ચોંકાવનારું/ વાયુ પ્રદૂષણના કારણે દર વર્ષે 70 લાખ લોકો ગુમાવે છે જીવ, માત્ર એક ટકા લોકો લઇ રહ્યાં છે શુદ્ધ હવામાં શ્વાસ
ઓર્ગેનાઇઝેશન(ડબ્લ્યુએચઓ)એ જણાવ્યું છે કે વિશ્વમાં લગભગ દરેક વ્યકિત એવી હવામાં શ્વાસ લે છે જે વાયુ ગુણવત્તાના માપદંડોને અનુરૃપ નથી. ડબ્લ્યુએચઓએ શ્વાસ અને રક્ત પ્રવાહ સંબધી...