‘આના કરતાં તો Nokia 6630માં સારો ફોટો આવે’ કેટી પેરી સાથેની તસવીર પોસ્ટ કરીને ભરાઇ ગઇ એશ્વર્યા
બોલીવુડ સ્ટાર્સમાં હોલીવુડને લઇને જબરો ચાર્મ છે. તેવા તમામ દિગ્ગજ સેલેબ્રિટીઝ છે જે હોલીવુડમાં કામ કરવાની ઇચ્છા ધરાવે છે કે પછી હોલીવુડ સ્ટાર્સને પોતાના આઇડલ...