2018માં ત્રણ ટેલિકોમ કંપનીઓ વચ્ચે રહ્યો જોરદાર મુકાબલો પણ આ કંપનીએ દેશમાં માર્યું મેદાન
2018માં ભારતીય મોબાઇલ ટેલિકમ્યુનિકેશન માર્કેટના ત્રણ મોટા ખાનગી ખેલાડીઓમાં ભારે સ્પર્ધા જોવા મળી છે. રિલાયન્સ જિયો, ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા, 90%થી વધુ આવક અને...