Archive

Tag: Airport

520 ફ્લાઇટો થવાની છે રદ, 30મી માર્ચ સુધી પ્રવાસનું આયોજન હશે તો ભરાશો

દેશની આર્થિક રાજધાની મુંબઈ એરપોર્ટનો રન વે આગામી 7 ફેબ્રઆરીથી મેન્ટેન્સના કારણોસર બંધ થવાનો છે. જેની અસર અમદાવાદથી જનારી ફ્લાઈટને પણ થવાનો છે. રન-વે બંધ થવાના કારણે અમદાવદાની ચાર ફ્લાઈટ કેન્સલ થશે. જ્યારે ત્રણ ફ્લાઈટ રિશિડ્યુઅલ થવાની છે. આગામી સાત…

ગાઢ ધુમ્મસને કારણે દિલ્હી અને જેસલમેરથી આવતી ત્રણ ફ્લાઇટોને કરાઈ ડાઇવર્ટ, જાણો કેટલી ફ્લાઇટો રદ્દ

ગાઢ ધુમ્મસની ચાદર ફરી વળી હોવાને કારણે આજે વહેલી સવારની સાત જેટલી વિમાની સેવાને અસર થઈ હતી. ધુમ્મસને કારણે દિલ્હી અને જેસલમેરથી સુરત આવતી ત્રણ ફલાઇટોને અન્યત્ર ડાઇવર્ટ કરવી પડી હતી. તો એક ફ્લાઈટ દિલ્હીથી જ બે કલાક મોડી આવી હતી….

ગુજરાતના આ શહેરમાં થોડાવધુ નહીં 1500 કરોડના ખર્ચે બનશે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ

ગુજરાતમાં અંકલેશ્વર અને ધોલેરામાં એરપોર્ટ નિર્માણ માટે MOU કરાયા. ધોલેરામાં 1500 કરોડના ખર્ચે ગ્રીન ફિલ્ડ એરપોર્ટ તેમજ અંકલેશ્વરમાં 92 હેક્ટર જમીન પર ડેવલપમેન્ટ એન્ડ ઓપરેશન ઓફ એરપોર્ટ એન્ડ એમઆરઓ માટેના સમજૂતી પર કરારો થયા. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાન સુરેશ પ્રભૂ…

વાઈબ્રન્ટના કારણે અમદાવાદ એરપોર્ટ પર પ્લેનનો કુંભમેળો, એરપોર્ટનું પાર્કિંગ પેક

પાટનગર ખાતે આજથી શરૂ થયેલા ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2019ને પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ સમિટમાં ઉપસ્થિત રહેવા દેશના ટોચના ઉદ્યોગપતિઓ પોતાના ચાર્ટડ વિમાન લઇને આવી પહોંચ્યા હતા જેના કારણે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર શેડ્યુલની સાથે…

સુરત એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર લાંચમાં ઝડપાયા, બિલમાં માગી હતી ટકાવારી

સુરત એરપોર્ટના જોઇન્ટ જનરલ મેનેજર રાધા રમણ ગુપ્તા રૂપિયા 30 હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા છે. જનરલ મેનેજરે એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાકટના બિલમાં ટકાવારીની માંગ કરી હતી. જે અંગે એસીબીમાં ફરિયાદ કરાતા એસીબીએ છટકુ ગોઠવીને રાધા રમણ ગુપ્તાને તેમની સુરત…

એઈમ્સ બાદ વિજય રૂપાણીએ રાજકોટને આપી આ મોટી ભેટ

રાજકોટ ખાતે 2500 એકર વિસ્તારમાં નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ માટે ગુજરાત સરકાર અને એરપોર્ટ ઓથોરિટી ઓફ વચ્ચે એમએયુ થયા છે. સીએમ વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં થયેલા એમઓયુમાં નવા એરપોર્ટ પર 280થી વધુ મુસાફરોની વાહન ક્ષમતા સાથેના એરબેસ એ-320-200 તેમજ બોઈગ બી 737-900…

