GSTV

Tag : Aimim

અસદુદ્દીન ઓવૈસીના કટાક્ષના સૂરમાં સવાલો, પૂછ્યું- PM મોદી આશીષના અબ્બા જાનને નહીં હટાવે?

Damini Patel
ઉત્તર પ્રદેશના બલરામપુર પહોંચેલા એઆઈએમઆઈએમ ચીફ અસદુદ્દીન ઓવૈસીએ રવિવારે કટાક્ષના સૂરમાં વડાપ્રધાન મોદીને સવાલો કર્યા હતા. લખીમપુર ખેરી ખાતે થયેલી હિંસાને લઈ સવાલ કર્યો હતો...

રાજકારણ / રામની નગરીમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, અયોધ્યાથી યુપી પ્રવાસની કરશે શરૂઆત

GSTV Web Desk
ઉત્તરપ્રદેશમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. આ કડીમાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી ત્રણ દિવસના પ્રવાસ પર ઉત્તર પ્રદેશ જઇ...

ભાગવતના નિવેદન પર પલટવાર અસદુદ્દીન ઓવૈસી બોલ્યા- ‘આ નફરત હિંદુત્વની દેન છે…’, દિગ્વિજયે પણ પૂછ્યો હતો આ જ સવાલ

Damini Patel
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવત દ્વારા હિંદુત્વ અને લિન્ચિંગને લઈને આપવામાં આવેલા નિવેદન પર એક નવો વિવાદ જાગ્યો છે. AIMIM પ્રમુખ અને હૈદરાબાદના...

ઉલ્ટી ગંગા/ કોરોના વેક્સિન પર સવાલ ઉઠાવનારા AIMIM પ્રમુખ ઓવૈસીએ આખરે રસી લીધી, લોકોને કરી આ અપીલ

Bansari
ઓલ ઇંન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કોરોના વાયરસની રસી લગાવી દીધી છે, ઔવેસીએ સોમવારે હૈદરાબાદનાં કંચનબાગમાં કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લગાવ્યો,...

અમદાવાદમાં એન્ટ્રીના ઔવેસીના સપનાં તૂટ્યાં, કોંગ્રેસ સામે ટક્કર ના ઝીલી શક્યા AIMIMના ઉમેદવાર

Bansari
અમદાવાદના 24 વોર્ડની મતગણતરી એલ. ડી. એન્જિનિયરિંગ કોલેજ ખાતે અને બાકીના 24 વોર્ડની ગણતરી ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. કેજરીવાલની AAP અને ઓવૈસીની AIMIMને...

ગોધરા: સીએમ રૂપાણીએ સરપંચો સાથે સાધ્યો સંવાદ, ઓવૈસીની પાર્ટી પર સાધ્યુ નિશાન

Pritesh Mehta
ગોધરામાં યોજાયેલા ભાજપના સંમેલનમાં મુખ્યપ્રધાન રૂપાણી તેમજ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે કોંગ્રેસ તેમજ AIMIM પર નિશાન સાધ્યું. મુખ્યપ્રધાન રૂપાણી અને સી આર પાટિલે સરપંચો...

ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા

Pritesh Mehta
ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી કામગીરી તેજ બની છે. છોટુભાઈ વસાવાની બી.ટી.પી સાથે ગઠબંધન કરી ગુજરાતમાં પ્રથમ વખત અસુદ્દીન ઔવેશીની પાર્ટી...

ઓવૈસી બંધુઓની એન્ટ્રી : AIMIM પાર્ટીના આગમનથી કોંગ્રેસના ધારાસભ્યોમાં ફફડાટ, માઈનોરિટી વોટ વહેંચાશે

Pravin Makwana
ઓવૈસી બંન્ધુઓ અમદાવાદમા ટૂંક સમયમાં આવના છે. aimimપાર્ટીના જનરલ સેક્રેટરી હામિદ ભટ્ટી જણાવ્યું હતું કે તેમની પાર્ટી ભાજપની કોઈ બી ટિમ નથી અને સાથે -સાથે...

બંગાળમાં એન્ટ્રી કરતા પહેલા જ ઔવેસીને લાગ્યો મોટો ઝાટકો, AIMIMના પ્રદેશ અધ્યક્ષ અબ્દુલ કમાલ TMCમાં જોડાયા

Mansi Patel
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને મોટો ઝટકો લાગ્યો છે. પશ્ચિમ બંગાળ AIMIMના પ્રદેશ પ્રમુખ એસ.કે. અબ્દુલ કલામ સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસમાં...

