GSTV

Tag : AJAB GAJAB NEWS

વીડિયો/ ટ્રક ઈંડા ઉપરથી પસાર થઈ ગઈ અને સહેજ પણ નુકસાન ન થયું! જુઓ કેવી રીતે થયું આ વિચિત્ર પરાક્રમ

Zainul Ansari
ઇંડા જેવી નરમ વસ્તુ વાસણમાં ઝડપથી રાખવામાં આવે તો તે તૂટી શકે છે. પરંતુ ઇંડાના ઉપરથી ટ્રક પસાર થાય તો તે ચોક્કસથી તૂટી જશે. કહેવામાં...

યુવકના મોંમાંથી આવી રીતે સિગારેટ છીનવી લેતો હતો કાગડો, સ્મોકિંગ પાર્ટનર સાથે ખેંચી 6 હજારથી વધુ તસવીરો

Zainul Ansari
બે સિગારેટ પીનારાઓ ખૂબ જ ઝડપથી મિત્રો બની જાય છે. તેવી જ રીતે દારૂ પીનારાઓ પણ એક બીજાના મિત્ર બની જાય છે, પરંતુ શું તમે...

ગજબ ની વાત/ આ દેશના લોકોની ઉંમર એક પહેલી સમાન, ફક્ત મહિનામાં બાળક થઈ જાય છે બે વર્ષના!

Zainul Ansari
સમગ્ર વિશ્વમાં કોરિયન લોકો તેમની સુંદરતા અને યુવાન દેખાવ માટે જાણીતા છે. કોરિયન લોકોની જેમ અન્ય લોકો પણ ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે અલગ-અલગ રીત અપનાવે...

હોશિયારી ભારે પડી/ 40 પૈસા માટે રેસ્ટોરન્ટ પર કરી દીધો કેસ, હવે ભરવો પડ્યો આટલો મોટો દંડ

Damini Patel
જો તમે ક્યારેય રેસ્ટોરન્ટ જમ્યા પછી તમને ત્યાંથી બિલ આવ્યુ હશે. ખાદ્યપદાર્થો સાથે, બિલમાં કેટલાક ટેક્સનો પણ ઉલ્લેખ છે. કેટલીકવાર કેટલીક રેસ્ટોરાં ગ્રાહકો પાસેથી વધુ...

બે મિત્રોએ દાન ભેગું કરીને ખરીદ્યો દેશ, સરકારથી લઇ રાષ્ટ્રધ્વજ સુધી બધું જ પોતાનું

Zainul Ansari
દુનિયાભરમાં એકથી એક અમીર લોકો છે. પરંતુ શું તમે કોઈને આખો દેશ ખરીદતા જોયા છે? આ વાત સાંભળવામાં ખુબ અજીબ લાગે છે કે આખો દેશ...

જાણવા જેવું/ લોહીનો રંગ લાલ છતાં નસો કેમ દેખાય છે વાદળી? જાણો આ છે તેનું ચોંકાવનારું વૈજ્ઞાનિક કારણ

Dhruv Brahmbhatt
ઘણી વાર તમે જોયું હશે કે, તમારા હાથ-પગની નસોનો રંગ વાદળી દેખાતો હોય છે. એમાંય ખાસ કરીને આવું મોટા ભાગે ગોરા લોકો અને વૃદ્ધોમાં સ્પષ્ટપણે...

અજબગજબ / યુવતીના ગળા અને માથાના ભાગથી લોહી ચૂસી રહ્યું હતું આ જીવ, જાણો કેવી રીતે થયો ઈલાજ?

Zainul Ansari
માનવશરીર એ કોઈ યંત્રથી કમ નથી. જેમ મશીનને સ્વસ્થ રાખવા માટે તેની યોગ્ય સાર-સંભાળ રાખવી પડે છે તે જ રીતે તેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા...

ના હોય/ નહિ જોઈ હોય આવી ચોરી! 58 ફૂટનો પુલ ઉંચકી ગયા ચોર, સરકાર પણ રહી ગઈ દંગ

Damini Patel
આપણે આપણી આજુબાજુ ચોરીની ઘણી બધી ઘટના સાંભળી હશે અને જોઈ હશે. પરંતુ આ જે અમે તમને જોરીનો એવો કિસ્સો જણાવી રહ્યાં છે જે અંગે...

ગજબ/ ટોમેટો સૉસની બોટલ પર લખેલા 57 નંબરનો ઉપયોગ જાણીને ચોંકી જશો, મોઢામાંથી નીકળી જશે OMG

Bansari Gohel
Tomato Sauce News: બર્ગર, નૂડલ્સ, ફ્રેન્ચ ફ્રાઈસ કે પિઝા, આ બધા સાથે કોમન વસ્તુ ખવાય છે. તે છે ટોમેટો સૉસ. આ બધાનો સ્વાદ ટોમેટો સૉસ...

