9 મિનિટમાં એક મહિલાએ 4 છોકરા અને 2 છોકરી એમ 6 બાળકોને જન્મ આપ્યો, 4.7 અબજ કેસમાંથી એક…

અમેરિકાનાં ટેક્સાસમાં આવેલું હ્યુસ્ટનની એક અજીબ ઘટનાં સામે આવી છે. એક મહિલાએ 6 બાળકોને એકસાથે જન્મ આપ્યો છે. આખી દુનિયામાં 4.7 અબજ લોકોમાંથી કોઈ એક જ કેસ બને છે કે જેમાં સ્ત્રી એકસાથે 6 બાળકોને જન્મ આપે છે. અમેરિકામાં ટેક્સાસની…

આ જીભ જોઇને દુનિયા આંખી ચોંકી ગઇ છે, વીડિયોએ મચાવી છે સોશિયલ મીડિયા પર ધમાલ

દુનિયામાં એવા ઘણા લોકો છે જે પોતાના અજીબોગરીબ કારનામાઓથી દંગ કરી દે છે. એવું કામ કરી નાખે છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઇ જાય છે. આવા જ એક વ્યક્તિ સાથે આજે તમારી મુલાકાત કરાવીએ. જેમનું નામ છે બહાદૂર કટુવાલ…

પનીર કીડાં, ઉંદરોનું દારૂ અને કોબ્રાનું હૃદયઃ અહીં છે વિશ્વનું અનોખું ફૂડ

ખાવા પીવાના તો તમે શોખીન હશો. અમદાવાદના માણેક ચોકથી લઇને રાજકોટની બજારોમાં ભરાતા ફાસ્ટફૂડને બે હાથે ભરપેટ અને દાબી દાબીને ખાયું હશે. પણ આજે અમે તમને એવી જગ્યાની શેર કરાવીશું જે સાંભળતા જ તમને ઉલટી થઇ જશે. તેને ચાખવાની તો શું મફતમાં જોવાની ઇચ્છા…

લો.. આજ બાકી હતું ગાયના છાણમાંથી બનાવ્યો ડ્રેસ, મળ્યો ગ્લોબલ એવોર્ડ

નેધરલેન્ડમાં એક મહિલાએ ગાયના છાણમાંથી ફેશનેબલ પહેરવેશ બનાવી વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધો છે. હકીકતમાં એક સ્ટાર્ટઅપ દ્વારા ગાયના છાણથી સેલ્યુલોઝ અલગ કરી ફેશનેબલ ડ્રેસ બનાવવાની રીત શોધી લીધી લેવામાં આવી છે. આ સ્ટાર્ટઅપ બાયોઆર્ટ લેબ જલિલા અસાઈદી ચલાવે છે. સેલ્યુલોઝથી…

7 જન્મ નહીં 7 સેકંડ પણ નહીં ચાલે, પત્નીઓથી છૂટકારો મેળવવા માટે પતિઓએ કરી પૂજા

મહારાષ્ટ્રની મહિલાઓએ જ્યા વટ પૂર્ણીમાએ પતિઓના લાંબા જીવન માટેની કામના કરી ત્યાજ પતિઓએ તેમની પત્નીઓથી છૂકારો મેળવવા માટેની પ્રાર્થના કરી. વટ સાવિત્રીના દિવસે અમુક પુરૂષોએ પીપળાના વૃક્ષની ચારે બાજુ ઉલટી પરીક્રમા કરીને દોરો બાંધીને પ્રાર્થના કરી કે આવી પત્નીઓ તેમને…

ફૂટબોલ વર્લ્ડકપ જોવાનો પ્લાન કેન્સલ કર્યો તો મિત્રોએ કાઢ્યો આવો ઉયાપ

મેક્સિકોના ઝેવિયર એમાડોરના અરમાનો પર ત્યારે પાણી ફરી વળ્યુ જ્યારે સંપૂર્ણ તૈયારી બાદ પણ તે છેલ્લા સમય પર ફૂટબોલ વર્લ્ડ કપ જોવા માટે રશિયા ન જઈ શક્યો. જેવિયરના મિત્રોએ તેને રશિયા લઈ જવા માટેનો નવો ઉયાપ કાઠી લીધો છે તે…