માત્ર પાંચ દિવસના વાઈબ્રન્ટ ઇવેન્ટ માટે એરપોર્ટ પર સ્વાગત પાછળ આટલો ખર્ચ કરાશે

૧૮ જાન્યુઆરીથી ૨૨ જાન્યુઆરી વાઇબ્રન્ટ ગુજરાત summit અને ટ્રેડ શો શરૂ થઈ રહ્યો છે, જેમાં દેશ-વિદેશથી રાજનેતાઓ તથા મલ્ટિનેશનલ કંપનીઓના ceo  આવવાના છે. અમદાવાદ એરપોર્ટ પર પાંચ  દિવસ સુધી તેમની આગતાસ્વાગતા કરવા માટે ગુજરાત સરકાર સવા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચે…

એરપોર્ટની જેમ રેલવેમાં પણ આવી શકે છે આ નિયમો, ટ્રેન હોય એના કરતા વહેલા પહોંચી જજો નહીંતર…

રેલવે પણ એરપોર્ટની જેમ તેના સ્ટેશનોને સીલ કરવા વિચારે છે અને મુસાફરોને  સુરક્ષાને લગતી તમામ કાર્યવાહી પુરી કરવા ટ્રેન ઉપડવાના ૧૫ થી ૨૦ મિનિટ પહેંલા જ પહોંચવું પડશે. ઉચ્ચ કક્ષાના ટેકનોલોજી સાથેની સુરક્ષા યોજના કુભ મેળાને ધ્યાનમાં રાખીને ચાલુ મહિનામાં…

આલિયા ભટ્ટનો એરપોર્ટ લુક વાયરલ, પહેર્યો 2 લાખનો નાઇટસૂટ

બૉલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ પોતાના સ્ટાઇલિશ લુકને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. તેની ફેશન સેન્સ હંમેશા ચર્ચામાં રહે છે. હાલમાં તેમને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. તેમના એરપોર્ટનો આ લુક સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. તેમણે Gucceનો ફ્લોરલ નાઇટ…

સ્ટોકહોમમાં એરઈન્ડિયાની ફ્લાઈટ એરપોર્ટ ખાતેની એક ઈમારત સાથે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં બુધવારે એરઈન્ડિયાની એક ફ્લાઈટ એરપોર્ટ ખાતે એક ઈમારત સાથે અથડાઈ હતી. આ ફ્લાઈટમાં 179 પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યા હતા. જો કે આ દુર્ઘટનામાં સદભાગ્યે કોઈપણ જાનહાનિ થઈ નથી. દુર્ઘટનાના કારણોની હાલ જાણકારી મળી શકી નથી. પોલીસનું કહેવું…

આ દિગ્ગજ નેતા એરપોર્ટ પર પિસ્તોલ સાથે પહોંચી ગયા, પોલીસે રોક્યા તો કર્યું કંઈક આવુ

તૂતીકોરિનથી ડીએમકેના ભૂતપૂર્વ સાંસદ એસ. આર. જેદ્રઈની પાસેથી પિસ્તોલ અને પાંચ કારતૂસ ઝડપાયા બાદ તેમને કોઈમ્બતૂર એરપોર્ટ પર રોકવામાં આવ્યા છે. જેદ્રઈ કોયમ્બતૂરથી ચેન્નઈ જઈ રહ્યા હતા. નિયમિત સુરક્ષા તપાસ દરમિયાન ડીએમકેના ભૂતપૂર્વ સાંસદ જેદ્રઈની પાસેથી પિસ્તોલ અને કારતૂસ ઝડપાયા…

હવે એક કલાકમાં તમે સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચી શકશો, મંજૂરી આપી દેવાઈ

વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પ્રવાસીઓનો ધસારો વધતા રાજપીપળામાં એરપોર્ટ બનાવવાનો પ્રારંભ કરવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી ઇન્ડિયા સાથે સીએમ વિજય રૂપાણીની બેઠક થઇ હતી. જેમાં રાજ્યમાં ત્રણ જગ્યાએ એટલે ધોલેરા, રાજકોટ અને રાજપીપળામાં એરપોર્ટ બનાવવાની મંજૂરી મળી…

