મોટા સમાચાર : ગેહલોતનું નવી ટીમ પર મંથન, 10 ધારાસભ્યો બની શકે છે પ્રધાન અને 2ને પડતા મૂકાશે
મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજસ્થાનના રાજકીય તોફાનની વચ્ચે પોતાની નવી ટીમને લઇને વિચાર કરવામાં વ્યસ્ત કેબિનેટ વિસ્તરણ માટે 10 નવા પ્રધાનો શપથ લઈ શકે છે. માર્ગ...