ડેડ બોડી સાથે કારની પણ કરવામાં આવી દફન વિધિ, કારણ જાણીને થશે આશ્ચર્ય

ચીનમાં એક વ્યક્તિની દફન વિધિને લઇને એવી ખબર સામે આવી છે કે તે સાંભળીને લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઈને અને આ સ્ટોરી સાંભળીને ઘણા લોકો આશ્ચર્ય…

12 બાળકોની માતાએ 89 વર્ષે લીધી સ્નાતકની ડિગ્રી, છઠ્ઠા ધોરણમાં છોડી દીધો હતો અભ્યાસ  

ઉત્તરી કેરોલિનાના ગ્રામીણ ક્ષેત્રમાં જન્મેલી 12 બાળકોની માતા એલા વોશિંગ્ટને 89 વર્ષની ઉંમરમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. થોડા વર્ષો પહેલા એલાએ વર્ઝીનિયાના લિચબર્ગમાં લિબર્ટી વિશ્વવિદ્યાલયમાં એડમિશન લેવાનો નિર્ણય કર્યો. લિબર્ટી વિશ્વવિદ્યાલયના સૌથી સિનિયર એલાએ જણાવ્યું કે શિક્ષા તમને તમારા માટે…

આ ગામમાં પાણી ન હતું, 70 વર્ષની ઉંમરમાં પણ આ વ્યક્તિએ બનાવ્યો કૂવો

તમે ફિલ્મ ‘ધ માઉન્ટેન મેન’ જોઈ જ હશે જેમાં દશરથ માંઝી નામનો વ્યક્તિ પોતાની પત્ની માટે રસ્તો બનાવે છે. આ ફિલ્મ એક રિયલ સ્ટોરી પર બની હતી. બિહારના રહેવાસી માંઝીએ પહાડ કાપીને રસ્તો બનાવ્યો હતો. આવી જ કંઇક સ્ટોરી છે…

આ શ્વાને 9 બતકના બચ્ચાને લીધા દત્તક, જાણો શું છે કારણ

લંડનમાં રખડતા ભટકતા એક પ્રાણી કેંદ્રમાં એક લાબ્રાડોર નસ્લનાં કુતરા એ 9 બતકનાં બચ્ચાને દત્તક લીધા હતા. આ જોઈ સૌ સ્ટાફની આંખો પહોળી થઈ ગઈ હતી. ઘટના છે, બ્રિટનનાં માઉંટ કાસલની જે એક પર્યટન સ્થળ છે. ત્યાં રેસ્ક્યુ કરાયેલાં પ્રાણીઓની…

3000 વર્ષથી ગટરમાં છૂપાઈ હતી આ કિંમતી વસ્તુ, મળી આવતા ખૂલ્યું રહસ્ય

ઘણી વખત એવું બનતું હોય છે કે જે રસ્તા-પાર્ક પર આપણે રોજ ચાલીયે છીએ તેની અંદર ઈતિહાસનો ખજાનો છુપાયેલો હોય છે અને આપણને ખબર પણ નથી હોતી. જયારે આ રાઝ પરથી પડદો ખૂલે છે ત્યારે આપણને તે વાતનો અહેસાસ થાય…

પ્રેમમાં અંધ બે યુવતીઓ એક જ બોયફ્રેન્ડ સાથે ભાગી ગઈ

છત્તીસગઢના રાયગઢમાં એક યુવક બે યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી અને પછી બંનેને પોતાની સાથે ભગાડીને લઇ ગયો. વાતની જાણ થતા એક યુવતીએ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી હતી. આ ઘટના બરમકેલા પોલિસ સ્ટેશનની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ યુવક રોજગારની તલાશમાં…

દુલ્હનને લેવા જાન લઇને આવ્યો મરઘો, કબૂતર અને બતક બન્યા જાનૈયા

છત્તીસગઢનો નક્સલ પ્રભાવિત દંતેવાડા જીલ્લો હાલમાં એક અનોખા લગ્નનો ગવાહ બન્યો છે. રાજ્યના દક્ષિણ ભાગના આ જીલ્લામાં મરઘા અને મરઘીના લગ્ન ધૂમધામથી કરાવવામાં આવ્યા. છત્તીસગઢના જંગલ વિસ્તાર દાંતેવાડામાં રહેતા પોપટ, મેના, કબૂતર અને બતક તેમના મોટા ભાઇ કાલીયા કડકનાથના લગ્નમાં…

