Vi-Airtelને ધોબી પછાડ! આ મામલે Jioએ ફરી મારી બાજી, અપલોડ સ્પીડમાં જાણો કોણે વાળ્યો ધબડકો
દેશના જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ જિયોએ (Jio) ફરી એકવાર 4G ડાઉનલોડ સ્પીડમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI)...