એરસેલ-મેક્સિસ મામલામાં પી ચિદમ્બરમ અને કાર્તિ ચિદમ્બરમને રાહત, ધરપકડ પર મળી છૂટ
UPA કાર્યકાળનાં ચર્ચિત એરસેલ-મેક્સિસ કૌભાંડ સાથે જોડાયેલાં તત્કાલીન નાણામંત્રી પી ચિદમ્બરમ અને તેમના પુત્ર કાર્તિ ચિદમ્બરમને સામાન્ય રાહત મળી ગઈ છે. દિલ્હીની એક કોર્ટે ચિદમ્બરમ...