ચોંકાવનારું / એક ક્ષણ માટે પણ સન્યાસીએ નથી રાખ્યો હાથ નીચે, કોઈ ચમત્કાર કહે છે તો કોઈ કહે છે મૂર્ખ…

Zainul Ansari
દુનિયામાં એવા ઘણા મહાન લોકો છે જેમણે પોતાની ઇચ્છા શક્તિથી ચમત્કારો કર્યા છે જે વ્યક્તિને સ્તબ્ધ કરી દે છે. લોકો આશ્ચર્યચકિત થઇ જાય છે કે,...

અરેરે ! ખરેખર આવી ગયો છે કળિયુગ, પતિ છે પ્લમ્બર અને પત્ની ભાગે છે પાણીથી દૂર

Zainul Ansari
શિયાળાની ઋતુમાં મોટાભાગના લોકો ગરમ પાણીથી સ્નાન કરવાનું પસંદ કરે છે પરંતુ, કેટલાક લોકો ઠંડીના કારણે નહાવાના નામથી પણ દૂર ભાગી જાય છે. જોકે આવા...

ટીચર સામે રડતા રડતા બોલ્યો બાળક – ‘ પપ્પા પુસ્તક નથી ખરીદી આપતા, દારૂ પર ખર્ચી નાખે છે પૈસા’

Damini Patel
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં એક બાળક પોતાના સ્કૂલ ટીચર સામે રડતા પોતા વ્યથા જણાવી રહ્યો છે. વિડીયોમાં બાળક...

ગજબ/ કોઈ અજુબાથી ઓછું નથી આ આઇલેન્ડ, અહીં પહાડોને પણ ખાય છે લોકો

Damini Patel
આ ધરતી પર એવી ઘણી જગ્યા છે જેનાથી આજે પણ ઘણા લોકો અજાણ છે. એવામાં આ જગ્યાઓને રહસ્યમય માનવામાં આવે છે. પહાડો અંગે તો તમે...

ઓ બાપરે! આ બગીચામાં આવીને શ્વાસ લેતા જ વ્યક્તિનું થઇ જાય છે મોત! સેંકડો લોકોએ ગુમાવ્યા છે જીવ

Bansari Gohel
Ajab Gajab News: દુનિયામાં ઘણી એવી રહસ્યમયી જગ્યાઓ છે, જ્યાં જતા જ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી દે છે. અમુક જગ્યાના નામ સાંભળીને જ લોકો ધ્રૂજવા...

21 વર્ષની યુવતીએ નોકરી છોડીને લીધી નિવૃત્તિ, આજે આ ત્રણ ટિપ્સથી કમાય છે વર્ષના 53 લાખ રૂપિયા

Zainul Ansari
દરેકને નોકરીની જરૂર હોય છે પરંતુ, વિશ્વમાં એવા ઘણા ઓછા લોકો છે જે તેમની નોકરીથી સંતુષ્ટ છે. કેટલાકને બોસ સાથે મુશ્કેલી પડે છે, અને કોઈને...

ગજબ શોખ / આ વસ્તુ બની ગઈ 4 વર્ષના બાળકની કમજોરી, માતા દર વર્ષે આ વસ્તુ પાછળ કરે છે બે લાખ રૂપિયાનો ખર્ચ

Zainul Ansari
નાના બાળકોને ખવડાવવાનુ કામ દરેક વ્યક્તિ ના કરી શકે એના માટે અમુક વિશેષ આવડતની જરૂર પડે છે. તેમના નખરા એટલા હોય છે કે, ઘણીવાર માતા...

OMG! દારૂના નશામાં ચૂર થઇને આ કારણે ફાંકડું અંગ્રેજી બોલવા લાગે છે લોકો, રિસર્ચમાં થયો ચોંકાવનારો ખુલાસો

Bansari Gohel
તમે ઘણીવાર જોયુ હશે કે દારૂ પીધા બાદ ઘણા લોકોની ભાષા જ બદલાઇ જાય છે. તે પોતાની ભાષા છોડીને અંગ્રેજી કે પછી પોતાની બોલીમાં વાત...

ગજબ / આ ગામમાં એક પણ મુસ્લિમ પરિવાર નથી છતાં છેલ્લાં 80 વર્ષથી થાય છે 5 ટાઇમ નમાઝ, કારણ જાણી વિચારતા જ રહી જશો

Bansari Gohel
બિહારના નાલંદાના બેન પ્રખંડના માંડી ગામમાં બનેલી એક મસ્જિદ અને મઝારમાંથી બહાર આવતા લોકોને જોઇને લાગશે કે આ ગામમાં મુસલમાનોની વસ્તી વધારે હશે પરંતુ નવાઇની...

