અફઘાનિસ્તાન/ અફઘાન એરફોર્સનો હવાઈ હુમલો, 60 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા
અફઘાન એરફોર્સના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 60 તાલિબાન આતંકવાદીઓ માર્યા ગયા છે. આ હુમલો બલ્ખ પ્રાંતના દિહદાદી જિલ્લામાં કરવામાં આવ્યો છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે શનિવારે...