ઔવેસીએ ચૂંટણીના એક વર્ષ પહેલાં જ ઉમેદવારોના નામ કરી દીધા જાહેર, ચૂંટણી જીતવા કરી આ તૈયારીઓ

Mansi Patel
યુપીની ચૂંટણી હજી 2022માં યોજાનારી છે અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM દ્વારા વિધાનસભા ચૂંટણી માટે પોતાના પહેલાં ઉમેદવારની જાહેરાત પણ કરી દેવાઈ છે. આમ તો...

હૈદરાબાદ ચૂંટણી LIVE: ભાજપ-ટીઆરએસ વચ્ચે જબરદસ્ત ઘમાસાણ, AIMIMની 11 બેઠકો પર જીત

pratik shah
ગ્રેટર હૈદરાબાદ નગર નિગમ (GHMC) ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. મતગણતરી ચાલુ છે. ઓવૈસી પોતાનો ગાઢ બચાવી શકશે કે ભાજપ તેમના ગઢમાં ગાબડું પાડશે તે...

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

pratik shah
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને  કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન...

બિહાર ચૂંટણીમાં વધુ એક ગઠબંધન: AIMIM સાથે આ પક્ષોએ મિલાવ્યો હાથ, અમે લોકોને નવો વિકલ્પ આપ્યો: ઓવૈસી

pratik shah
બિહાર વિધાનસભા ચૂંટણીમાં AIMIMના અસદુદ્દિન ઓવૈસીએ એક નવા ગઠબંધન સાથે ઝંપલાવ્યું છે. ઓવૈસીની પાર્ટી સાથે બિહારની અનેક પાર્ટીઓએ હાથ મિલાવી એક ત્રીજા મોરચાની રચના કરી...

AIMIM ચીફ ઓવૈસીએ છેડ્યો નવો વિવાદ, રામ મંદિરને લઈને કરી દીધું આ નિવેદન

pratik shah
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાંચમી ઓગસ્ટે રામ મંદિરનો શિલાન્યાસ નાખશે. જોકે તેઓ એક વડા પ્રધાન પદ પર છે અને રામ મંદિરનો શિલાન્યાસ એક ધાર્મિક પ્રક્રિયા...

અમે માત્ર 15 કરોડ રસ્તા પર ઉતરીશું તો 100 કરોડને ભારે પડીશું, આ સાંસદે મર્યાદા ઓળંગી

Mansi Patel
એઆઈએમઆઈએમના નેતા વારિસ પઠાણે વિવાદિત નિવેદન આપ્યું છે. જેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં વારિસ પઠાણ કહેતા સંભળાય છે કે દેશમાં અમે...

ઓવૈસીએ નાગરીકતા સુધારા બિલની કોપી ફાડતા કહ્યું, વધુ એક વિભાજન થવા જઇ રહ્યું છે

GSTV Web News Desk
નાગરીકતા સુધારા બિલ પર ચર્ચા દરમિયાન આઇએમઆઇના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ બિલની કોપી ફાડી નાંખી. જેના પર ભારે હંગામા બાદ સ્પીકરના આસન પર બેસેલા રમા દેવીએ...

5 એકર જમીન માટે ઉપકારની જરૂર નથી, સુપ્રિમ કોર્ટનાં નિર્ણય પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી

Mansi Patel
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમ (એઆઈએમઆઈએમ) ચીફ અસદુદ્દીન ઓવૈસીએ અયોધ્યા મામલામાં સુપ્રિમ કોર્ટનાં મુસ્લિમ પક્ષને પાંચ એકર જમીન આપવાનાં નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ...

જનસભા કરવા રાંચી પહોંચેલાં અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર લગાવાઈ કાળી શાહી

Mansi Patel
રાંચીના કચેરી ચોક ઉપર લાગેલાં એઆઈએમઆઈએમ ચીફ તેમજ સાંસદ અસદુદ્દીન ઓવૈસીના પોસ્ટર પર કાળી શાહી લગાવવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ જવાનોએ તે શાહીને સાફ કરી...

જ્યારે ગાયના નામે લોકો માર્યા જાય છે, ત્યારે PMના કાન ઉભા થવા જોઈએ : ઓવૈસી

Mansi Patel
એઆઈએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પીએમ મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, ગાયના નામે કોઈ શખ્સની હત્યા કરી દેવામાં આવે ત્યારે પીએમ...

જ્યારે લોકસભામાં અમિત શાહ અને ઓવૈસી થયા આમને-સામને…

Mansi Patel
દિલ્હીમાં સંસદના બજેટ સત્રમાં સોમવારે એનઆઈએ બિલ રજૂ કરતી વખતે થયેલા ઉહાપામાં ગૃહમંત્રી અમિત શાહને વચ્ચે બોલવુ પડ્યુ હતુ. લોકસભામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA)બીલને લઈને ચર્ચા...