સૌરાષ્ટ્રને સરકારની દિવાળી ભેટ : 15થી 20 મીનિટમાં અમદાવાદ પહોંચી જશો

સૌરાષ્ટ્ર પાસે એરપોર્ટના નામે ખાવા પુરતુ રાજકોટનું એરપોર્ટ છે. વર્ષો પહેલા કેશોદ એરપોર્ટ હતું, પરંતુ પ્રવાસીઓની તંગીના કારણે તેને બંધ કરવું પડ્યું, પરંતુ હવે ગુજરાત સરકાર આ દિવાળી પર સૌરાષ્ટ્ર તેમાં પણ સોરઠવાસીઓને મોટી ભેટ આપવાની તૈયારીમાં છે. કેશોદ એરપોર્ટ…

વિમાન પ્રવાસમાં બોર્ડિગ પાસની જરૂર નહીં પડે, ચહેરો દેખાડી મળશે એરપોર્ટ પર એન્ટ્રી

ડોક્યુમેન્ટનાં લોચા હશે તો હવે એરપોર્ટ પર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 4 ઓક્ટોબરથી સરકારે ડિઝી યાત્રાની શરૂઆત કરવાનું વિચારે છે કે જેની અંદર ચહેરો બતાવીને એરપોર્ટ પર એન્ટ્રી મળશે. વિમાન મંત્રી સુરેશ પ્રભુએ કહ્યું કે, આ ભવિષ્યનું એક મોટુ…

જોધપુર આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી પોલીસે ચાર સંદિગ્ધોની કરી અટકાયત

મુંબઈથી રાજસ્થાનના જોધપુર આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાંથી પોલીસે ચાર સંદિગ્ધોની અટકાયત કરી છે. સુરક્ષા સાથે છેડા કરવાના આરોપ હેઠળ ચાર શખ્સોની અટકાયત કરાઈ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અપશબ્દો બોલતા ચારેય શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી…

આજે વડાપ્રધાન મોદી સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું કરશે ઉદ્ધાટન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું આજે ઉદ્ધાટન કરશે છે. આ એરપોર્ટ 4 હજાર 500 ફૂટની ઉચાઈએ આવેલુ છે. જેનુ નિર્માણ થતા આશરે નવ વર્ષ જેટલો સમય લાગ્યો છે. પાક્યોંગ એરપોર્ટ પર આગામી 8મી ઓક્ટોબરના રોજ સ્પાઈસ જેટની વિમાન સેવા…

ઓડિશાઃ પીએમ મોદીએ કર્યુ એરપોર્ટનું ઉદ્ધાટન, કહ્યું- લોકોને કનેક્ટિવિટી મળશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિસાના ઝારસુગુડા એરપોર્ટનું લોકાર્પણ કર્યુ છે. પીએમ મોદીએ ઝારસુગુડમાં કહ્યુ કે, એરપોર્ટના કારણે લોકોને કનેક્ટિવિટી મળશે. પરંતુ એરપોર્ટ શરૂ કરવામાં આટલો સમય કેમ લાગ્યો તેવા સવાલ ઓડ઼િસાની જનતા પૂછી કરી છે. દેશમાં પશ્વિમ ભારકનો વિકાસ થાય અને…

4500 ફૂટની ઊંચાઈએ આવેલા એરપોર્ટનું મોદી 24મીએ કરશે લોકાર્પણ, આ છે ખાસિયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિક્કિમના પાક્યોંગ એરપોર્ટનું 24મી સપ્ટેમ્બરના રોજ ઉદ્ધાટન કરશે છે. આ એકપોર્ટ 4 હજાર 500 ફૂટની ઉચાઈએ આવેલુ છે. પાક્યોંગ એરપોર્ટ પર આગામી 8મી ઓક્ટોબરના રોજ સ્પાઈસ જેટની વિમાન સા શરૂ થવાની છે. જ્યારે 2019ના જાન્યુઆરી માસથી પાક્યોંગથી…