ચીની યાત્રીને વિમાનમાં થઇ ગભરામણ, યુવકે ખોલી નાખ્યો પ્લેનનો ઈમરજન્સી ગેટ

ચીનમાં વિમાનમાંથી ઉતરવાની રાહ જોઈ રહેલા એક વ્યક્તિને ગભરામણ થઇ અને તેણે ફ્રેસ હવા લેવા માટે ઈમરજન્સી દ્વાર ખોલી નાખ્યા. આ વ્યક્તિને હાલમાં પોલિસે કસ્ટડીમાં લઇ લીધો છે. ચેન નામનો આ વ્યક્તિ દક્ષિણ પશ્ચિમ પ્રાંતના સિચુઆનના મિયાનયાંગ એરપોર્ટ પર વિમાનમાંથી…

ઉંદર કોતરી ગયું હોસ્પિટલમાં દાખલ યુવકની આંખ, પછી થયું કંઇક આવું

મુંબઈના જોગેશ્વરી સ્થિત બળ ઠાકરે ટ્રામા કેર હોસ્પિટલમાં આઈસીયુમાં એક આશ્ચર્યમાં મૂકી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. એક પરિવારનો આરોપ છે કે એક ઉંદરે તેમના બીમાર વ્યક્તિની ડાબી આંખ કોતરી નાખી છે. જોકે હોસ્પિટલ દ્વારા આ આરોપને નકારવામાં આવ્યો…

શરૂ કરવામાં આવી અનોખી સેવા, બાળકોના ડાયપર પણ બદલી આપવામાં આવશે

આજના જમાનામાં બધાજ પૈસા કમાવા માટે મહેનત કરી રહ્યા હોય છે. પરંતુ હાલમાં યુનાઇટેડ કિંગડમમાં એક આવી જ જોબની વેકેન્સી પડી છે જેને કરીને તમે સરળતાથી પૈસા કમાઈ શકો છો ફક્ત તમારે બાળકની નેપી ચેન્જ કરવી પડશે. હકીકતમાં યૂકેમાં જે…

યુવતીએ યુવક બની કર્યા યુવતી સાથે લગ્ન, દુલ્હન બોલી મને મંજુર છે

પ્રેમ અને લગ્નને લઇને લોકો આજ કાલ કેવા કેવા નુશખા કરતા હોય છે. કોઈ એટલું પણ વિચારવાની તસ્તી નથી લેતું કે તેનું પરિણામ શું આવશે. હાલમાં જ ઉત્તર પેદેશમાં એક યુવતીએ યુવક બનીને યુવતી સાથે લગ્ન કરી લીધા. પરિવાર સામે…

એક કેલે કી કીમત તુમ ક્યાં જાનો રમેશ બાબુ! જયારે મહિલાને એક કેળા માટે ચુકવવા પડ્યા 87 હાજર રૂપિયા

એક કેળા માટે તમારે હાજરો રૂપિયાનું બિલ આવે તો તમારું શું રિએક્શન હશે? આવું જ કંઇક થયું છે બ્રિટનમાં એક મહિલા સાથે. બોબી ગાર્ડન નામની એક મહિલાએ બ્રિટન સ્થિત સુપરમાર્કેટ ચેન માંથી ઓનલાઈન ખરીદી કરી હતી જયારે મહિલાએ ઓર્ડર આપ્યો…

શ્રદ્ધાળુઓની આસ્થા થશે ડબલ, આ મંદિર પ્રસાદમાં આપે છે બર્ગર, સેન્ડવિચ

તમે અત્યાંર સુધી એવા મંદિર તો ઘણા જોયા હશે જ્યાં પ્રસાદમાં લાડવા, પેંડા, બૂંદી અથવા તો ફ્રુટ આપવામાં આવતું હોય છે પરંતુ શું તમે એવુ મંદિર જોયું છે જ્યાં પ્રસાદમાં બર્ગર અને સેન્ડવિચ આપવામાં આવે છે??? નથી જોયું ને? આજે…

