રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી, દિલ્હી એઇમ્સમાં દાખલ કરાયા
ઘાસચારા કૌભાંડમાં સજાનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય જનતા દળ(રાજદ)ના સુપ્રીમો લાલુ પ્રસાદની તબિયત ફરીથી લથડી છે અને તેમને વધુ સારી સારવાર માટે એઇમ્સ, દિલ્હીમાં ખસેડવામાં...