કેશોદ એરપોર્ટ ઓથિરિટીના ડિરેક્ટર વિરુદ્ધ પોલસ ફરિયાદ કરાઈ, કારણ બન્યું જાતિવાદ

કેશોદમાં ફેસબુક પર જાતિવિષયક કોમેન્ટ કરવા બદલ કેશોદ એરપોર્ટ ઓથોરિટીના ડિરેક્ટર એસ.કે.શરન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કેશોદના મનોજ મકવાણાએ એસસી, એસટી તેમજ સવર્ણોને સાથે રાખીને પોલીસ ફરિયાદ દાખલ કરી છે. કેશોદ એરપોર્ટ ઓથિરિટીના ડિરેક્ટર એસ.કે.શરણે તેમના ફેસબુક પેજ…

અમદાવાદીઓ માટે ગર્વની વાત: ઍરપોર્ટ પર બન્યું વિશ્વનું સૌથી મોટું વૉશરૂમ

અમદાવાદ શહેર ખાતે આવેલ અમદાવાદ એરપોર્ટને તમામ શહેર અને દેશના એરપોર્ટની હરોળમાં આગળ ધપાવવા માટે અત્યાધુનિક ત્રણ વસ્તુઓનું લોકાર્પણ કરવામાં આવ્યું. એરપોર્ટ ઓથોરીટી દ્વારા આ એરપોર્ટને બીજા શહેરના એરપોર્ટ કરતા એડવાન્સ બનાવવા માટે જેન્ટ્સ વોશરૂમમાં સુવિધાઓ વધારીને અત્યઆધુનિક બનાવવામાં આવ્યું…

સુરત: ગત રાતે દિલ્હી જતી ફ્લાઈટ રદ કરતા એરપોર્ટ ઓથોરિટી સામે હોબાળો

સુરતમાં ગત રાતે સુરતથી દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની ફ્લાઈટ રદ કરતા એરપોર્ટ અનેક મુસાફરો અટવાયા હતા અને તેમને એરપોર્ટ ઓથોરિટી સામે હોબાળો મચાવ્યો હતો. ગઈકાલે રાતે નવ વાગ્યાને વીસ મિનિટની ફ્લાઈટને સૌ પ્રથમ તો ટેક્નિકલ કારણ બતાવી પંદર મિનિટ…

અજય દેવગનના સન યુગે કંઇક એવી હરકત કરી કે કાજોલે પણ હસી હસીને થઇ લોટપોટ

અજય દેવગનના સન યુગે થોડા સમય પહેલા જ સોશિયલ મીડિયા પર રાજ્યવર્ધન સિંહ રાઠોડની ચેલેન્જ એક્સેપ્ટ કરી જીમમાં અવનવા કરતબ કર્યા હતા. જે પછી આખુ બોલિવુડ અજય દેવગનના આ સન પર ફિદા થઇ ગયું હતું. અને હવે યુગે કંઇક એવી…

Video: ટીએમસીના નેતાએ મહિલા કોન્સ્ટેબલ સાથે એરપોર્ટ પર કરી ઝપાઝપી

આસામના સિલ્ચર એરપોર્ટ પર ગુરુવારે ભારે હંગામો સર્જાયો હતો. નેસનલ રજિસ્ટર ફોર સિટિજનને લઈને ટીએમસીના નેતાઓ એરપોર્ટ પહોંચ્યા હતા. પોલીસે અહીં તેમને રોકતા હંગામો સર્જાયો હતો. સિલ્ચર એરપોર્ટ પર હંગામાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ટીએમસીના મહિલા નેતા મહુઆ…

તો ઍરપોર્ટ પર ચૅકિંગ માટે તમારે આ વસ્તુઓ બહાર નહીં કાઢવી પડે

જલ્દીથી હવે તમારે ઍરપોર્ટ પર તપાસ માટે લૅપટૉપ, ટૅબલેટ અને હૅંડબેગથી લિક્વિડ નીકાળવાની જરૂરત નહીં પડે. આ વસ્તુઓ જૂની વાત થઈ જશે. દુનિયાના કેટલાંક વ્યસ્ત ઍરપોર્ટ ટ્રાયલ કરી રહ્યાં છે જેના દ્વારા સ્ક્રિનિંગ મશીન 3D વ્યૂ દ્વારા બતાવી દેશે કે…

