વિશ્વરેકોર્ડ/ ૧૯ વર્ષની ઝારા રૂથરફોર્ડે દુનિયામાં એકલા હાથે વિમાન ઉડાડીને ઈતિહાસ સર્જ્યો
બેલ્જિયમ મૂળની બ્રિટિશ મહિલા પાયલટ ઝારા રૂથરફોર્ડે એકલા હાથે દુનિયાભરના આકાશમાં વિમાન ઉડાવીને ઈતિહાસ સર્જ્યો છે. વિશ્વમાં સોલો ફ્લાઈટ ઉડાડનારી ઝારા દુનિયાની સૌથી ઓછી વયની...