લંબે બાલો વાલી લડકી કી કહાની / પોણા પાંચ ફીટ લાંબા વાળ ખરીદવા એક વ્યક્તિએ ઓફર કરી અઢી કરોડથી પણ વધારે રકમ, જાણો કેટલો સમય લાગે છે વાળ સુકાતા?

Dhruv Brahmbhatt
લાંબા વાળ હોવા એ સૌભાગ્યની વાત છે. દરેક યુવતીઓ પોતાના વાળ લાંબા કરી શકતી નથી. બ્રિટનના માન્ચેસ્ટરમાં રહેતી કેટરીના ડેમર્સના વાળ ચાર ફીટ અને દસ...

સફળતા / દુનિયામાં પહેલી વાર પ્રયોગશાળામાં માનું દૂધ તૈયાર, આ મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ કરી કમાલ

Dhruv Brahmbhatt
પોતાના બાળકોને માતાનું દૂધ નહિ પીવડાવી શકતા વિશ્વભરના લાખો માતા – પિતાઓ માટે ઉત્સાહપ્રેરક સમાચાર છે. અમેરિકી મહિલા વૈજ્ઞાનિકોની જોડીએ દુનિયામાં પહેલી વાર પ્રયોગશાળામાં માનું...

ના હોય / શું તમને ખ્યાલ છે કે લોકો ક્યા કારણોસર સૌથી વધુ જુએ છે અશ્લીલ ફિલ્મો, આ છે 8 ચોંકાવનારા કારણ

Dhruv Brahmbhatt
આજ કાલના યુવાનોમાં મોટા ભાગે અશ્લીલ ફિલ્મો જોવાનો ક્રેઝ વધારે વધી ગયો છે. એવામાં તેની પર અનેક પ્રકારના રિસર્ચ કરવામાં આવતા હોય છે. ત્યારે તાજેતરમાં...

ભરાઈ ગયાં / હજુ તો જાન નીકળે એ પહેલાં જ વરરાજા કોરોના પોઝિટિવ અને પોલીસે મારી એન્ટ્રી, પછી થઇ જોવા જેવી

Dhruv Brahmbhatt
સમગ્ર દેશમાં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે ત્યારે એવી સ્થિતિમાં કોરોનાની કેન્દ્ર સરકારની ગાઇડલાઇન અનુસાર જો કોઇ પણ વ્યક્તિ કોરોના પોઝિટિવ આવે છે તો...

આશ્ચર્ય / એવું તે શું થશે કે આ 3 દિવસ વિશ્વ પર છવાઇ જશે અંધારપટ, વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ દાવો

Dhruv Brahmbhatt
વિશ્વમાં એવાં અનેક લોકો છે કે જે ટાઇમ ટ્રાવેલ (Time Travel) નો દાવો કરે છે, ટાઇમ ટ્રાવેલ એટલે કે, પોતાના વર્તમાન સમયથી થોડાંક વર્ષ પાછળ...

લ્યો બોલો!, અહીં માત્ર એક કપ ચાની કિંમત છે 1 હજાર રૂપિયા, ખાસિયત જાણી ચોંકી ઉઠશો

Pravin Makwana
આમ તો આ વિશ્વમાં અનેક લોકો એવા છે કે જેઓ ચાના વધારે શોખીન છે. ત્યારે ઘણી વાર કેટલાંક લોકો આ શોખ પૂરો કરવા માટે દૂર-દૂર...

વિમાનની અંદર અચાનક શરૂ થયો વરસાદ : મુસાફરો છત્રી ખોલી બેઠા, ક્યારેય વિમાનમાં ન બેઠેલા લોકોએ ભારે મજા કરી

Dilip Patel
પ્લનની અરાજકતા ભારતમાં જ હોય છે એવું થોડું છે. અમેરિકા, રશિયા કે ચીનમાં આવી અરાજકતા હોય છે. ભારતમાં તો એવું ક્યારેય બન્યું નથી કે આકાશમાં...

આ કાકાને સંગીતનો જબરો શોખ, 50 વર્ષથી આટલા ઓરડામાં સંઘર્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ્સ

pratikshah
ધંધુકાના પણ ઓલ્ડ એસએસસી પાસ કરીને અમદાવાદમાં વસનાર ભગવાનભાઇ એ ૫૮માં ઇલેક્ટ્રીકલનો કોર્સ કર્યો અને પછી એમાં આગળ વધતાં ગયા. બાપ-દાદાનો મશીનોનો બિઝનેસ હોવાથી લોહીમાં...

સહારાનાં રણમાં આવી છે રહસ્યમય આંખ! તમે જોઈને રહી જશો દંગ!

pratikshah
વિશ્વભરમાં ઘણા બધા અજૂબા હાજર છે. જ્યારે લોકો આ અજાયબીઓને જોતા આશ્ચર્ય પામે છે. આમાંની કેટલીક એવી અજાયબીઓ છે કે આજે પણ વૈજ્ઞાનિકો તેનાં રાઝ...
GSTV