જાણો શું છે આલિયા ભટ્ટની આ બેગની કિંમત? આટલા પૈસામાં તમે ફોરન ટ્રિપ કરી શકો

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. તાજેતરમાં, આલીયા ભટ્ટ એરપોર્ટ પર જાવી મળી હતી. એવી વાત સામે આવી હતી કે તે નીતૂ કપૂરના જન્મદિવસ માટે પેરિસ જઈ રહી છે, પરંતુ શૂટિંગના વ્યસ્ત સમયને કારણે, આલીયા પેરિસ જઈ…

ભારતે બ્રિટીશ સાંસદ લોર્ડ એલેક્ઝાન્ડર કાર્લાઇલને એરપોર્ટ પરથી જ પરત મોકલ્યાં

ભારતે બ્રિટિશ સાંસદ લોર્ડ એલેક્ઝાન્ડર કાર્લાઈલને એરપોર્ટ પરથી જ પાછા મોકલી દીધા છે. વિદેશ મંત્રાલય પ્રમાણે. કાર્લાઈલ પાસે યોગ્ય વીઝા ન હતો. માટે તેમને પાછા મોકલી દેવામાં આવ્યા છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશ કુમારે કહ્યુ છે કે કાર્લાઈલના વીઝામાં તેમના…

અમદાવાદમાં અેક ફોનથી પોલીસ કમિશ્નર પણ પહોંચી ગયા અેરપોર્ટ, અફડા તફડી મચી ગઈ

અમદાવાદથી દિલ્હી જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવાથી ખળભળાટ મચી ગયો છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાનો અજાણ્યા શખ્સે કોલ કર્યો હતો. 11 વાગ્યાના અરસામાં આવેલા ફોન કોલથી સુરક્ષા તંત્રમાં દોડધામ મચી હતી. અને બોમ્બ ડિસ્પોઝન સ્કવોર્ડ, પોલીસ અધિકારીઓ, ડોગ સ્કવોર્ડ સહિતનો કાફલો…

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈરમજન્સી લેન્ડિંગ, ઘાત ટળી ગઈ

અમદાવાદ એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈરમજન્સી લેન્ડિંગ કરાયુ છે. મુંબઈથી દિલ્હી જતી ફ્લાઈટમાં એર લીકેજ થતા ફ્લાઈટના તમામ ઓક્સિજન માસ્ક ખુલી ગયા હતા.ચાલુ ફ્લાઈટમાં હવાનું  લૉ પ્રેશર થઈ જતા મુસાફરોને શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને પાઈલોટે સવારે સાત…

યમનમાં સાઉદી ગઠબંધન સેનાનું મોટું ઓપરેશન હુદૈદા પોર્ટને બળવાખોરોથી કર્યુ મુક્ત

સાઉદી અરેબિયાના નેતૃત્વવાળી ગઠબંધન સેનાએ યમનના તટવર્તી શહેર હુદૈદામાં એરપોર્ટ પરથી હાઉતી બળવાખોરોને ખદેડીને તેના પર કબજો જમાવ્યો છે. ગઠબંધન સેનાએ હુદૈદા શહેરને બળવાખોરોથી મુક્ત કરાવવા માટે ગત બુધવારથી વ્યાપક સૈન્ય અભિયાન શરૂ કર્યું હતું.  યમનમાં ગત ત્રણ વર્ષોમાં આ…

અમેરિકાના સવાનાહ એરપોર્ટ નજીક એર નેશનલ ગાર્ડ સી-130 કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાંચના મોત

અમેરિકાના જોર્જિયાના સવાનાહ એરપોર્ટ નજીક બુધવારે એર નેશનલ ગાર્ડ સી-130 કાર્ગો વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ ઘટનામાં પાંચ લોકોના મોત નીપજવાના અહેવાલ છે. અમેરિકાની વાયુસેના પ્રમાણે આ દુર્ઘટના બુધવારે સવારે લગભગ સાડા અગિયાર વાગ્યે થઈ હતી. જોર્જિયા નેશનલ ગાર્ડના પ્રવક્તા…