ઓફર/ સિનિયર સિટીઝન કપલ માટે ખુશખબર, વેલેન્ટાઈન ડે પર આ એરલાઈન્સ આપી રહી છે આટલાં ટકા ડિસ્કાઉન્ટ
હવાઈ મુસાફરીનું આયોજન કરી રહેલા વરિષ્ઠ નાગરિકો માટે સારા સમાચાર છે. હવે તેમને હવાઈ મુસાફરી માટે ટિકિટ બુક કરાવવા પર ડિસ્કાઉન્ટ મળશે. પ્રાઈવેટ એરલાઈન કંપની...