મંડપમાં લગ્ન પહેલાં જ થઇ ગયા છૂટાછેડા, દવા લેવા જવાના બહાને યુવતી રફૂચક્કર

લગ્ન ભારતના દરેક રાજ્યમાં અલગ અલગ રંગ-ઢંગથી કરવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવી લાગશે કે આ રીતી-રીવાજોના નામ પર ઘણી વખત યુવતીઓ સાથે એવું રમત રમવામાં આવે છે જેની તેણે ક્યારેય કલ્પના પણ નથી કરી હોતી. ઘણી વખત આખું…

132 કરોડમાં વેચાઈ આ નંબર પ્લેટ, જાણો એવું તો શું છે

ઘણી ઘટનાઓ એવી બનતી હોય છે જેના પર સળતાથી વિશ્વાસ ન કરી શકાય. આવી જ એક ઘટના છે જાણીને તમને આશ્ચર્ય થશે. બ્રિટનમાં એક કારની નંબર પ્લેટને ન તો સોનાથી મઢી છે ન તેમાં ડાયમંડ મુકવામાં આવ્યા છે તેમ છતાંય…

દુનિયાની ૧૫ વિચિત્ર તથા ક્રિએટીવ ઈમારતો, જોઈને થશે આશ્ચર્ય

દુનિયામાં ઘણી એવી ઈમારતો છે જે પોતાની વિચિત્રતા તેમત ક્રિએટીવીટીના કારણે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હોય. અન્ય ઈમારતોની સરખામણીમાં તેની બનાવટ, સ્થાપત્ય કલા બધુ અલગ હોય છે. તો દુનિયામાં કેટલીક એવી બિલ્ડીંગ્સ પણ છે, જે ક્રિએટીવીટીનું શાનદાર ઉદાહરણ તો છે,…

આ વિધાર્થીએ નોર્થ કોરિયા જવા બુક કરાવી OLA, જાણો પછી શું થયું…

નોર્થ કોરિયાને સૌથી રહસ્યમય દેશ માનવામાં આવે છે. બેંગ્લોરના એક વિદ્યાર્થીએ નોર્થ કોરિયા જવા માટે બંગલોરથી નોર્થ કોરિયાની કેબ બુક કરાવી છે અને તેટલું જ નહિ રાઉન્ડ ટ્રીપ માટે ઓલા દ્વારા 1.4 લાખ રૂપિયાનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે. 21…

OMG! પાઇપની અંદર આલિશાન ઘર બનાવીને રહે છે આ શખ્સ, જુઓ તસવીરો

તમે ક્યારેય એક પાઈપમાં ઘર બનાવીને રહેવાનું વિચાર્યું છે? મોટા ભાગનાનો જવાબ ‘ના’ હશે. હોંગકોંગમાં એક વ્યક્તિએ પાઈપની અંદર એક આલીશાન ઘર તૈયાર કર્યું છે. હોંગકોંગના આર્કિટેક્ટ જેમ્સ લોએ ઓપાર્ડ ટ્યૂબ હાઉજિન્ગના નામ પરથી પાઈપની અંદર નાનું પણ બધી સુવિધાઓ…

ચાવાળાની કમાણી બની ચર્ચાનો વિષય, મહીને લાખો રૂપિયાની છે આવક

નરેન્દ્ર મોદીને જયારે ભારતીય જનતા પાર્ટી તરફથી ૨૦૧૪ ની લોકસભાની ચુંટણીમાં પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમને ચાવાળો કહી ને ટ્રોલ કરવામાં આવતા હતા. જીત પછી નરેન્દ્ર મોદીએ પોતે કહ્યું કે જુવો આ ચાવાળો ક્યાં પોહચી ગયો છે….

દિકરીના લગ્નમાં જાનૈયાઓ માટે બનાવેલું ભોજન જમી ગયાં બીજા લોકો

સાહિબાબાદમાં શાલીમાર ગાર્ડનના એક બેન્કવેટ હોલના સંચાલક પર એકજ તારીખે 2 પ્રસંગ બુકિંગ આપવાનો આરોપ છે. સંચાલકે પહેલી પાર્ટીને જે તારીખે હોલનું બુકિંગ આપ્યું હતું, તે જ તારીખે ફક્ત તેમની જ બુકિંગ છે તેવું જણાવ્યું હતું. પરંતુ લગ્નના દિવસે બીજીના…