ઓવૈસી બોલ્યો કે દેશના જવાનો શહીદ થઈ રહ્યા અને મોદીજી આ કામમાં વ્યસ્ત છે

Karan
MIMના આધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભાજપના નેતાઓ પર પર જવાનોની શહાદત પર રાજનીતિનો આરોપ લગાવ્યો. તેમણે હૈદરાબાદની એક રેલીમાં સંબોધન કરતા જણાવ્યું કે, દેશની સરહદ પર...

અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને ઉઠાવ્યા સવાલ

Yugal Shrivastava
એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ભારત રત્ન સન્માનને લઈને સવાલ ઉઠાવ્યા છે. ઓવૈસીએ મહાષ્ટ્રના કલ્યાણમાં એક જનસભામાં કહ્યુ કે, બંધારણના ઘડવૈયા બાબા સાહેબને મજબૂરમાં  ભારત રત્ન...

ઓવૈસીએ પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ફટકાર લગાવી

Yugal Shrivastava
AIMIM પ્રમુખ અસદ્દુદીન ઓવૈસીએ ફરી એક વખત પાકિસ્તાનને ભારત મામલે દખલઅંદાજી ન કરવાની સલાહ આપી છે.ઓવૈસીએ કહ્યુ છે કે, કાશ્મીર મામલે પાકિસ્તાન દખલ અંદાજી કરવાનું...

તેલંગણામાં બહુપાંખિયા જંગમાં ટીઆરએસને સમર્થન આપવા ભાજપ રાજીના રેડ, મૂકી આ શરત

Yugal Shrivastava
તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં 11 ડિસેમ્બરે નક્કી થઈ જશે કે કોની સરકાર બનશે અને કોણ ઘરભેગુ થશે. એવામાં ભાજપે થોડી અટપટ્ટી જાહેરાત કરી છે. રવિવારે...

AIMIMના ઓવૈસીએ તાજમહેલને લઇને આપ્યું આ નિવેદન, જુઓ શું કહ્યું

Yugal Shrivastava
ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીનો તાજ મહેલને તેજો મંદિર રહેલા કટાક્ષ કર્યો છે. એક કાર્યક્રમમાં હાજરી આપતા ઓવૈસીએ કહ્યુ કે તાજ...

સુંજવા આતંકી હુમલો: ઓવૈસી બોલ્યા- 6 શહીદોમાં 5 મુસલમાન, તો શા માટે જઇએ પાક?

Yugal Shrivastava
સુંજવાન આર્મી કેમ્પ પરના આતંકી હુમલા બાદ શહીદોની શહાદત પર રાજકારણ ચાલુ થઈ ગયું છે. એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદથી લોકસભાના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ છે...

કોઈપણ મુસ્લિમોને પાકિસ્તાની કહે તો ત્રણ વર્ષની કેદ થાય : ઓવૈસી

Yugal Shrivastava
એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ માગણી કરી છે કે મુસ્લિમને પાકિસ્તાની કહેવા પર જેલની સજા માટે કાયદો બનાવવામાં આવે. લોકસભામાં સરકાર સમક્ષ માગણી મુકતા ઓવૈસીએ કહ્યુ...

AIMIMના ઓવૈસીએ ‘પદ્માવત’ ને ગણાવી બકવાસ, મુસ્લિમોને ફિલ્મ ન જોવા કરી અપીલ

Yugal Shrivastava
આંધ્રપ્રદેશના વારંગલમાં એક જનસભાને સંબોધતા એઆઇએમઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ ફિલ્મ પદ્માવતને લઈને નિવેદન આપ્યું છે. અસદુદ્દીન ઓવૈસીએ ફિલ્મ પદ્માવત ન જોવા મુસ્લિમાનોને અપીલ કરી છે....

હૈદરાબાદ : AIMIMની મહિલા નેતાનો નાગિન ડાન્સ થયો વાઇરલ, જુઓ VIDEO

Yugal Shrivastava
હૈદરાબાદથી લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી એમઆઇએમની મહિલા કોર્પોરેટરનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એમઆઇએમની આ મહિલા કોર્પોરેટર નાગિન ડાંસ પર ઠુમકા...

AIMIM નેતાનું કેન્દ્રીય પ્રધાન હેગડેની જીભ કાપી લાવનારને 1 કરોડના ઇનામનું એલાન

Yugal Shrivastava
કર્નાટકના પૂર્વ જિલ્લા પંચાયત સભ્યે કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગડેની જીભ કાપી લાવનારને 1 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. કેન્દ્રીય પ્રધાન હેગડેએ રવિવારે કુકનૂરમાં એક...
Do NOT follow this link or you will be banned from the site!